SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ गौतमस्वामिन ऋद्धयः। एवं गौतमस्वामिनो गुरुभक्तिः सर्वोत्कृष्टाऽऽसीत् । गुरुबहुमानोऽपि तस्य परमप्रकर्षप्राप्त आसीत् । तेन स्वाऽस्तित्वं गुरौ विलीनीकृतम् । तेन दासवद्गुरुसेवा कृता । ___ गुरुभक्तिफलसमा ऋद्धयोऽपि गौतमस्वामिनोऽद्वितीया अभवन् । स्वस्य छद्मस्थत्वेऽपि स यं यं प्रवाजितवाँस्तस्य तस्य केवलाऽवबोधप्राप्तिरभवत् । तत इत्थं कथने नातिशयोक्ति:-गौतमस्वामिहस्ते केवलज्ञानदानलब्धिरासीत् । अन्तर्मुहूर्त्तमात्रेण कालेन तेन द्वादशाङ्गी रचिता । स प्रभोः प्रथमो गणधरो जातः । स चतुर्ज्ञानधरोऽभवत् । अनन्तानां लब्धीनां स निवासस्थानोऽभवत् । तेनाऽक्षीणमहानसलब्ध्या त्र्यधिकपञ्चदशशततापसमुनीनां पारणं कारितम् । तवृत्तान्त एवं दृश्यते कालिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिविनिर्मितत्रिषष्टिशलाकापुरुषचरितमहाकाव्यदशमपर्वनवमसर्गे - 'इच्छानुरूपस्वाम्याज्ञामुदितो गौतमो मुनिः । वायुवच्चारणलब्ध्या क्षणादष्टापदं ययौ ॥१८४॥ इतश्चाष्टापदं मोक्षहेतुं श्रुत्वा तपस्विनः । कौंडिन्यदत्तसेवाला आरोढुं समुपस्थिताः ॥१८५॥ चतुर्थकृत्सदाप्याद्य आर्द्रकन्दादिपारणः । प्रापाऽऽद्यां मेखलां सार्धं पञ्चशत्या तपस्विनाम् ॥१८६॥ द्वितीयः षष्ठकृत्प्राप शुष्ककन्दादिपारणः । द्वितीयां मेखलां सार्धं पञ्चशत्या સૌથી શ્રેષ્ઠ હતી. તેમનું ગુરુબહુમાન પણ શ્રેષ્ઠ હતું. તેમણે પોતાનું અસ્તિત્વ ગુરુમાં ઓગાળી નાખ્યું હતું. તેથી તેઓ દાસની જેમ ગુરુની સેવા કરતા. ગુરુભક્તિના ફળ જેવી ઋદ્ધિઓ પણ ગૌતમસ્વામી પાસે ઘણી અને અજોડ હતી. પોતે છદ્મસ્થ હોવા છતાં તેઓ જેને જેને દીક્ષા આપતા તેને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી. તેથી એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે ગૌતમસ્વામીના હાથમાં કેવળજ્ઞાન આપવાની લબ્ધિ હતી. માત્ર અંતર્મુહૂર્તમાં તેમણે દ્વાદશાંગી રચી. તેઓ પ્રભુના પહેલા ગણધર હતા. તેઓ ચાર જ્ઞાનના ધણી હતા, અનંત લબ્ધિઓના ભંડાર હતા. અક્ષીણમહાનલબ્ધિથી તેમણે પંદરસો ત્રણ તાપસમુનિઓને પારણું કરાવ્યું. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ૧૦મા પર્વના ૯મા સર્ગમાં તે પ્રસંગનું વર્ણન આ રીતે કર્યું છે - “ઇચ્છાને અનુરૂપ પ્રભુની આજ્ઞા થવાથી ગૌતમસ્વામી ખુશ થયા. પવનની જેમ ચારણબ્ધિથી એક ક્ષણમાં અષ્ટાપદ ઉપર ગયા. આ બાજુ અષ્ટાપદને મોક્ષનું કારણ સાંભળીને કડિન્ય, દત્ત અને સેવાલ તાપસી તેની ઉપર ચઢવા ઉપસ્થિત થયા. હંમેશા ઉપવાસના પારણે ઉપવાસ કરતો, પારણે ભીના કંદ વગેરે વાપરતો પહેલો તાપસ પાંચસો તાપસીની સાથે પહેલી મેખલા સુધી પહોંચ્યો. છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો, પારણે સુકા કંદ વગેરે વાપરતો બીજો તાપસ પાંચસો તાપસોની સાથે બીજી મેખલા સુધી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy