SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ देवशर्मप्रतिबोधनार्थं गौतमस्वामिप्रेषणम् । १६१ तेनाऽन्तर्मुहूर्तमात्रेण कालेन द्वादशाङ्गी गुम्फिता । स चतुर्ज्ञानधरोऽभवत् । स पञ्चाशत्सहस्रकेवलज्ञानिशिष्याणां गुरुरासीत् । स लब्धिनिधान आसीत् । तथापि श्रेणिकपृष्टप्रश्नोत्तरे प्रभुणा गौतमस्वामिनो नाम न प्रकाशितम्, किन्तु धन्यानगारस्य । तच्छ्रुत्वाऽपि स न खिन्नः । तस्य प्रभौ बहुमानो न हीनः । परन्तु प्रभुवचनमवितथमिति मत्वा स मनसि प्रमुदितः । अन्यदाऽन्यशिष्याणां सत्त्वेऽपि प्रभुर्देवशर्मब्राह्मणप्रतिबोधनार्थं गौतमस्वामिनं प्रेषितवान् । तदा ‘अन्यशिष्यसत्त्वेऽपि प्रभुर्मामेव किमर्थमाऽऽदिशति ?' इति विचिन्त्य स मनस्युद्विग्नो नाऽभवत् । परन्तु 'अन्यशिष्यसत्त्वेऽपि मयि प्रभोरधिकं प्रेमाऽस्ति, प्रभुतँ विश्वसिति, अत एव मां सन्दिशति, मम तु प्रभ्वाऽऽदेशकरणेन महान्लाभो भविष्यति', एवं विचिन्त्य सोत्साहं देवशर्मप्रतिबोधनार्थं स गतः । उक्तञ्च - १धन्नाण चेव गुरुणो आएसं दिति गुणमहोदधिणो । चंदणरसो अपुण्णाण निवडए नेव अंगंमि ॥' આયંબિલ જ કરતા હતા. તેઓ પ્રભુના પહેલા શિષ્ય હતા. તેમણે માત્ર અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી હતી. તેઓ ચૌદપૂર્વી હતા. તેઓ પચાસહજાર કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ હતા. તેઓ લબ્ધિના ભંડાર હતા. છતાં પણ શ્રેણિકે પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુએ ગૌતમસ્વામીનું નામ ન કહ્યું પણ ધન્ના અણગારનું નામ કહ્યું. તે સાંભળીને પણ તેઓ દુભાયા નહીં. પ્રભુ ઉપરનું તેમનું બહુમાન ઓછું ન થયું. પણ પ્રભુનું વચન સાચું છે એમ માનીને મનમાં ખુશ થયા. એકવાર બીજા શિષ્યો હોવા છતાં પ્રભુએ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગૌતમસ્વામીને મોકલ્યા. ત્યારે બીજા શિષ્યો હોવા છતાં પ્રભુ શા માટે મને જ કહે છે? એમ વિચારી તેઓના મનમાં ખેદ ન થયો પણ બીજા શિષ્યો હોવા છતાં પ્રભુનો મારી ઉપર વધુ પ્રેમ છે, પ્રભુને મારી ઉપર વિશ્વાસ છે, માટે જ મને કહે છે. મને તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી મહાન લાભ થશે.' એમ વિચારી તેઓ દેવશર્માને પ્રતિબોધ ७२१ गया. छे - “ना समुद्र समान गुरु धन्योने ४ २माहेश मापे छे. અભાગિયાઓના શરીર ઉપર ચંદનનો રસ નથી પડતો.” આમ ગૌતમસ્વામીની ગુરુભક્તિ १. धन्यानामेव गुरवः आदेशं ददति गुणमहोदधयः । चन्दनरसः अपुण्यानां निपतति नैव अङ्गे ॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy