SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. अस् : ९ (૧ બાળ વેર્ અનુતે) ૧ ફેલાવું, વ્યાપવું. ૨ ફેલાવવું. ૩ એકઠું થવું. ૪ એકઠું કરવું. ૫ સંગ્રહ કરવો, ૬ મેળવવું. ૭ ભોગવવું. ૮ પહોંચવું. અનુ-સમાન હોવું, સરખું હોવું. વર્-૧ પ્રાપ્ત કરવું. ૨ અધિકારી થવું. ૩ સ્વામી થવું, ધણી થવું. પરિ-સમાવું, સમાવેશ થ. ક-૧ સમાવું, સમાવેશ થ. ૨ પૂર્ણ થવું. જ (૧ ૫૦ સે નાતિ) ૧ ખાવું. ૩ ભેગવવું. ગરાના (૨ ૫૦ સે કરાનાર) ક્ષુધાતુર હોવું, ભૂખ્યું હોવું. [નામધાતુ]. અq (૨ ૩૦ સેટું -તે) ૧ જવું. ૧ લેવું, ગ્રહણ કરવું. ૩ શૈભવું. ૪ ચળકવું, ચમકવું. કમ્ (૨ ૩૦ સે અતિ) ઉપર પ્રમાણે અર્થ. અન્ન (૨ ૫૦ ને શસ્તિ ) ૧ હોવું, થવું. ૨ વિદ્યમાન હવું. ૩ રહેવું. અણ ( ક ૫૦ સે અસ્થતિ ) ૧ ફેંકવું. ૨ વિખેરવું. - ૧ આરોપણ કરવું, બીજાના ગુણધર્મ બીજાને લગાડવા. ૨ બીજાને બીજા સ્વરૂપે જાણવું-માનવું. અનુ-૧ નીચે બેસવું. ૨ પાછળ ફેંકવું. અપ-૧ છોડી દેવું. ૨ દૂર કરવું. મિ-૧ અભ્યાસ કરવો, શીખવું. ૨ મનન કરવું, વિચારવું. -૧ હાંસી કરવી, મશ્કરી કરવી. ૩૫૧ ઉપાસના કરવી, ધ્યાન ધરવું. ૨ સેવા કરવી. ૩ મનન * જ્યારે કોઈ પણ ઉપસગપછી ચોથા ગણને પણ ધાતુ આવે, ત્યારે તે પરમૈપદી અને આત્માનપદી એમ ઉભયપદી થાય છે. જેમકે-૩થતિ, વાધ્યતે ઈત્યાદિ.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy