SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ लौकिकं ज्ञातम्। प्रबुद्धः । शिष्यस्तु निद्राधीन आसीत् । गुरुणा पलादः पृष्टः - तव किं प्रयोजनम् ? तेन कथितम् - अयं तव शिष्यः पूर्वभवे मम वैर्यासीत् । ततोऽहं तं भक्षयिष्यामि । गुरुः शिष्यमोचनोपायं पृष्टवान् । तेन कथितम् - यदि तस्य किञ्चित् कालेयमांसं दास्यसि तर्हि तं मोक्ष्यामि। गुरुणा छुरिकया शिष्यहृदयसमीपस्थभागो विदारितः । तदा शिष्येण नेत्रे उन्मीलिते । पुरो गुरुं दृष्ट्वा तेन पुनर्नेत्रे निमीलिते । गुरुणा कालेयमांसं कर्षित्वा निशाचरायाऽर्पितम् । तेन सन्तुष्टः स शिष्यं विमुच्य स्वस्थानं गतः । गुरुणा संरोहिण्यौषध्या शिष्यस्य व्रणं संरोहितम् । प्रातर्गुरुणा शिष्यः पृष्टः - 'रात्रावहं तव शरीरं विदारितवान । तदा त्वया किं चिन्तितम ?' शिष्यः प्राह - "भवन्तं दृष्टवा मया चिन्तितं - 'गुरुर्यत्करिष्यति तत् शोभनमेव । ' मया कोऽपि कुविकल्पो मनसि नाऽऽनीतः । ततो निश्चिन्तो भूत्वाऽहं सुप्तवान् ।' गुरुस्तस्योपरि प्रसन्नोऽभवत् । ___ एवं सवैरपि शिष्यैरिदं जीवनसूत्रं करणीयम् - 'गुरुर्यत्करिष्यति तच्छोभनमेव ।' ततो मनो गुरुप्रवृत्तिविषयकविकल्पानि न करिष्यति। गुरौ चिन्तयितरि विद्यमाने सति शिष्येण काऽपि चिन्ता न कर्त्तव्या । तेनैकमेव कार्यं कर्त्तव्यम् । तत्तु गुरुवचनाऽऽराधनरूपम् । अन्यत्सर्वं गुरुश्चिन्तयिष्यति । - 'तारे | मेछ?' ते ४j - ' भारी शिष्य पूर्वममा भारी हुश्मन हतो. તેથી હું તેને ખાઈ જઈશ.” ગુરુએ તેને શિષ્યને છોડવાનો ઉપાય પૂછ્યો. તેણે કહ્યું - ‘જો તેના કાળજાનું થોડું માંસ આપશો તો તેને છોડી દઈશ.” ગુરુએ છરીથી શિષ્યના હૃદયની નજીકનો ભાગ કાપ્યો. ત્યારે શિષ્યની આંખ ખુલી ગઈ. સામે ગુરુને જોઈ તેણે આંખો પાછી મીંચી. ગુરુએ કાળજાનું માંસ કાઢીને રાક્ષસને આપ્યું. તે તેનાથી ખુશ થયો. પછી તે શિષ્યને છોડી પોતાના સ્થાને ગયો. ગુરુએ સંરોહણી ઔષધીથી શિષ્યનો ઘા રુઝવી નાંખ્યો. સવારે ગુરુએ શિષ્યને પૂછ્યું - “રાતે મેં તારું શરીર કાપ્યું ત્યારે તને शुं विया२ साव्यो ?' शिष्ये - 'मापने होने में वियार्यु - 'गुरु ४ ४२शे ते सारं જ કરશે.” મેં મનમાં કોઈ પણ ખરાબ વિચાર ન કર્યો. પછી નિશ્ચિત્ત થઈને હું સુઈ आयो.' गुरु तेनी ७५२ प्रसन्न थया. એ પ્રમાણે બધા શિષ્યોએ આ જીવનનું સૂત્ર બનાવવું – “ગુરુ જે કરશે તે સારું જ કરશે.” તેથી મન ગુરુની પ્રવૃત્તિ ઉપર વિકલ્પો નહીં કરે. ગુરુ ચિંતા કરનારા બેઠા હોય ત્યારે શિષ્ય કંઈ પણ ચિંતા ન કરવી. તેણે એક જ કામ કરવું. તે છે ગુરુના વચનની આરાધના કરવી. બીજું બધું ગુરુ વિચારશે.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy