SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्यस्यान्तरङ्गर्द्धयः । १५५ प्राप्नुयात् । स उपशमश्रेणि क्षपकश्रेणि वाऽऽरोहयेत् । स शास्त्रप्रणेता स्यात् । स आगमप्रज्ञ: स्यात् । उक्तञ्च मलधारि श्रीहेमचन्द्रसूरिप्रणीतपुष्पमालायां 4 '१ गुरुपरितोसगएणं गुरुभत्तीए तहेव विणणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥ २५॥' स सकलागमरहस्यवेदी स्यात् । तस्य चेतसि विविधानि शोभनानि चिन्तनानि स्फुरेयुः । इत्यादिका अन्या अप्यन्तरङ्गर्द्धयो ज्ञेयाः । शिष्यजीवने प्रादुर्भूता एताः सर्वा ऋद्धयो गुरुभक्तिपादपस्य पुष्पसमा ज्ञेयाः । यत उक्तम् 'गरुभक्तेः श्रुतज्ञानं, भवेत् कल्पतरूपमम् । लोकद्वितयभाविन्यस्ततः स्युः सर्वसम्पदः ॥' गुरुभक्तिः पादपसाधर्म्यं बिभर्ति । ऋद्धयः पुष्पसमाः सन्ति । फलतुल्यो मोक्षः । पुष्पाणि दृष्ट्वा जना: वृक्षं प्रति आकृष्यन्ते । एवमन्येषां गुरुभक्तिपादपस्य पुष्पसमर्द्धर्दृष्ट्वा जीवा गुरुभक्तिं प्रत्याकृष्टाः भवन्ति । पुष्पाभिलाषिणा प्रथमं बीजमुप्तव्यम् । ततः पादपो जायते । ततः पुष्पं लभ्यते । पादपं विना पुष्पं न प्राप्यते । एवं शिष्यजीवने गुरुभक्ति विनार्द्धयो न भवन्ति । यः पादपमुपेक्ष्य केवलं पुष्पार्थमेव यतते सो मूर्खो भवति । एवं હોય, તે ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડે, તે શાસ્ત્રો રચતો હોય, તે આગમોના જ્ઞાનમાં હોશિયાર હોય, મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પુષ્પમાળામાં કહ્યું છે - ‘ગુરુ ખુશ થવાથી, ગુરુભક્તિથી અને વિનયથી શીઘ્ર ઇચ્છિત સૂત્રાર્થના પારને પામે છે”, તે બધા આગમોના રહસ્યને જાણતો હોય, તેના મનમાં વિવિધ, સારા ચિંતનો સ્ફુરતા હોય. આવા પ્રકારની બીજી પણ અંતરંગ ઋદ્ધિઓ જાણવી. શિષ્યના જીવનમાં પ્રગટ થયેલી આ બધી ઋદ્ધિઓ ગુરુભક્તિરૂપી વૃક્ષના પુષ્પ સમાન છે. કહ્યું છે ‘‘ગુરુભક્તિથી કલ્પવૃક્ષ જેવું શ્રુતજ્ઞાન મળે છે. તેનાથી બન્ને લોકમાં બધી સંપત્તિઓ મળે છે.” ગુરુભક્તિ ઝાડ જેવી છે. ઋદ્ધિઓ ફૂલ જેવી છે. મોક્ષ એનું ફળ છે. ફૂલ જોઈને લોકો વૃક્ષ પ્રત્યે આકર્ષાય છે. એમ બીજાના ગુરુભક્તિરૂપ વૃક્ષની ફૂલ જેવી ઋદ્ધિઓ જોઈ જીવો ગુરુભક્તિ પ્રત્યે આકર્ષાય છે. ફૂલની ઇચ્છાવાળાએ પહેલા બીજ વાવવું જોઈએ. તેમાંથી ઝાડ થાય છે. પછી ફૂલ મળે છે. ઝાડ વિના ફૂલ નથી મળતું. એમ શિષ્યના જીવનમાં ગુરુભક્તિ વિના ઋદ્ધિઓ નથી મળતી. ઝાડને છોડીને માત્ર ફૂલ માટે જે મહેનત કરે તે મૂર્ખ છે. એમ જે શિષ્ય ગુરુભક્તિની ઉપેક્ષા १. गुरुपरितोषगतेन गुरुभक्त्या तथैव विनयेन । इष्टसूत्रार्थानां क्षिप्रं पारं समुपेयन्ति ॥ २५ ॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy