SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ १० : अम् संस्कृत-धातुकोष કરવું. ૪ સમીપમાં સ્થાપવું. નિ–બલવાની શરૂઆત કરવી. નિ-૧ સ્થાપન કરવું, રાખવું. ૨ અર્પણ કરવું, આપવું. નિ–૧ કાઢી મૂકવું. ૨ દૂર કરવું. ૩ રદ કરવું, કાઢી નાખવું. ૪ વિખેરવું. ૫ ખંડન કરવું. ૬ નાશ કર. ૭ ફેંકી દેવું. પરા-૧ હરાવવું. ૨ ખંડન કરવું. ૩ દૂર કરવું. પર–૧ પલટાવું, બદલાવું, વિપરીત હોવું. ૨ પલટાવવું, બદલાવવું, વિપરીત કરવું. ૩ પડી જવું. ૪મારીને પાડી દેવું. ૫ ફેકવું. ૬ ખંડન કરવું. ૭ પ્રવૃત્તિ કરવી, પ્રવર્તવું. પર્યુટુ-ભિન્નપણે જણાવવું. પર્ણપ-૧ ઉપાસના કરવી, ધ્યાન ધરવું. ૨ સેવા કરવી. ૩ ચારે તરફથી ઘેરી લેવું. પ્ર-૧ ખંડન કરવું. ૨ સ્વીકાર ન કર, ન માનવું. ૩નાખવું. ૪ ફેંકવું. ૫ વિખેરવું. વિ-૧ વિભાગ કરે. ૨ વહેંચવું. ૩ વિશેષરૂપે જાણવા માટે દાખલ કરવું. વિનિ-અર્પણ કરવું, આપવું. વિત્તર-વિપરીતસ્વરૂપે જાણવું, ભ્રાંતિ થવી. –૧ ઊલટું કરવું, વિપરીત કરવું. ૨ ખંડન કરવું. ચા-૧ ફેલાવવું, વિસ્તૃત કરવું. ૨ ક્રમસર રાખવું. યુદ્-૧ નિવારણ કરવું. ૨ ખંડન કરવું. સમ્-૧ સંક્ષેપ કરે, ટૂંકાવવું. ૨ એકઠું થવું. ૩ એકઠું કરવું. સંનિ૧ દીક્ષા ગ્રહણ કરવી, સંન્યાસ લે. ૨ સંસારથી વિરક્ત થવું, સાંસારિક વ્યવહારને ત્યાગ કરે. [1] બત ( ૨૨ ૫૦ સે ૩ ચરિ) ૧ બિમાર હોવું, રેગી દેવું. ૨ સંતાપ કર. ૩ દેષ દે, નિંદવું. ૪ ફેલાવું. ( ૨૨ ૩૦ સે ગલૂતિ-તે ) ૧ ઈર્ષા કરવી. ૨ બીજાના દોષ પ્રગટ કરવા. ૩ સંતાપ કરે. ૪ રેગી હોવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy