SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २०३ गुरुमनोनुकूलवर्तनमेव परमो धर्मः। ___ धर्मोऽनेकविधोऽस्ति । तद्यथा - देवाराधनारूपः, अहिंसारूपः, सत्यवचनभाषणस्वरूपः एवमादिकः । अथवा धर्मस्य चत्वारः प्रकाराः कीर्तिताः । ते चेमे दानं शीलं तपो भावश्च, यदुक्तं कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिभिर्वीतरागस्तोत्रस्य चतुर्थे प्रकाशे - 'दानशीलतपोभावभेदाद्धर्मं चतुर्विधं । मन्ये युगपदाख्यातुं चतुर्वक्त्रोऽभवद्भवान् ॥४॥' अथवा धर्मो द्विविधो भवति - साधुधर्मः श्रावकधर्मश्च । तत्र साधुधर्मो दशविधः । यदुक्तं नवतत्त्वप्रकरणे - १खंति मद्दव अज्जव मुत्ति तव संजमे अ बोद्धव्वे । सच्चं सोअं अकिंचणं च बंभं च जइधम्मो ॥२९॥ श्रावकधर्मो द्वादशविधः । स च द्वादशव्रतरूपः । एतेभ्यः सर्वेभ्यो धर्मप्रकारेभ्यो गुरुमनोऽनुकूलकार्यकरणरूपो धर्मः प्रधानोऽस्ति । यतो गुरूमनोऽनुकूलकार्यकरणं विनाऽन्ये धर्मा नेप्सितं ददति । गुरुमनोऽनुकूलकार्यकरणरूपो धर्मस्त्वेक एवेष्टदानसमर्थोऽस्ति । अतस्तत्रैव यतनीयम् । ધર્મ અનેક પ્રકારનો છે. તે આ રીતે - ભગવાનની ભક્તિ કરવી, જીવદયા પાળવી, સાચું બોલવું વગેરે. અથવા ધર્મના ચાર પ્રકાર કહ્યા છે. તે આ રીતે-દાન, શીલ, તપ અને ભાવ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે વીતરાગસ્તોત્રના ચોથા प्रशभ यु छ - "ई मार्नु छुहान, शील, त५, भावना मेथी यार ।२।। ધર્મને એકસાથે કહેવા માટે આપ ચાર મુખવાળા થયા.” અથવા ધર્મ બે પ્રકારનો છે – સાધુધર્મ અને શ્રાવકધર્મ. તેમાં સાધુધર્મ દશ પ્રકારનો છે. નવતત્ત્વપ્રકરણમાં કહ્યું છે, "क्षमा, भूता, माई = स२णता, भुमित = संतोष, त५, संयम, सत्य, शौय = પવિત્રતા, અકિંચનતા = મમત્વરહિતપણું અને બ્રહ્મચર્ય એ યતિધર્મ જાણવો.” શ્રાવકધર્મ બાર પ્રકારનો છે. તે બાર વ્રતરૂપ સમજવો. આ બધા ધર્મો કરતા ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવારૂપ ધર્મ પ્રધાન છે. કેમકે ગુરુના મનને અનુકૂળ કાર્ય કર્યા વિના બીજા ધર્મો ઇચ્છિત આપતા નથી. ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવારૂપ ધર્મ તો એકલો જ ઇચ્છિત આપવા સમર્થ છે. માટે એમાં જ प्रयत्न ४२वो. १. क्षान्ति: मार्दवः आर्जव: मुक्तिः तपः संयमश्च बोद्धव्यः । सत्यं शौचमाकिञ्चन्यञ्च ब्रह्म च यतिधर्मः ॥२९॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy