SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ व्यतिरेकद्वारेण गुरुभक्तिभावस्य माहात्म्यकथनम् । १२३ गुरुयाचनामुद्गरेण स खण्डशो नाभिद्यत । अत्रेदमवधेयम् - वस्तुतो द्रोणाचार्येणैकलव्याय न किमपि शिक्षितम् । स स्वहृदयस्थगुरुभक्तिभावेनैव धनुर्विद्यां शिक्षितवान् । तथापि स एवमेवाऽमन्यत यद्गुरुणैवाहं धनुर्विद्यां शिक्षितः । एवं मत्वा तेन क्षणमप्यविलम्ब्याऽसिना स्वदक्षिणहस्ताङ्गष्ठः छिन्नो गुरवे च दत्तः । गुरुणाऽन्याये कृतेऽपि तेन स्वहृदये गुरुभक्तिभावो मञ्जूषायां बहुमूल्याभरणवद्रक्षितः । इत्थमेकलव्यवत्सर्वैः शिष्यैर्निजहृदये गुरुभक्तिभावो निश्चलः कार्यः। ___ अस्मिन्वृत्ते व्यतिरेकद्वारेण गुरुभक्तिभावस्य महत्त्वं प्रतिपादितम् । यत उपदेशो द्विविधो भवति - अन्वयद्वारेण व्यतिरेकद्वारेण च । तत्र फलं प्रदर्श्य कर्त्तव्यस्योपदेशोऽन्वयद्वारेणोपदेश उच्यते । कर्त्तव्याऽपालनस्याऽनर्थं प्रदर्श्य कर्त्तव्योपदेशो व्यतिरेकद्वारेणोपदेश उच्यते । अत्र गुरुभक्तिभावरहितशिष्यजीवनस्य निष्फलत्वं प्रतिपादितम् । ततश्च गुरुभक्तिभावस्य महत्त्वमाविर्भावितम् । ततोऽत्र व्यतिरेकद्वारेणोपदेशो दत्तः । अत्र वज्ररेखादृष्टान्तकथनेनेदं प्रतिपादितम् - शिष्यहृदये वज्ररेखातुल्ये गुरुभक्तिभावे सत्येव तस्य जीवनस्य साफल्यम् । यदि शिष्यहृदये वज्ररेखातुल्यो गुरुभक्तिभावो न ટુકડા ન થઈ ગયા. અહીં આ વાત ધ્યાનમાં રાખવી - દ્રોણાચાર્યે વાસ્તવમાં એકલવ્યને કંઈ પણ શીખવ્યું ન હતું. તે પોતાના હૃદયમાં રહેલા ગુરુભક્તિભાવથી જ ધનુર્વિદ્યા શિખ્યો હતો. છતાં પણ તે એમ જ માનતો હતો કે ગુરુએ જ મને ધનુર્વિદ્યા શીખવી છે. એમ વિચારી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તલવારથી તેણે પોતાનો જમણો અંગુઠો કાપીને ગુરુને આપ્યો. ગુરુએ અન્યાય કર્યો છતાં તેણે પોતાના હૃદયમાં ગુરુભક્તિભાવ પેટીમાં કિંમતી ઘરેણાની જેમ રાખ્યો. આમ એકલવ્યની જેમ બધા શિષ્યોએ પોતાના હૃદયમાં ગુરુભક્તિભાવ નિશ્ચલ કરવો. આ શ્લોકમાં વ્યતિરેકથી ગુરુભક્તિભાવનું મહત્ત્વ બતાવ્યું છે. ઉપદેશ બે પ્રકારનો હોય છે – અયથી અને વ્યતિરેકથી. તેમાં ફળ બતાવીને કરવા યોગ્યનો ઉપદેશ આપવો તે અન્વયથી ઉપદેશ છે. કર્તવ્યનું પાલન નહીં કરવાથી થતું નુકસાન બતાવી કરવા યોગ્યનો ઉપદેશ આપવો. તે વ્યતિરેકથી ઉપદેશ છે. અહીં ગુરુભક્તિભાવરહિત શિષ્યનું જીવન નિષ્ફળ છે એવું બતાવ્યું. એમ બતાવીને ગુરુભક્તિભાવનું મહત્ત્વ બતાવ્યું. તેથી અહીં વ્યતિરેકથી ઉપદેશ આપ્યો છે. અહીં વજરેખાનું દૃષ્ટાન્ત બતાવીને આમ જણાવ્યું છે - શિષ્યના હૃદયમાં વજરેખા જેવો ગુરુભક્તિભાવ હોય તો જ તેનું જીવન સફળ છે. જો શિષ્યના હૃદયમાં વજરેખા
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy