SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुकृतदण्डप्रहारोऽपि शिष्येण सम्यक् सोढव्यः । ?' मृगावत्या ज्ञानेन दृष्टः । संस्तारकादधः स्थितआर्यचन्दनाहस्तो मृगावत्या संस्तारके निहितः, तदाऽऽर्यचन्दना प्रबुद्धा, पृष्टं च 'मदीयः करः केन चालितः ?' तदा मृगावत्योक्तं 'स्वामिनि ! क्षमस्व मदीयापराधम्, मया करश्चालितः ।' 'कथं चालित' इति पृष्टे मृगावती प्राह- 'सर्पः समागच्छति ।' 'त्वया कथं ज्ञातम् मृगावती प्राह- ‘अतिशयेन ।' आर्यचन्दनया पृष्टं, 'कोऽयमतिशयः ?' मृगावती प्राह, 'केवलज्ञानस्वरूपोऽतिशयः । तत् श्रुत्वाऽऽर्यचन्दना पश्चात्तापं कर्तुं लग्ना, मृगावत्याश्च चरणयोः पतिता । एवमात्मनिन्दापराया आर्यचन्दनाया अपि केवलज्ञानमुत्पन्नम् । यथा मृगावत्या कषायो न कृतस्तथाऽन्यैरपि न कर्त्तव्य इत्युपनयेनोपदेशः ।' अथ चतुर्थं पादं वर्णयामः । यदि - सम्भावने, कथञ्चित्- केनाऽपि प्रकारेण, गुरु: - पूर्ववत्, शिष्यमित्यध्याहार्यम्, दण्डेन - यष्ट्या, ताडयति - प्रहरति, तथापीत्यादिकं पूर्ववज्ज्ञेयम् । अत्र प्रथमपादस्य - 'यदि' शब्देऽनुवर्त्तमाने सत्यपि पुनर्यदि' शब्दोपादानं 'कथञ्चिद्’शब्दोपादानं च गुरुकृतस्य शिष्यविषयकस्य दण्डताडनस्याऽतिशयेनाऽसम्भवितत्वद्योतनार्थम् । यदा गुरुः शिष्यं दण्डेन ताडयति तदा शिष्यस्य मनसि मनागपि खेदो न सञ्जायते, किन्तु स स्वं चन्दनरससिक्तं मन्यते चण्डरुद्राचार्यशिष्यवत् । गुरुणा तस्य शिरसि दण्डेन प्रहृते सत्यपि समभावनिमग्नेन तेन यथा केवलमुत्पादितं तत्कथान ८३ તેમનો હાથ મૃગાવતીજીએ સંથારામાં રાખ્યો. ત્યારે આર્યચન્દનાજી જાગી ગયા. પૂછ્યું ‘મારો હાથ કોણે હલાવ્યો ?' મૃગાવતીજી બોલ્યા 'स्वामिनी ! भने क्षमा झरो में હાથ ચલાવ્યો.’ ‘કેમ ચલાવ્યો ?' એમ પૂછવા પર મૃગાવતીજી બોલ્યા - ‘સાપ આવે छे.' 'तमे शी रीते भएयुं ?' 'अतिशयथी.' 'झ्या अतिशयथी ?' 'वणज्ञानथी.' ते સાંભળી આર્યચન્દનાજી પસ્તાવો કરવા લાગ્યા. મૃગાવતીજીના ચરણોમાં પડ્યા. એમ પોતાની નિંદા કરતા આર્યચન્દનાજીને પણ કેવળજ્ઞાન થયું. જેમ મૃગાવતીજીએ કષાય ન કર્યો તેમ બીજાઓએ પણ ન કરવો એ ઉપનય છે.’’ - જો કદાચ ગુરુ લાકડીથી મારે તો પણ શિષ્યો તેમને ભગવાનની જેમ પૂજે છે. ગુરુ શિષ્યને લાકડીથી મારે એ અતિશય અસંભવિત વાત છે. છતાં ક્યારેક સંયોગવશાત્ કે સ્વભાવને લીધે ગુરુ તેવું કરે, ત્યારે શિષ્યના મનમાં જરા ય ખેદ ન થાય, પણ તે તેને ચન્દનના વિલેપન સમાન માને, ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ. ગુરુએ તેમના માથા ઉપર દાંડાના પ્રહાર કર્યા ત્યારે સમભાવમાં ડુબેલા તેમને શી રીતે કેવળજ્ઞાન થયું તે કથાનકમાંથી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy