SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ १३५ गोशालककृततेजोलेश्योपसर्गः। ख्यापयति स्म ।' दशाऽऽश्चर्यवर्णने - एकदा श्रीवीरो विहरन् श्रावस्त्यां समवसृतः, गोशालकोऽपि जिनोऽहं इति लोके ख्यापयन् तत्राऽऽगतः । ततो "द्वौ जिनौ श्रावस्त्यां वर्तेते" इति लोके प्रसिद्धिर्जाता । तां श्रुत्वा श्रीगौतमेन भगवान् पृष्टःस्वामिन् ! कोऽसौ द्वितीयो जिन इति स्वं ख्यापयति ? श्रीभगवानुवाच - गौतम ! नायं जिनः, किन्तु शरवणग्रामवासी मङ्खलेः सुभद्राभार्यायां गोबहुलब्राह्मणगोशालायां जातत्वात् गोशालनामा अस्माकं एव शिष्यीभूतोऽस्मत्त एव किञ्चिद् बहुश्रुतीभूतो मुधा स्वं जिन इति ख्यापयति । ततः सर्वतः प्रसिद्धां इमां वार्ता आकर्ण्य रुष्टो गोशालो गोचरचर्यागतं आनन्दनामानं भगवच्छिष्यं जगाद....एवं तव धर्माचार्योऽपि एतावत्या स्वसम्पदा असन्तुष्टो यथातथाभाषणेन मां रोषयति । तेनाऽहं स्वतपस्तेजसा धक्ष्यामि । ततस्त्वं शीघ्रं तत्र गत्वा एनं अर्थं तस्मै निवेदय, त्वां च वृद्धवणिजमिव हितोपदेशकत्वात् जीवन्तं रक्षिष्यामीति श्रुत्वा भीतोऽसौ मुनिर्भगवदग्रे सर्वं व्यतिकरं कथितवान् । ततो भगवतोक्तं भो आनन्द ! शीघ्रं त्वं गौतमादीन् मुनीन् कथय यत् एष गोशाल आगच्छति न केनाऽप्यस्य सम्भाषणं कर्त्तव्यम् । इतस्ततः सर्वेऽपसरन्तु, ततस्तैस्तथाकृते गोशाल आगत्य भगवन्तं अवादीत् - भो काश्यप ! किमेवं वदसि ? यदयं गोशालो मङ्खलिपुत्र इत्यादि, स तव शिष्यस्तु मृतः, अहं - દશ અચ્છેરાના વર્ણનમાં કહ્યું છે - ““એક વાર શ્રીવીરપ્રભુ વિચરતા શ્રાવસ્તીમાં સમવસર્યા. ગોશાળો પણ ‘હું જિન છું' એમ લોકમાં કહેવડાવતો ત્યાં આવ્યો. તેથી ‘શ્રાવસ્તીમાં બે જિન છે” એવી વાત લોકોમાં ફેલાઈ તે સાંભળીને ગૌતમસ્વામીએ પ્રભુને पूछ्युं - 'स्वामि ! माजी? । पोतानी तने निवडावे छे.' प्रभु पोल्या - ‘ગૌતમ ! એ જિન નથી પણ શરવણ ગામમાં રહેનારા મંખલી અને સુભદ્રાનો દિકરો છે. ઘણી ગાયોવાળી ગોશાળામાં જન્મ્યો હોવાથી તેનું નામ ગોશાળો પડ્યું. મારો જ શિષ્ય થયો. મારાથી જ કંઈક ભણીને ફોગટ પોતાને જિન કહેવડાવે છે. આ વાત બધે ફેલાઈ ગઈ. તે સાંભળી ગોશાળો ગુસ્સે થયો. ગોચરી ગયેલા પ્રભુના શિષ્ય આનંદને કહ્યું...એમ તારા ગુરુ પણ આટલી તેની સંપત્તિથી અસંતુષ્ટ છે. તેથી જેમ તેમ બોલીને મને ગુસ્સો કરાવે છે. તેથી હું તપના તેજથી બાળી નાખીશ. માટે તું જલ્દી ત્યાં જઈ આ વાત એમને જણાવ. તું હિતોપદેશક હોવાથી વૃદ્ધ વાણિયાની જેમ તારું રક્ષણ કરીશ. આ સાંભળી આનંદમુનિ ડરી ગયા. પ્રભુ પાસે આવીને બધી વાત જણાવી. પછી પ્રભુ બોલ્યા - “હે આનંદ ! તું જલ્દી ગૌતમ વગેરે મુનિઓને જણાવ કે આ ગોશાળો આવે છે, કોઈએ એની સાથે વાત ન કરવી. બધા આમ તેમ દૂર થઈ જાવ.' તેમણે તેમ કર્યું. ગોશાળાએ આવીને પ્રભુને કહ્યું - “હે કાશ્યપ ! તું એમ કેમ કહે છે કે આ ગોશાળો
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy