SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुभक्तिभावरहितस्य सर्वा साधना विडम्बनारूपा । १२५ प्रथमं कारणं मोक्षस्य, तदन्तरेण सकलज्ञानादिगुणावाप्त्यभावादिति ।' यस्याः क्रियायाः कायक्लेशातिरिक्तं न किमपि फलं प्राप्यते सा विडम्बनोच्यते । अत्र गुरुभक्तिभावरहितशिष्यजीवनस्य विडम्बनातुल्यत्वं कथितम् । ततस्तस्य जीवनस्य प्रकृष्टाऽपि साधना परमार्थतो विडम्बना । व्यवहारेण स प्रकृष्टः साधको भासमानोऽपि निश्चयदृष्ट्या तु विराधक एव । स यदि बहुश्रुतोऽपि भवेत्तहि तस्य बहुश्रुतत्वमपि विडम्बनारूपमेव । यदि स विकृष्टतपस्व्यपि भवेत्तर्हि तस्य तपोऽपि विडम्बनैव । यदि स प्रकृष्टं वैयावृत्त्यमपि कुर्यात्तहि तदपि विडम्बना । यदि स प्रकृष्टां शासनप्रभावनां कुर्यात्तर्हि साऽपि विडम्बना । यदि स निरतिचारं चारित्रं पालयेत्तर्हि तदपि तस्य चारित्रपालनं निष्फलम् । यदि स उपदेशदानेन बहून्जीवान्धर्मं बोधयेत् तर्हि तदपि तस्य वक्तृत्वं विडम्बनारूपम् । यदि स शास्त्रसर्जको भवेत्, तर्हि तदपि शास्त्रसर्जकत्वं विडम्बना । यदि स आगमकुशलो भवेत्, तर्हि तदपि तस्यागमकुशलत्वं विडम्बना । यदि स वादी भवेत्, तर्हि तस्य वादित्वमपि विडम्बना । यदि स नैमित्तिको भवेत्, तर्हि तदपि तस्य निमित्तज्ञानं विडम्बना । यदि स विद्यासिद्धो योगसिद्धो वा भवेत्, तर्हि तदपि तस्य सिद्धत्वं विडम्बना । यदि सोऽद्भुतानि काव्यानि रचयति, तर्हि तस्य છે, કેમકે ગુરુની સેવા એ જ મોક્ષનું પ્રથમ કારણ છે, કેમકે એના વિના બધા જ્ઞાનાદિગુણોની प्राप्ति थती नथी." કાયક્લેશ સિવાય જેનું કંઈ ફળ ન મળે તે ક્રિયાને વિટંબણા કહેવાય છે. અહીં ગુરુભક્તિભાવરહિત શિષ્યનું જીવન વિટંબણારૂપ કહ્યું છે. તેથી તેના જીવનની ઊંચામાં ઊંચી સાધના પણ વાસ્તવમાં વિટંબણા છે. વ્યવહારથી તે ઊંચો સાધક દેખાતો હોવા છતાં પણ નિશ્ચયદષ્ટિથી તે વિરાધક જ છે. તે બહુશ્રુત હોય તો તેનું બહુશ્રુતપણે પણ વિટંબણારૂપ જ છે. તે વિકૃષ્ટ તપ કરતો હોય તો તેનો તપ પણ વિટંબણારૂપ જ છે. તે જોરદાર ભક્તિ કરતો હોય તો તે પણ વિટંબણા જ છે. તે જોરદાર શાસનપ્રભાવના કરતો હોય તો તે પણ વિટંબણા છે. જો તે નિરતિચાર ચારિત્ર પાળે તો તે પણ તેનું ચારિત્રપાલન નિષ્ફળ જાય છે. જો ઉપદેશ આપીને તે ઘણા જીવોને ધર્મ પમાડતો હોય તો તેની તે વસ્તૃત્વકળા પણ વિટંબણારૂપ છે. જો તે શાસ્ત્રની રચના કરતો હોય, તો તે પણ વિટંબણા છે. જો તે આગમોના જ્ઞાનમાં કુશળ હોય તો તેની તે કુશળતા પણ વિટંબણા છે. જો તે વાદી હોય તો તે વાદીપણું પણ વિટંબણા છે. જો તે જયોતિષનો જાણકાર હોય તો તેનું તે જ્યોતિષનું જ્ઞાન પણ વિટંબણા છે. જો તે વિદ્યાસિદ્ધ કે યોગસિદ્ધ હોય તો તે પણ વિટંબણા છે. જો તે અદ્ભુત કાવ્યો બનાવતો હોય તો તેનું
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy