SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्वाज्ञायाः स्वीकारे पालने च कालविलम्बो न विधेयः । '१ जं आणवेइ राया, पगईओ तं सिरेण इच्छंति । इय गुरुजणमुहभणियं, कयंजलिउडेहिं सोयव्वं ॥ ७ ॥ श्रीसिद्धर्षिगणिकृततट्टीकायामस्य श्लोकस्य विवरणमेवं कृतम् – ‘यदाज्ञापयति आदिशति राजा प्रभुः प्रकृतयः पौराद्या लोकास्तदादिष्टं शिरसा उत्तमाङ्गेनेच्छन्ति साभिलाषं गृह्णन्ति इत्यर्थः इत्यनेनैव क्रमेण, इतिशब्दस्य इयाऽऽदेश: प्राकृतलक्षणात्, गृणाति शास्त्रार्थमिति गुरुः, स चासौ जनश्च तस्य मुखं तेन भणितं यद्वा तन्मुखेन तद्द्वारेणान्येन भणितमुक्तं यथा गुरुजनेनेदमादिष्टमिति, तत्कृताञ्जलिपुटैर्भक्त्यतिरेकात् विहितकरमुकुलैः श्रोतव्यमाकर्णनीयमिति ॥ ७ ॥ न केवलं स्वीकरणीया, किन्तु मनोवाक्कायसर्वाभिसारेण तत्सम्पादने प्रयतितव्यम्, यदि शिष्यः करयोजनेन 'तहत्ति' इत्युच्चरणेन च केवलं गुर्वाज्ञां स्वीकरोति, न तु तत्सम्पादने प्रयतते, तर्हि स मायाव्युच्यते, बहिर्वृत्त्या गुरुलोकरञ्जनार्थं गुर्वाज्ञास्वीकरणेऽपि भावतो तत्सम्पादनेऽप्रवृत्तत्वात् । - " ४७ गुर्वाज्ञा निरपवादमनुष्ठेयेति भावं 'हु' शब्दो द्योतयति, उक्तञ्च - ' आज्ञा गुरूणां ह्यविचारणीया ।' यस्मिन्क्षणे गुरुणाऽऽज्ञा कृता तदनन्तरक्षणे एव शिष्येण 'तहत्ति' इत्युच्चरणेन सा स्वीकर्तव्याऽनुष्ठेया च । यदि स 'तहत्ति' इत्युच्चरणे क्षणविलम्बं करोति तर्हि तेन गुर्वाज्ञा न છે તેને પ્રજા મસ્તકે ધારણ કરે છે. એમ ગુરુજનના મુખથી કહેવાયેલું વચન અંજલી કરીને સાંભળવું.” શ્રીસિદ્ધર્ષિગણિકૃત ટીકામાં આ શ્લોકનું વિવરણ આ પ્રમાણે કર્યું છે. ‘‘રાજા જે આજ્ઞા કરે છે તેને નગરજનો મસ્તકથી અભિલાષાપૂર્વક ગ્રહણ કરે છે. શાસ્ત્રાર્થને કહે તે ગુરુ. એ જ રીતે ગુરુના મુખથી કહેવાયેલું કે ગુરુએ બીજા પાસે કહેવડાવેલું (વચન)અતિશય ભક્તિપૂર્વક હાથ જોડીને સાંભળવું જોઈએ.’’ માત્ર સ્વીકારવું જ ન જોઈએ, પરંતુ મન-વચન-કાયાના બધા પ્રયત્નપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. જો શિષ્ય હાથ જોડી ‘તહત્તિ’ કહી ગુર્વાજ્ઞાને માત્ર સ્વીકારે, પણ તેનું પાલન કરવા પ્રયત્ન ન કરે તો તે માયાવી કહેવાય. કેમકે બહારથી ગુરુને અને લોકોને ખુશ કરવા ગુર્વાશા સ્વીકારવા છતાં ભાવથી તેનું પાલન કરવા તે પ્રવૃત્ત થયો નથી. ‘હુ' શબ્દ જણાવે છે કે ગુર્વજ્ઞાનું કોઈપણ અપવાદ વિના પાલન કરવું જોઈએ. કહ્યું છે - “ગુરુની આજ્ઞા ઉપર વિચાર ન કરવો.” જે ક્ષણે ગુરુએ આજ્ઞા કરી તેની બીજી જ ક્ષણે શિષ્યે ‘તત્તિ’ કહી તે સ્વીકારવી અને તેનું પાલન કરવું. જો ‘તહિત્ત’ १. यत् आज्ञापयति राजा, प्रकृतयः तत् शिरसा इच्छन्ति । इति गुरुजनमुखभणितं कृताञ्जलिपुटैः श्रोतव्यम् ॥७॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy