SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ गोशालकज्ञातम्। स्थिरीबभूव, ततः प्रभुः कूर्मग्रामे गतः, तत्र च वैश्यायनतापसस्य आतापनाग्रहणाय मुत्कलमुक्तजटामध्ये युकाबाहुल्यदर्शनात् गोशालो 'यूकाशय्यातर' इति तं वारंवारं हसितवान् । ततस्तेन क्रुद्धेन तेजोलेश्या मुक्ता, तां च कृपारसाम्भोधिर्भगवान् शीतलेश्यया निवार्य गोशालं रक्षितवान् । ततो मङ्खलिसुनुस्तस्य तापसस्य तेजोलेश्यां विलोक्य कथमियमुत्पद्यते ? इति भगवन्तं पृष्टवान् । भगवानपि अवश्यंभावितया भुजङ्गस्य पयःपानमिव तादृगनर्थकारणमपि तेजोलेश्याविधिं शिक्षितवान्, यथा 'आतापनापरस्य सदा षष्ठतपसः सनखकुल्माषपिण्डिकया एकेन च उष्णोदकचुलुकेन पारणां कुर्वतः षण्मास्यन्ते तेजोलेश्योत्पद्यते' इति । ततः सिद्धार्थपुरे व्रजन् गोशालेन 'स तिलस्तम्बो न निष्पन्न' इत्युक्ते ‘स एष तिलस्तम्बो निष्पन्न' इति प्रभुः प्रत्याह । गोशालोऽश्रद्दधत् तां तिलशम्बां विदार्य सप्त तिलान् दृष्ट्वा ‘त एव प्राणिनस्तस्मिन्नेव शरीरे पुनः परावृत्त्य समुत्पद्यन्ते' इति मतं नियतिं च गाढीकृतवान् । ततः प्रभोः पृथग्भूय श्रावस्त्यां कुम्भकारशालायां स्थितो भगवदुक्तोपायेन तेजोलेश्यां साधयित्वा त्यक्तव्रतश्रीपार्श्वनाथशिष्यात् अष्टाङ्गनिमित्तं चाधीत्याऽहङ्कारेण 'सर्वज्ञोऽहं' इति ભીની માટીમાં તે તલનો છોડ સ્થિર થયો. પછી પ્રભુ કૂર્મગામમાં ગયા. ત્યાં વૈશ્યાયનતાપસે આતાપના લેવા માટે જટા છૂટી કરી હતી. તેમાં ઘણી જૂ જોઈ ગોશાળાએ “જૂનો શય્યાતર’ એમ કહી વારંવાર તેની મજાક કરી. તેથી ગુસ્સે થઈ તેણે તેજોવેશ્યા મૂકી. કૃપારસના સમુદ્ર સમા પ્રભુએ શીતલેશ્યાથી તેનું નિવારણ કરી ગોશાળાનું રક્ષણ કર્યું. પછી ગોશાળાએ તે તાપસની તેજોવેશ્યા જોઈ પ્રભુને પૂછ્યું - “આ શી રીતે ઉત્પન્ન થાય?” ભગવાને પણ અવશ્ય થવાનું હોવાથી સાપને દૂધ પીવડાવવાની જેમ તેવા અનર્થનું કારણ એવી પણ તેજોલેશ્યાની વિધિ તેને શીખવાડી – “આતાપના લેવી. છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા. પારણે નખમાં સમાય તેટલી અડદની પીંડી અને ગરમ પાણીનું એક ચુલુક વાપરવું. આમ કરતા ૬ માસને અત્તે તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે. પછી સિદ્ધાર્થપુરમાં જતા ગોશાળાએ ‘તે તલનું છોડ ઉગ્યું નહીં' એમ કહ્યું એટલે પ્રભુએ કહ્યું. “તે આ તલનું છોડ ઉગ્યું છે.' ગોશાળાને વિશ્વાસ ન આવ્યો. તેથી તલની સિંગ ફાડીને અંદર સાત તલ જોયા. એટલે ‘તે જ પ્રાણીઓ તે જ શરીરમાં ફરી ઉત્પન્ન થાય છે એવો મત અને નિયતિને દૃઢ કરી. પછી પ્રભુથી જુદા થઈને શ્રાવસ્તીમાં કુંભારની શાળામાં રહીને ભગવાને કહેલા ઉપાયથી તેણે તેજોલેશ્યા સાધી અને જેણે વ્રતો છોડી દીધા છે એવા પાર્થપ્રભુના શિષ્ય પાસેથી અષ્ટાંગ નિમિત્ત ભણ્યો. પછી અહંકારથી “હું સર્વજ્ઞ છું' એમ કહેવડાવા લાગ્યો.”
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy