SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ स्त्रीकलाः। २१ गज २२ हयवरपरीक्षणे २३ वास्तुशुद्धिलघुबुद्धी २४ । शकुनविचारो २५ धर्माचारो २६ ऽञ्जन २७ चूर्णयोर्योगाः २८ ॥३॥ गृहिधर्म २९ सुप्रसादनकर्म ३० कनकसिद्धि ३१ वर्णिकावृद्धी ३२॥ वाक्पाटव ३३ करलाघव ३४ ललितचरण ३४ तैलसुरभिताकरणे ३६ ॥४॥भृत्योपचार ३७ गेहचारो ३८ व्याकरण ३९ परनिराकरणे ४०। वीणानाद ४१ वितण्डावादो ४२ ऽङ्कस्थिति ४३ र्जनाचारः ४४ ॥५॥ कुम्भभ्रम ४५ सारिश्रम ४६ रत्नमणिभेद ४७ लिपिपरिच्छेदाः ४८ । वैद्यक्रिया च ४९ कामाविष्करणं ५० रन्धनं ५१ चिकुरबन्धः ५२ ॥६॥ शालीखण्डन ५३ मुखमण्डने ५४ कथाकथन ५५ कुसुमसुग्रथने ५६ वरवेष ५७ सर्वभाषाविशेष ५८ वाणिज्य ५९ भोज्ये च ६० ॥७॥ अभिधानपरिज्ञाना ६१ ऽऽभरण यथास्थानविविधपरिधाने ६२। अन्त्याक्षरिका ६३ प्रश्नप्रहेलिका ६४ स्त्रीकलाः चतुःषष्टिः ॥८॥' एताभ्यः सर्वाभ्योऽपि कलाभ्यो गुरुमनोनुकूलकार्यकरणकला श्रेष्ठाऽस्ति । यतोऽन्य कलासद्भावेऽपि यदि गुरुमनोनुकूलकरणकला न स्यात्तर्हि मुक्तिर्न प्राप्यते, अन्यकलाऽभावेऽपि च गरुमनोनकलकरणकलया मुक्तिर्भवति । अतो व्यर्थोऽन्यकलाभ्यासश्रमः । गुरुमनोनुकूलकार्यकरणकलायामेव यतनीयम् । ૨૧) નરલક્ષણ ૨૨) હાથીની પરીક્ષા ૨૩) ઘોડાની પરીક્ષા ૨૪) વાસ્તુશુદ્ધિની લઘુબુદ્ધિ २५) शकुनविया२ २६) धाया२ २७) ४नयो। २८) यूयो। २८) डिय 30) સુપ્રસાદનકર્મ ૩૧) કનકસિદ્ધિ ૩૨) વર્ણિકાવૃદ્ધિ ૩૩) વાણીની ચતુરાઈ ૩૪) હાથલાઘવ उ५) सितय२९॥ ३६) तेवने सुगंधी ४२j 3७) मृत्योपयार 3८) गेडाया२. 3८) વ્યાકરણ ૪૦) પરનિરાકરણ ૪૧) વીણાનાદ ૪૨) વિતંડાવાદ ૪૩) અંકસ્થિતિ ૪૪) જનાચાર ૪૫) કુંભભ્રમ ૪૬) સારિશ્રમ ૪૭) રત્નમણિભેદ ૪૮) લિપિજ્ઞાન ૪૯) વૈદ્યક્રિયા ૫) કામ પ્રગટ કરવો પ૧) રાંધવું પ૨) ચિકુરબંધ પ૩) ચોખા ખાંડવા પ૪) મુખ શણગારવું પ૫) કથા કહેવી પદ) ફૂલો ગૂંથવા પ૭) વરનો વેષ કરવો પ૮) બધી ભાષાનો વિશેષ પ૯) વાણિજય ૬૦) ભોજય ૬૧) અભિધાન પરિજ્ઞાન ૬૨) આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન ૬૩) અંત્યાક્ષરિ ૬૪) પ્રશ્નપ્રહેલિ.” આ બધી કળાઓ કરતા ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવાની કળા સૌથી શ્રેષ્ઠ છે. કેમકે બીજી કળાઓ હોવા છતાં જો આ કળા ન હોય તો મોક્ષ નથી થતો, અને બીજી કળાઓ ન હોય તો પણ આ કળાથી મોક્ષ થાય છે. માટે બીજી કળાઓ શીખવા માટે શ્રમ કરવો વ્યર્થ છે. ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવાની કળા શીખવાનો જ પ્રયત્ન કરવો.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy