SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुवचनं विचारं विना स्वीकर्तव्यम् । ५३ थ वायसाः सर्वेऽपि जगति श्यामवर्णा एव भवन्ति, कदाचिद्गुरुब्रूयात् - 'वत्स ! पश्य श्वेतं वायसम् ।' तर्ह्यपि गुरुवचनं विचारं विना स्वीकर्त्तव्यम् । न च तत्र स्वबुद्ध्या वितर्क्य प्रष्टव्यम् ‘वायसाः श्यामवर्णा एव भवन्ति । तद्भवद्भिः किमर्थं वायसः श्वेतः कथित: ?' यतो गुरुणा वायसस्याऽऽसन्नसिद्धिगमनयोग्यत्वेन श्वेतत्वं कथितं स्यात्, न तु बाह्यवर्णमात्रमपेक्ष्य । यदि गुरुवचनस्यार्थं वयं सम्यग्नावगच्छामस्तर्ह्यपि गुरुभाषणसमये त्वस्माभिः ‘तहत्ति' इत्येव कथनीयं, सर्वसमक्षं ते न प्रष्टव्याः, किन्तु रहसि विनयपूर्वकमेवं 'भवद्भिर्यत्कथितं तदहं स्वीकरोमि, किन्तु तस्यार्थं नावगच्छामि । ततः कृपां कृत्वा भवद्भिस्तदर्थः प्रकाशनीयः । एवं कथने हि गुरुरपि शिष्यं सम्यग्बोधयति । इत्थं शिष्यमन:समाधानमपि जायते गुरुवचनानादरोऽपि परिहृतो भवति । इममेव भावं मनसि कृत्वा श्रीधर्मदासगणिभिरुपदेशमालायाः पञ्चनवतितमं वृत्तं रचितम् " कारणविऊ कयाई, सेयं कायं वयंति आयरिया । तं तह सद्दहिअव्वं, भविअव्वं कारणेण तहिं ॥ ९५ ॥ श्रीरामविजयगणिकृततट्टीकायामपि वर्णितम् - 'कारणविदः कारणज्ञातार एतादृशा गुरवः कदाचित्कस्मिंश्चित्काले काकं श्वेतवर्णं वदन्ति कथयन्ति, शिष्या ! विलोकयत 1 - દુનિયામાં બધા ય કાગડા કાળા જ હોય છે. કદાચ ગુરુ કહે 'वत्स ! सह કાગડાને જો,' તો પણ ગુરુદેવનું વચન વિચાર્યા વિના સ્વીકારવું. ત્યાં પોતાની બુદ્ધિથી તર્ક કરી એમ ન પૂછવું - ‘કાગડા તો કાળા જ હોય. તો આપે કેમ કાગડાને સફેદ કહ્યો ?’ કેમકે ગુરુએ કાગડો નજીકમાં મોક્ષમાં જવાનો હોવાથી તેને સફેદ કહ્યો હોય, માત્ર બાહ્ય રંગની અપેક્ષાએ નહીં. જો ગુરુવચનનો અર્થ આપણે સમજી ન શકીએ તો પણ ગુરુ કહે ત્યારે તો આપણે ‘તત્તિ’ જ કહેવું જોઈએ. બધાની વચ્ચે તેમને ન પૂછવું, પણ એકાન્તમાં વિનયપૂર્વક કહેવું - આપે જે કહ્યું તે હું સ્વીકારું છું. પણ તેનો અર્થ મને સમજાતો નથી. માટે કૃપા કરીને આપ તે અર્થ મને સમજાવો.' આમ કહે છતે ગુરુ પણ શિષ્યને બરાબર સમજાવે છે. આમ શિષ્યના મનનું સમાધાન પણ થાય છે અને ગુરુવચનનો અનાદર પણ નથી થતો. આ જ ભાવને મનમાં રાખીને શ્રીધર્મદાસગણિ મહારાજે ઉપદેશમાળાની ૯૫મી ગાથા રચી છે કારણને જાણનારા આચાર્ય કદાચ કાગડાને સફેદ કહે તો તેને તે પ્રમાણે માનવું, ત્યાં કારણ હોવું જોઈએ.'' શ્રીરામવિજયગણિકૃત તેની ટીકામાં પણ કહ્યું ‘કારણને જાણનારા ગુરુ ક્યારેક કાગડાને ધોળો કહે છે - ‘શિષ્યો ! જુઓ આ સફેદ કાગડો કેવો છે !' તેમનું તે વચન છે १. कारणविदः कदाचित् श्वेतं काकं वदन्ति आचार्याः । तत् तथा श्रद्धातव्यं, भवितव्यं कारणेन तत्र ॥ ९५ ॥ -
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy