SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ मृगावतीदृष्टान्तः । गताऽपि न ज्ञाता । यदा चन्द्रसूर्यो स्वस्वविमानमारुह्य स्वस्थानं गतौ, तदा समवसरणमध्ये च पृथिव्यामन्धकारे प्रसृते ससम्भ्रमा मृगावती रजनीं प्रचुरां गतां ज्ञात्वा नगरमध्ये आर्यचन्दनोपाश्रये समागता । एतस्मिन्नवसरे आर्यचन्दनाऽपि प्रतिक्रमणं विधाय संस्तारकपौरुषीं पठित्वा संस्तारके स्थिता मनस्यालोचयति, मृगावती क्व स्थिता भविष्यतीति अस्मिन्नवसरे मृगावतीमागतां दृष्ट्वोपालम्भं ददाति स्म, 'हे मृगावति ! तवैतन्न घटते । भवादृशीनां प्रधानकुलजातानां रात्रौ बहिःस्थानं न युक्तम्, भवत्येदं विरुद्धाचरणं कृतम् ।' एतदार्यचन्दनावचनं श्रुत्वा नयनाभ्यां गलदश्रुसलिला सा सन्तापं वहति, 'मया गुणवत्याः सन्ताप उत्पादित इति ।' पश्चात्तापेनात्मानं निन्दन्ती मृगावती करकमले योजयित्वा प्राह-'हे भगवति ! क्षमस्वैकं ममापराधं, मन्दभाग्याऽहं, प्रमादवशान्मयारात्रीस्वरूपं न ज्ञातम्, न पुनरीदृशं करिष्यामीति वारंवारं क्षमयित्वा चरणयोर्नत्वा विश्रामणां चकार । आर्यचन्दना संस्तारके सुप्ता, मृगावती च स्वकीयनिन्दां करोति । मृगावत्याः शुक्लध्यानानलो वृद्धि प्राप्तः, ज्वालितं च कठिनमपि कर्मेन्धनमण्डलम् । मृगावत्याः केवलज्ञानमुत्पन्नम् । अस्मिन्नवसरे कश्चिद्विषधर आर्यचन्दनासंस्तारकपार्वे समागच्छन् ઘરે ગયા. મૃગાવતીજીને તો રાત ઘણી વીતવા છતાં ખબર ન પડી. જયારે ચન્દ્ર-સૂર્ય પોતપોતાના વિમાનમાં બેસી પોતાના સ્થાનમાં ગયા ત્યારે પૃથ્વી ઉપર સમવસરણમાં અંધારું ફેલાઈ ગયું. એટલે ઘણી રાત થઈ જાણીને મૃગાવતીજી ઉતાવળા ઉપાશ્રયે આવ્યા. એ વખતે આર્યચન્દનાજી પ્રતિક્રમણ કરી, સંથારાપોરસી ભણાવી સંથારામાં રહીને વિચારતા હતા - “મૃગાવતીજી કયાં ઊભા રહ્યા હશે ?' એ વખતે મૃગાવતીજીને આવેલા જોઈને તેમણે ઠપકો આપ્યો - “હે મૃગાવતી ! તમને આ શોભતું નથી. ઉત્તમ કુળમાં જન્મેલા તમારા જેવાને રાત્રે બહાર રહેવું ઉચિત નથી. તમે આ વિરુદ્ધ આચરણ કર્યું.” આ સાંભળીને મૃગાવતીજીની આંખમાં આંસુ આવ્યા અને મનમાં સંતાપ થયો – “મેં ગુણવાન ગુણીજીને ગુસ્સો કરાવ્યો.” પશ્ચત્તાપપૂર્વક આત્માની નિંદા કરતા મૃગાવતીજી હાથ જોડી पोल्या - 3 भगवती ! भारी में भूव भाई शे. हुं मामा . प्रमाने सीधे મેં રાત્રીને જાણી નહીં. ફરી આવું નહીં કરું.’ આમ વારંવાર ખમાવ્યા અને પગમાં પડ્યા. આર્યચન્દનાજી ઊંઘી ગયા. મૃગાવતીજી પોતાની નિંદા કરે છે. શુક્લધ્યાનનો અગ્નિ વધ્યો. કર્મો બળી ગયા. મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું. એ વખતે કોઈ સાપ આર્ય ચન્દનાજીના સંથારા પાસે આવતો મૃગાવતીજીએ જ્ઞાનથી જોયો. સંથારાની બહાર રહેલ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy