SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ गुरुभक्तिभावाऽभावे मुक्तरसम्भवः। कवित्वमपि विडम्बना । समासतः एवं कथितं स्यात् - गुरुभक्तिभावरहितस्य सर्वाऽपि साधना विडम्बनाकल्पा । न केवला तस्य साधनैव विडम्बनासमा भवति, किन्तु तस्य सर्वा अपि प्रवृत्तयो विडम्बनासमाना भवन्ति । न केवलास्तस्य सर्वाः प्रवृत्तयो विडम्बनासदृशा भवन्ति, परन्तु तस्य समग्रमपि जीवनं विडम्बनातुल्यं भवति । न केवलं तस्य वर्त्तमानजीवनं विडम्बनास्वरूपं भवति, परन्तु तत्प्राप्त्यर्थं तेन यद्भवभ्रमणं कृतं य उपसर्गाः सोढास्तत्सर्वमपि विडम्बनारूपम् । भवकानने पर्यटन्जीवः प्रभूतान् कष्टान्सहते । ततः कर्मनिर्जरणेन स कथमपि मनुष्यत्वं प्राप्नोति । तत्रापि दुर्लभतरं जैनशासनं प्राप्नोति । तस्य शुभगुरुणा योगो जायते । स तस्य देशनां शृणोति, वैराग्यवासितो भवति, चारित्रं गृह्णाति, विविधां साधनां करोति, प्रभूतशिष्याणां गुरुर्भवति, सूरिपदं प्राप्नोति, सर्वत्र स प्रसिद्धो भवति । तस्य प्रभावः सर्वत्र प्रसरति । यदि तस्य हृदये गुरुभक्तिभावो न वर्त्तते तर्खेतत्सर्वमपि विडम्बनारूपं मन्तव्यम् । यत एतत्सर्वं तस्याऽऽयासमात्रफलकं जायते । ततस्तस्य न कोऽपि लाभो भवति । एवं स पुनर्भवभ्रमणोद्यतो भवति । यथा कश्चिन्मनुष्यो भोजननिष्पादनार्थं सर्वामपि तत्सामग्रीमेकत्रीकरोति, किन्त्वग्नि न प्रज्वालयति, ततस्तस्य सर्वोऽपि કવિપણું પણ વિટંબણા છે. ટૂંકમાં, ગુરુભક્તિભાવ વિનાની બધી સાધના વિટંબણા છે. માત્ર એની સાધના જ નહીં એની બધી ય પ્રવૃત્તિઓ વિટંબણા છે. માત્ર તેની પ્રવૃત્તિઓ નહીં, તેનું સંપૂર્ણ જીવન વિટંબણારૂપ છે. માત્ર તેનું વર્તમાન જીવન જ નહીં પણ તેની પ્રાપ્તિ માટે તેણે જે ભવભ્રમણ કર્યું અને જે ઉપસર્ગો સહ્યા તે બધું વિટંબણારૂપ જ છે. ભવ અટવીમાં ભમતો જીવ ઘણા કષ્ટોને સહન કરે છે. પછી કર્મનિર્જરા થવાથી તે કોઈક રીતે મનુષ્યપણું પામે છે. તેમાં પણ અતિદુર્લભ એવું જૈનશાસન પામે છે. તેને સારા ગુરુનો યોગ થાય છે. તે તેમની દેશના સાંભળે છે, તેને વૈરાગ્ય થાય છે, તે ચારિત્ર લે છે, વિવિધ સાધનાઓ કરે છે, ઘણા શિષ્યોનો ગુરુ બને છે, આચાર્યપદવી પામે છે, ચારે તરફ તેની કીર્તિ અને પ્રભાવ ફેલાય છે. જો તેના હૃદયમાં ગુરુભક્તિભાવ ન હોય તો આ બધું ય વિટંબણારૂપ થાય છે, કેમકે આ બધાથી તેને મહેનત કરવા સિવાય બીજું કોઈ ફળ મળતું નથી. તેથી તેને કોઈ લાભ થતો નથી. કેમકે આ રીતે તે ફરી ભવભ્રમણ માટે તૈયાર થઈ જાય છે. જેમ કોઈ માણસ રસોઈ કરવા બધી ય સામગ્રી ભેગી કરે, પણ અગ્નિ ન પ્રગટાવે તો સામગ્રી ભેગી કરવાની તેની બધી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy