SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ तीर्थकृज्जीवानां दशवैशिष्ट्यानि जीवानां चतुर्विधत्वञ्च । १६७ તથા દિ, વાત (૧) પાર્થવ્યસનન:, (૨) ૩પક્ષની તસ્વાર્થ:, (૩) ત્રિક્રિયાવન્ત:, (૪) મહીનાવાડ, () સત્તારમ:, (૬) મહાનુશયા:, (૭) વૃતજ્ઞતીપતય:, (૮) ૩ નુપતચિત્તા:, (૬) દેવકુવહુમાનિનસ્તથા (૨૦) गम्भीराशया इति ।' कृतज्ञतयाऽन्ये गुणा अपि प्रादुर्भवन्ति । कृतघ्नता सर्वदोषाऽग्रेसराऽस्ति । विद्यमाना अप्यन्ये गुणास्तया नश्यन्ति । साऽन्यदोषानानयति । केनाऽपि सुष्ठ कल्पितं यत् - इयं धरा सर्वं सोढुं शक्नोति, किन्तु कृतघ्नजीवानां भारं वोढुं न शक्नोति । अत एव यदा जगति कृतघ्नजीवानां बाहुल्यं जायते तदा सा कम्पते । जगति जीवाश्चतुविधा भवन्ति - उत्तमोत्तमा उत्तमा अधमा अधमाधमाश्च । तत्र येऽपकारिष्वप्युपकारं कुर्वन्ति त उत्तमोत्तमा उच्यन्ते । य उपकारिषूपकारं कुर्वन्ति त उत्तमा उच्यन्ते । येऽपकारिष्वपकारं कुर्वन्ति तेऽधमाः कथ्यन्ते । य उपकारिष्वप्यपकारं कुर्वन्ति तेऽधमाधमाः कथ्यन्ते । सज्जनैरुत्तमोत्तमैरुत्तमैर्वा भवितव्यमधमत्वमधमाधमत्वञ्च सर्वथा દેયમ્ | एवं सामान्येनाऽपि कृतज्ञतोपादेया कृतघ्नता च हेया । सञ्जायते साऽप्य તે આ રીતે - તેઓ હંમેશા ૧) પરોપકાર કરવાના વ્યસનવાળા હોય છે, ૨) સ્વાર્થને ગૌણ કરનારા હોય છે, ૩) ઉચિત ક્રિયા કરનારા હોય છે, ૪) અદીન ભાવવાળા હોય છે. ૫) શરૂ કરેલ કાર્ય પુરુ કરે છે, ૬) દઢ વૈર વિનાના હોય છે, ૭) કૃતજ્ઞતાવાળા હોય છે, ૮) તેમનું ચિત્ત ક્યારેય ઉદાસ થતું નથી, ૯) દેવ ગુરુ ઉપર બહુમાનવાળા હોય છે, ૧૦) ગંભીર હૃદયવાળા હોય છે.” કૃતજ્ઞતાથી બીજા ગુણો પણ પ્રગટે છે. કૃતજ્ઞતા બધા દોષોમાં અગ્રેસર છે. વિદ્યમાન બીજા ગુણો પણ તેનાથી નાશ પામે છે. તે બીજા દોષોને લાવે છે. કોઈએ સારી કલ્પના કરી છે કે “આ પૃથ્વી બધું સહન કરી શકે છે, પણ કૃતઘ્નજીવોના ભારને સહન કરી શકતી નથી. માટે જ જયારે જગતમાં કૃતઘ્ન જીવો વધી જાય છે ત્યારે તે કંપી ઉઠે છે.' જગતમાં જીવો ચાર પ્રકારના છે - ઉત્તમોત્તમ, ઉત્તમ, અધમ અને અધમાધમ. જેઓ અપકારી ઉપર પણ ઉપકાર કરે તે ઉત્તમોત્તમ છે. જેઓ ઉપકારી ઉપર ઉપકાર કરે તે ઉત્તમ છે. જેઓ અપકારી ઉપર અપકાર કરે તે અધમ છે. જેઓ ઉપકારી ઉપર પણ અપકાર કરે તે અધમાધમ છે. સજ્જનોએ ઉત્તમોત્તમ કે ઉત્તમ બનવું, અધમ કે અધમાધમ નહીં. આમ સામાન્યથી પણ કૃતજ્ઞતા ઉપાદેય છે અને કૃતજ્ઞતા હેય છે. આ જગતમાં
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy