SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थपञ्चमवृत्तद्वयम् । सत्यपि गौतमस्वामिना प्रभोराज्ञा निर्विचारं शीघ्रमाऽऽराद्धा । तथा सर्वैरपि शिष्यैः कदाचिद्गुरोः सकाशात् स्वस्य गुणाधिकत्वे सत्यपि गुर्वाज्ञाऽवश्यमाऽऽराधनीया। गुरुः प्रभोः प्रतिनिधिरस्ति । ततो गुरुवचनं प्रभुवचनतुल्यं मन्तव्यम् । गुरुवचन आराद्धे सति जिनवचनमाराद्धं भवति । गुरुवचन आशातिते सति जिनवचनमाशातितं भवति । ___ तदयमत्रोपदेशसर्वस्वम् – स्वस्य गुणाधिकत्वे सत्यपि शिष्यैर्गुवाज्ञा सदाऽऽराधनीया ॥३॥ अवतरणिका - इत्थं गुर्वाज्ञाया महत्त्वं प्रदाऽधुना श्लोकद्वयेन गुरोर्देवतातुल्यं पूज्यत्वं दर्शयति - मूलम् -जइ कुणइ उग्गदंडं, रूसइ लहुएवि विणयभंगंमि । चोयइ फरुसगिराए, ताडइ दंडेण जइ कहवि ॥४॥ अप्पसुएवि सुहेसी हवइ, मणागं पमायसीलोवि । तहवि हु सो सीसेहिं, पूइज्जइ देवयं व गुरू ॥५॥॥ जुम्मं ॥ छाया - यदि करोति उग्रदण्डं, रुष्यति लघुकेऽपि विनयभने । चोदयति परुषगिरा, ताडयति दण्डेन यदि कथञ्चित् ॥४॥ अल्पश्रुतोऽपि सुखैषी भवति, मनाक प्रमादशीलोऽपि । तथापि खलु सः शिष्यैः, पूज्यते देवता इव गुरुः ॥५॥॥ युग्मम् ।। दण्डान्वयः - जइ गुरू उग्गदंडं कुणइ, लहुएवि विणयभंगंमि रूसइ, फरुसगिराए ગૌતમસ્વામીએ પ્રભુની આજ્ઞા વિચાર્યા વિના તરત આરાધી. તેમ બધા શિષ્યોએ કદાચ ગુરુ કરતા પોતે અધિક ગુણવાળા હોય તો પણ ગુર્વાજ્ઞાની અવશ્ય આરાધના કરવી. ગુરુ પ્રભુના પ્રતિનિધિ છે. તેથી ગુરુનું વચન પ્રભુના વચન સમાન માનવું જોઈએ. ગુરુવચનની આરાધના કરવાથી પ્રભુના વચનની આરાધના થાય છે. ગુરુવચનની આશાતના કરવાથી પ્રભુવચનની આશાતના થાય છે. આ શ્લોકનો સાર આ છે - શિષ્યોએ પોતે અધિક ગુણવાળા હોવા છતાં સદા शुशिानी सारापना ४२वी. (3) અવતરણિકા - આમ ગુર્વાશાનું મહત્ત્વ બતાવી હવે બે શ્લોક વડે ‘ગુરુ દેવતાની જેમ પૂજ્ય છે” એ બતાવે છે. શબ્દાર્થ – જો ગુરુ ઉગ્રદંડ કરે, થોડો પણ વિનયનો ભંગ થાય ત્યારે ગુસ્સે થાય,
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy