SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्वपेक्षया शिष्ये विद्यमाना अधिकगुणाः । संयमपालनेऽप्रमत्तोऽतिशयेनोपयोगवाँश्च स्यात् । कदाचिद्गुरुस्तथाविधः प्रभावको न स्यात्, शिष्यस्तु महाप्रभावकः स्यात् । कदाचिद्गुरोर्वक्तृत्वकौशल्यं तथाविधं विशिष्टं न स्यात्, शिष्यस्य तु तदद्वितीयं स्याद्येन तद्धर्मकथासदसि सहस्रशो जना आगच्छेयुः । कदाचिद्गुरोर्भक्तवर्गोऽल्पीयान्स्यात्, शिष्यस्य तु स महान् स्यात् । कदाचिद्गुरुर्मन्दपुण्यः स्यात्, शिष्यस्य तु पुण्यसाम्राज्यं विस्तृतं स्यात् । कदाचिद्गुरुरनादेयवचनः स्यात्, शिष्यस्त्वादेयवचनः स्यात् । कदाचिद्गुरोविरलाः शिष्याः स्युः, शिष्यस्य तु प्रभूतास्ते स्युः । कदाचिद्गुरुः शरीरेण ग्लानः स्यात्, शिष्यस्तु दृढसंहननः स्यात् । कदाचिद्गुरुः सातप्रियः स्यात्, शिष्यस्तु कठोरसाधनासाधकः स्यात् । एवमन्यैर्गुणैरपि शिष्यो गुरोरधिकः स्यात् । यदि शिष्यो गुरोरधिकः स्यात्तर्हि तेन किं कर्त्तव्यमिति श्लोकपश्चिमार्धेन प्रकटयति तथापि - गुरोः सकाशात् शिष्यस्याऽधिकगुणवत्त्वे सत्यपि, शिष्यैः - प्राक्प्रपञ्चितशब्दार्थैः, हु -निश्चयेन, तस्य - स्वापेक्षया गुणहीनस्याऽपि गुरोः, आज्ञा - आदेशः, शीर्षे - मस्तके, धारयितव्या - स्थापनीया । यदा गुरुरनुकूलां प्रतिकूलां वाऽऽज्ञां कुर्यात् तदा शिष्यैर्द्वयोर्हस्तयोर्ललाटे सम्मीलनरूपामञ्जलिं कृत्वेषत्शिरोनामनेन 'तहत्ति' इतिशब्दोच्चारपूर्वकं हार्दिकबहुमानभावेन सा स्वीकरणीयेत्यर्थः । यदुक्तमुपदेशमालायां श्रीधर्मदासगणिभिः હોય, ક્યારેક ગુરુ તેવા પ્રભાવક ન હોય અને શિષ્ય જોરદાર શાસનપ્રભાવના કરતો હોય. ક્યારેક ગુરુની વક્તત્વકળા તેવી વિશિષ્ટ ન હોય અને શિષ્યનું વ્યાખ્યાન એવું જોરદાર હોય કે એ સાંભળવા હજારો લોકો આવતા હોય, ક્યારેક ગુરુના ભક્તો ઓછા હોય અને શિષ્યના ભક્તો ઘણા હોય. ક્યારેક ગુરુનું પુણ્ય ઓછું હોય અને શિષ્યના પુણ્યનો વિસ્ફોટ થયો હોય. ક્યારેક ગુરુનું વચન માન્ય ન થતું હોય અને શિષ્યનું વચન બધા માનતા હોય. ક્યારેક ગુરુના થોડા જ શિષ્યો હોય અને શિષ્યનો શિષ્ય પરિવાર મોટો હોય. ક્યારેક ગુરુ માંદા હોય અને શિષ્યનું શરીર મજબૂત હોય. ક્યારેક ગુરુ શાતાપ્રિય હોય અને શિષ્ય કઠોર સાધના કરતો હોય. આવા બીજા ગુણોથી પણ શિષ્ય ગુરુ કરતા આગળ પડતો હોય. ગુરુ કરતા શિષ્ય વધુ ગુણવાળો હોવા છતાં પણ તેણે પોતાનાથી ઓછા ગુણવાળા ગુરુની આજ્ઞા મસ્તકે ધારણ કરવી. જ્યારે ગુરુ અનુકૂળ કે પ્રતિકૂળ આજ્ઞા કરે ત્યારે શિષ્યોએ બે હાથની મસ્તકે અંજલી કરી મસ્તક નમાવી ‘તહરિ' કહીને હૃદયના બહુમાનપૂર્વક તે સ્વીકારવી જોઈએ.ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કહ્યું છે – “રાજા જે આજ્ઞા કરે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy