SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ एकलव्यकथा। दृष्टानि, तानि दृष्ट्वा तस्याऽऽश्चर्यं सञ्जातम् । कस्यैतन्निपुणतरं कौशल्यमितिबोधार्थं तेनाऽटव्यां गवेषणा कृता । ततस्तेन ज्ञातं यदियं कलैकलव्यस्याऽस्ति । तेन स पृष्टः - ‘त्वया कस्माद्गुरोः कला शिक्षिता ?' सोऽवदत् - 'भवद्भ्यः ।' गुरुः पृष्टवान्-'कथम् ?' तेन सर्वोऽपि निजव्यतिकरः कथितः । द्रोणाचार्यो भीत: – 'धनुर्विद्यायामयमर्जुनमतिशेते ।' ततस्तेन कपटेनैकलव्याय कथितम् - 'त्वया मह्यं गुरुदक्षिणा दातव्या ।' सोऽवदत्'ओम् । युष्मभ्यं किं रोचते ?' गुरुरवदत्-‘त्वया स्वदक्षिणहस्ताङ्गुष्ठो मह्यं दातव्यः, नाहं किञ्चिदन्यद्याचे ।' एतदाकर्णनेऽपि तस्य हृदयस्थगुरुभक्तिभाववेगो मन्दो नाऽभवत् । धनुर्विद्यायां दक्षिणहस्ताङ्गष्ठः प्रधानभूतो वर्त्तते । गुरुणा स एव याचितः । तद्दानानन्तरं स्वीयधनुर्विद्याया अन्तो भविष्यतीति तेन ज्ञातम् । अर्जुनोपरि रागसत्त्वेन स्वोपरि च मत्सरसत्त्वेन गुरुणेत्थं याचितमित्यपि तेन ज्ञातम् । तथापि तेन स्वमनसि गुरुं प्रति न दुश्चिन्तितम् । प्रत्युत स स्वीयं मन एवम्प्रकारैर्विचारैरपुष्णात् - 'येन गुरुणा धनुर्विद्या दत्ता तस्मै स्वीयं सर्वं जीवनमपि दातव्यम् । गुरुणा तु दक्षिणहस्ताङ्गुष्ठ एव याचितः । स तु सुतरां दातव्यः ।' एवं तेन स्वहृदयस्थगुरुभक्तिभावो निश्चलो रक्षितः । પાંદડા જોયા. તે જોઈ તેમને આશ્ચર્ય થયું. “આવી અજોળ કુશળતા કોની છે? એ જાણવા તેમણે જંગલમાં તપાસ કરી. પછી તેમને ખબર પડી કે આ કળા એકલવ્યની છે. તેમણે तेने पूछ्युं - 'तें या शुरु पासे थी ४१ शिजी ?' ते बोल्यो - 'मापनी पासे थी.' गुरु બોલ્યા - “શી રીતે ?” તેણે પોતાની બધી વાત કરી. દ્રોણાચાર્યને ભય લાગ્યો કે ધનુર્વિદ્યામાં આ અર્જુનથી આગળ છે. તેથી તેમણે કપટથી એકલવ્યને કહ્યું – “તારે મને गुरुदक्षि९॥ ५वी शो मे.' ते बोल्यो - 'भले. आपने शुं प्रिय छ ?' गुरु पोल्या - ‘તારા જમણા હાથનો અંગુઠો આપ. મારે બીજું કંઈ નથી જોઈતું.” આ સાંભળવા છતાં તેના હૃદયમાં રહેલો ગુરુભક્તિભાવનો વેગ ધીમો ન થયો. ધનુર્વિદ્યામાં જમણા હાથનો અંગુઠો મહત્ત્વનો હોય છે. ગુરુએ તે જ માંગ્યો. તે આપ્યા પછી પોતાની ધનુર્વિદ્યાનો અંત આવશે એવી તેને ખબર હતી. અર્જુન પ્રત્યેના રાગ અને પોતાની ઉપરના વૈષના કારણે ગુરુએ આવું માગ્યું એની પણ એને જાણ થઈ. છતાં પણ પોતાના મનમાં તેણે ગુરુ પ્રત્યે ખરાબ વિચાર ન કર્યા. ઉસ્ તેણે પોતાના મનને આવા વિચારોથી પુષ્ટ કર્યું - “જે ગુરુએ ધનુર્વિદ્યા આપી તેમને પોતાનું સંપૂર્ણ જીવન પણ આપી દેવું જોઈએ, ગુરુએ તો જમણા હાથનો અંગુઠો જ માગ્યો છે. તે તો અવશ્ય આપવો જોઈએ.’ આમ તેણે પોતાના હૃદયમાં ગુરુભક્તિભાવ નિશ્ચલ રાખ્યો. ગુરુની માંગણીરૂપી કુહાડીથી તેના
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy