SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १०० प्रमादशीलोऽपि गुरुः शिष्येण देवतावत्पूज्यः । १रागो ४ दोसो ५ सइब्भंसो ६, धम्ममि य अणायरो ७ । जोगाणं दुप्पणिहाणं ८, अट्टहा वज्जियव्वओ ॥१२०८॥' तवृत्तौ श्रीसिद्धसेनसूरिभिरपि कथितम् - 'प्रमाद्यति - मोक्षमार्ग प्रति शिथिलोद्यमो भवत्यनेन प्राणीति प्रमादः । स च मुनीन्द्रैः - तीर्थकृद्भिर्भणितः - प्रतिपादितो भवति, अष्टभेदः - अष्टप्रकारः, तद्यथा - अज्ञानं - मूढता, संशयः - किमेतदेवं स्यादुतान्यथेति संदेहः, मिथ्याज्ञानं - विपर्यस्ता प्रतिपत्तिः, रागःअभिष्वङ्गः, द्वेषः-अप्रीतिः, स्मृतिभ्रंशो - विस्मरणशीलता, धर्मे चाहत्प्रणीतेऽनादरः - अनुद्यमः, योगानां मनोवाक्कायानां दुष्प्रणिधानं - दष्टताकरणम. अयं चाष्टविधोऽपि प्रमादः कर्मबन्धहेतुत्वाद्वर्जयितव्यः-परिहर्त्तव्य इति । ॥१२०७-१२०८॥' एवम्विधस्वरूपः प्रमादो भवति । यद्यपि गुरुः सदैवाऽप्रमत्त एव भवति तथापि कदाचित्पूर्वकर्मोदयेन स प्रमादशीलोऽपि भवेत् । तथापि शिष्येण तस्य प्रमाददोषो मनसि न धर्त्तव्यः । किन्तु तथाविधमपि गुरुं सर्वदोषरहितसर्वज्ञतुल्यं मत्वा तस्य भक्तिः कर्त्तव्या । विचित्रा कर्मणां गतिः । ततः सम्प्रति गुरौ प्रमादशीले सत्यपि कदाचित् सोऽप्रमत्तसाधकोऽपि भवेत् साधनां च कृत्वा स्वात्मानं संसारसागरान्निस्तारयेदिति सम्भवति । शिष्यस्तु प्रमादशीलस्य गुरोरवज्ञां कृत्वा स्वस्य संसारवृद्धिं कुर्यात् । यत उक्तं शास्त्रेषु મોક્ષમાર્ગ પ્રત્યે જીવનો ઉદ્યમ શિથિલ થઈ જાય તે પ્રમાદ. તે તીર્થકરોએ આઠ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે – અજ્ઞાન = મૂઢતા, સંશય = આ આમ હશે કે આમ એવો संदेड, मिथ्याशान = धो बोध, २।। = मासस्ति, द्वेष = सप्रीति, स्मृतिभ्रंश = ભૂલી જવું, ધર્મમાં અનાદર = ધર્મમાં અનુદ્યમ, યોગોનું દુપ્રણિધાન = યોગોને દુષ્ટ કરવા. આ આઠે પ્રકારનો પ્રમાદ કર્મબંધનો હેતુ છે. માટે તે વર્જવો.” આવું પ્રમાદનું સ્વરૂપ છે. જો કે ગુરુ હંમેશા અપ્રમત્ત જ હોય છતાં પણ ક્યારેક પૂર્વકર્મના ઉદયે તેઓ પ્રમાદી બને. તો પણ શિષ્ય તેમનો દોષ મનમાં ન લાવવો. પણ તેવા ગુરુને પણ બધા દોષ રહિત ભગવાન સમા માની તેમની ભક્તિ કરવી. કર્મોની ગતિ વિચિત્ર છે. તેથી ગુરુ હાલ પ્રમાદી હોવા છતાં પણ અપ્રમત્ત સાધક બની જાય અને સાધના કરીને પોતાના આત્માને સંસારસાગરમાંથી પાર ઉતારે એવું પણ બને. અને શિષ્ય પ્રમાદી ગુરુની અવજ્ઞા કરીને પોતાના સંસારની વૃદ્ધિ કરી બેસે. કેમકે શાસ્ત્રમાં १. रागः द्वेषः स्मृतिभ्रंशः, धर्मे च अनादरः । योगानां दुष्प्रणिधानं, अष्टधा वर्जयितव्यः ॥१२०८॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy