SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ शिष्यस्य बाह्यर्द्धयः । समा:-तुल्या इति पुष्पसमाः - कुसुमतुल्याः, सन्तीत्यध्याहार्यम् । शिष्यस्य जीवने ऋद्धयो द्विप्रकाराः प्रादुर्भवन्ति – बाह्या अन्तरङ्गाश्च । तत्र बाह्यर्द्धय एवम्प्रकाराः-तस्य प्रभूताः शिष्याः स्युः । तस्य भक्तवर्गो महान्स्यात् । सोऽनेकानि शासनप्रभावनाकार्याणि कुर्यात् । तस्य वक्तृत्वमद्वितीयं स्यात् । तन्निश्रायामनेकेऽञ्जनशलाकाप्रतिष्ठादिमहोत्सवा भवेयुः । स विद्याचारणो जङ्घाचारणो वा स्यात् । अष्टचत्वारिंशद्लब्धीनामन्यतमा लब्धिः सर्वा वा तस्य भवेयुः । तस्य पुण्यप्रभावेन देवास्तत्पादपद्मयोनिपतेयुः । नृपमहाराजादयस्तस्य वन्दनार्थमागच्छेयुः । तस्योपदेशेनाऽनेकानि नूतनानि जिनालयानि जना निर्मिमीरन् जीर्णानि च तान्युद्धरेयुः । सो वचनसिद्धो भवेत् । तस्याऽऽगमनेन सर्वाः सम्पदः प्रादुर्भवेयुः सर्वाणि च विघ्नानि नश्येयुः । तस्य देहः कान्तिमान्स्यात् । स आदेयवचनः स्यात् । भवान्तरे तस्य देवगतिप्राप्तिः स्यात् । एवम्प्रकारा अन्या अपि बाह्यर्द्धयः स्युः । _अन्तरङ्गीय एवम्विधा ज्ञेयाः - तस्याऽवधिज्ञानं प्रादुर्भवेत् । तस्य मनःपर्यवज्ञानं प्रादुर्भवेत् । तस्य केवलज्ञानं प्रादुर्भवेत् । तस्य तीव्रा प्रज्ञा स्यात् । स विकृष्टतपस्वी स्यात् । स शोभनः कविः स्यात् । स विशिष्टो नैमित्तिकः स्यात् । स क्षायिकसम्यक्त्वं વૃક્ષના ફૂલ સમાન છે. શિષ્યના જીવનમાં ઋદ્ધિઓ બે પ્રકારની હોય છે – બાહ્ય અને અંતરંગ. તેમાં બાહ્ય ઋદ્ધિઓ આવી હોય - તેના ઘણા શિષ્યો હોય, તેના ઘણા ભક્તો હોય, તે ઘણા શાસનપ્રભાવનાના કાર્યો કરતો હોય, તેનું વ્યાખ્યાન અજોડ હોય, તેની નિશ્રામાં ઘણા અંજનશલાકા-પ્રતિષ્ઠા વગેરેના મહોત્સવો થતા હોય, તે વિદ્યાચારણ કે જંઘાચારણ હોય, ૪૮ લબ્ધિઓમાંથી અમુક અથવા બધી લબ્ધિઓ તેની પાસે હોય, તેના પુણ્ય પ્રભાવથી દેવો તેના પગમાં પડતા હોય, રાજા-મહારાજાઓ તેને વંદન કરવા આવતા હોય, તેના ઉપદેશથી અનેક નવા જિનાલયો લોકો બંધાવતા હોય અને જુના જિનાલયોનો ઉદ્ધાર કરાવતા હોય, તે વચનસિદ્ધ હોય, તેના આવવાથી બધી સંપત્તિઓ પ્રગટતી હોય અને બધા વિનો નાશ પામતા હોય, તેનું શરીર તેજસ્વી હોય, તેનું વચન માન્ય થતું હોય, ભવાંતરમાં તેને દેવલોક મળે. આવી બીજી પણ બાહ્ય ઋદ્ધિઓ સમજવી. અંતરંગ ઋદ્ધિઓ આવા પ્રકારની જાણવી - તેને અવધિજ્ઞાન થયું હોય, તેને મન:પર્યવજ્ઞાન થયું હોય, તેને કેવળજ્ઞાન થયું હોય, તેની બુદ્ધિ તીવ્ર હોય, તે વિકૃષ્ટ તપસ્વી હોય, તે સારો કવિ હોય, તે જોરદાર જ્યોતિષી હોય, તે ક્ષાયિકસમ્યક્તધારી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy