SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ सिंहगिरिसूरिशिष्याणां दृष्टान्तः । कीदृशोऽयं श्वेतः काक इति वदन्ति । तद्वचनं तथा - तथैव 'सद्दहियव्वं' इति माननीयम्, 'तहिं' इति तत्र केनापि कारणेन भवितव्यं, कारणं विना नैवाचार्या वदन्तीत्यर्थः ॥१५॥' अत्र सिंहगिरिसूरिशिष्याणां दृष्टान्तोऽप्युल्लेखनीयोऽस्ति । अन्यदा सिंहगिरिसूरिभिः शिष्येभ्यः कथितम् - 'वज्रमुनियुष्मभ्यं वाचनां दास्यति ।' तदा वज्रमुनेः पर्यायो लघुरभवत् । तथापि सूरिशिष्यैर्गुरुवचनं न प्रतिकूलितं, किन्तु सहर्ष स्वीकृतम् । तथा च त एव लाभभाजोऽभवन् । अयं सङ्क्षेपार्थः । विस्तरार्थस्तूपदेशमालायास्त्रिनवतितमगाथाश्रीरामविजयगणिकृततद्वृत्तिभ्यां ज्ञातव्यः । स चायम् - '१सीहगिरिसुसीसाणं, भदं गुरुवयणसद्दहंताणं । वइरो किर दाही वायणत्ति न विकोविअं वयणं ॥१३॥ व्याख्या - ‘सीहगिरि इति' सिंहगिरिनामाचार्यस्तेषां सुशिष्या विनीतशिष्यास्तेषां भद्रं कल्याणं भवतु, कीदृशानां ? 'गुरुवयणसद्दहंताणं' इति गुरुवचनं श्रद्दधतां, किं तद्वचनमित्याह - 'वइरो' इति वज्रनामा शिष्यः 'किर' इति निश्चयेन भवतां वाचनां सिद्धान्तपाठनरूपां दास्यति, इति गुरुवचनं 'न विकोविअंति' नाऽसत्यं कृतं, किमयमस्माकं वाचनां दास्यतीति न विमृष्टमित्यर्थः ॥१३॥ अत्र कथानकं कथ्यते - पूर्वोक्ता व्रजस्वामिनो बाल्ये पदानुसारिणीलब्धिबलेन समधीतसाध्वीमुख તે જ રીતે માનવું. ત્યાં કોઈક કારણ હોવું જોઈએ, કારણ વિના આચાર્ય બોલે નહીં.” આ વિષયમાં સિંહગિરિસૂરિના શિષ્યોનું દૃષ્ટાન્ત પણ ઉલ્લેખ કરવા યોગ્ય છે. એકવાર સિંહગિરિસૂરિજીએ શિષ્યોને કહ્યું, ‘વજમુનિ તમને વાચના આપશે. ત્યારે વજમુનિ એક નાના સાધુ હતા. છતાં પણ આચાર્ય મહારાજના શિષ્યોએ તેમનું વચન ઉત્થાપ્યું નહીં, પરન્તુ સહર્ષ તેનો સ્વીકાર કર્યો. તેથી તેમને જ લાભ થયો. આ સંક્ષેપમાં અર્થ કહ્યો. વિસ્તૃત અર્થ તો ઉપદેશમાળા અને તેની રામવિજયગણિકૃતવૃત્તિમાંથી જાણવો. તે આ પ્રમાણે છે - “ગુરુવચનની શ્રદ્ધા કરનારા સિંહગિરિસૂરિના વિનીત શિષ્યોનું કલ્યાણ થાવ. તેમણે ‘વજ વાચના આપશે” એવું ગુરુવચન ‘એ શું અમને વાચના આપશે’ એ વિચારી ઉત્થાપ્યું નહીં. અહીં કથાનક કહેવાય છે - ‘વજસ્વામી પદાનુસારી લબ્ધિવાળા હતા. તેથી બાળપણમાં સાધ્વીજી ભગવંતોના મુખેથી સાંભળીને १. सिंहगिरिसुशिष्याणां, भद्रं गुरुवचनश्रद्दधताम् । वज्रः किल दास्यति वाचनामिति न विकोपितं वचनम् ॥१३॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy