SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमादस्याष्टविधत्वम्। ९९ आह च वाचकः - 'इह चेन्द्रियप्रसक्ता निधनमुपजग्मुः, तद्यथा गाग्र्यः सत्यकिर्नेकद्धिगुणं प्राप्तोऽनेकशास्त्रकुशलोऽनेकविद्याबलसम्पन्नोऽपी'त्यादि । एते च तत्तत्पुद्गलोपचितद्रव्यरूपतया विवक्ष्यमाणा द्रव्यप्रमाद आत्मनि च रागद्वेषपरिणतिरूपतया विवक्षिता भावप्रमाद इति हृदयम्, अत एव न भावप्रमादः पृथगुक्तः । उपसंहारमाह - 'इती'त्यनन्तरमुपदर्शितः पञ्चविधः-पञ्चप्रकारः 'एष' इति इहैवोच्यमानतया प्रत्यक्षत उपलभ्यमानो 'भवति' विद्यते प्रकर्षेण माद्यन्त्यनेनेति प्रमादः अप्रमादश्व तदभावरूपः पञ्चविधो, भावस्य चैकत्वेऽपि प्रतिषेध्यापेक्षया पञ्चविधत्वमिति गाथार्थः ॥१८०॥' ___ क्वचित्प्रमादस्याष्टविधत्वमपि दृश्यते, तच्चैवम् - अज्ञानं, संशयः, मिथ्याज्ञानं, रागः, द्वेषः, स्मृतिभ्रंशः, धर्मे अनादरः, योगानां दुष्प्रणिधानञ्च । तत्र अज्ञानं - मूर्खता, संशयः- संदेहः, मिथ्याज्ञानं - विपरीतज्ञानं, राग:-अभिष्वङ्गरूपः, द्वेषः - तद्विपरीतः, स्मृतिभ्रंशः - विस्मरणं, धर्मेऽनादर:-जिनभाषितधर्मेऽनुद्यमः, योगानां दुष्प्रणिधानं - मनोवाक्कायानां दुष्टप्रवृत्तिरूपं । यदुक्तं प्रवचनसारोद्धारे सप्ताधिकद्विशततमद्वारे श्रीनेमिचन्द्रसूरिभिः - १पमाओ य मुणिंदेहि, भणिओ अट्ठभेयओ । अन्नाणं १ संसओ २ चेव, मिच्छानाणं ३ तहेव य ॥१२०७॥ થઈ આપત્તિ પામે છે. કહ્યું છે - “ઇન્દ્રિયોમાં આસક્ત થયેલા મરણ પામ્યા છે. તે આ પ્રમાણે – “ગાય્ સત્યકી અનેક ઋદ્ધિને પામેલો, અનેક શાસ્ત્રોમાં કુશળ, અનેક વિદ્યાથી યુક્ત હોવા છતાં પણ” વગેરે. આ પુદ્ગલદ્રવ્યથી બનેલા તરીકે વિવક્ષિત હોય ત્યારે દ્રવ્યપ્રમાદ સમજવા અને રાગ-દ્વેષ પરિણામ રૂપે વિવક્ષિત હોય ત્યારે ભાવપ્રમાદ સમજવા. માટે જ ભાવપ્રમાદ જુદો નથી કહ્યો. આ પાંચ પ્રકારનો પ્રમાદ છે અને એના અભાવરૂપ પાંચ પ્રકારનો અપ્રમાદ છે. ભાવ એકરૂપ હોવા છતાં છોડવાની વસ્તુ પાંચ પ્રકારની હોવાથી પ્રમાદ પાંચ પ્રકારનો કહ્યો છે.” ક્યાંક પ્રમાદના આઠ પ્રકાર પણ કહ્યા છે. તે આ પ્રમાણે – અજ્ઞાન = મૂર્ખતા, संशय = संदेड, मिथ्याशान = विपरीत शान, राग = सासस्ति, द्वष तिरसार, स्मृतिभ्रंश = भूली ४, धर्ममा मना६२ = धर्ममा अनुधम, योगोनु हुप्रणिधान = भन-वयन-यानी दृष्ट प्रवृत्ति. પ્રવચન સારોદ્ધારના ૨૦૭માં દ્વારમાં તથા તેની ટીકામાં કહ્યું છે - “જેનાથી १. प्रमादश्च मुनीन्द्रैः, भणितः अष्टभेदतः ।। अज्ञानं संशयः चैव, मिथ्याज्ञानं तथैव च ॥१२०७॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy