SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १७ કિતિવિજાણિવર્યશ્રીએ શ્રુતરૂપી સાગરમાંથી અતિગહન-ગંભીર વિપુલ તરંગોથી કલ્લોલિત, અનેક પ્રકારના વિચારરત્નોથી પરિપૂર્ણ શ્રવિચારરત્નાકગ્રંથની રચના કરેલ છે. શ્રીવિચારરત્નાકર ગ્રંથરચના : પરમપૂજયપાદ શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક, પરમપૂજય શ્રીમદ્વિજયસેનસૂરીશ્વરમહારાજના પટ્ટાલંકાર, પરમપૂજ્ય શ્રીમદ્વિજયતિલકસૂરીશ્વરજીમહારાજના પટ્ટપ્રતિષ્ઠિત, પરમપૂજ્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજીમહારાજના સામ્રાજ્યમાં વિ.સં. ૧૬૯૦માં આ ગ્રંથની રચના થયેલ છે. તેઓશ્રીના આદેશથી શ્રુતસાગરમાંથી પરમપૂજ્ય મહોપાધ્યાય શ્રી કીર્તિવિજય્યાચકે આ ગ્રંથનો સમુદ્ધાર કરેલ છે. પરમપૂજ્ય ઉપાધ્યાય દેવવિજશણિવર્યશ્રીએ આ ગ્રંથનું સંશોધન કરેલ છે તથા લોકપ્રકાશદિ અનેક ગ્રંથના રચયિતા પ્રસ્તુત ગ્રંથકારશ્રીના શિષ્યરત્ન વાચકવર્ય શ્રવિનયવિજાણિવર્યશ્રીએ આ ગ્રંથનું સંશોધન કરેલ છે અને સ્વગુરુરચિત આ ગ્રંથનો પ્રથમાદર્શ લખેલ છે. શ્રીવિચારરત્નાકરગ્રંથપૂર્વસંપાદનઅંગે : જગદ્ ગુરુશ્રીહીરવિજયસૂરીશ્વરશષ્યોપાધ્યાયશ્રીકીર્તિવિજયવરચિત શ્રવિચારરત્નાકર ગ્રંથ વીરસંવત ૨૪૫૩. વિક્રમ સંવત ૧૯૮૩. ઈ. સન ૧૯૨૭માં શ્રેષ્ક્રિવચન્દ્ર લાલભાઈ જૈનપુસ્તકોદ્ધારસંસ્થા દ્વારા ગ્રંથાંક-૭૨ તરીકે જીવનચંદ્ર સાકરચંદ્ર ઝવેરીએ છપાવીને પ્રતાકારે પ્રસિદ્ધ કરેલ છે. તે પ્રતાકાર આવૃત્તિમાં વિચારરત્નાકસો ઉપોદ્ઘાત સંસ્કૃત ભાષામાં પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજધ્ધાનસૂરીશ્વરમહારાજના સામ્રાજ્યવર્તી અનુયોગાચાર્ય શ્રીમશ્રેમવિજષ્ણણિવરના વિનેય પરમપૂજ્ય જમ્બવિજઅહારાજે લખેલ છે. તથા આભારદર્શનમાં જીવનચંદ્ર સાકરચંદ્ર ઝવેરીએ લખેલ છે કે આ ગ્રંથ અત્યંત અશુદ્ધ હતો તેની શુદ્ધિ માટે પ્રાતઃસ્મરણીય મહામહોપાધ્યાય શ્રીસ્વીરવિજઅહારાજના જ્ઞાનકોષમાંથી હસ્તલિખિત બે પ્રતો પ્રાપ્ત થઈ. જેમાં એક નૂતન અને બીજી જીર્ણ હતી. તે બંને પણ પ્રતિઓ અત્યંત અશુદ્ધ હતી. આ ગ્રંથ પ્રાયઃ કરીને સર્વત્ર અશુદ્ધિવાળો જોવામાં આવેલ. તેવા ગ્રંથના શોધનમાં અખંડ પ્રતાપયુક્ત શાસનનાયક શ્રીમદ્વિજદ્ધમલસૂરીશ્વરજી મહારાજના સુવિહિત પટ્ટાકાશમાં અજ્ઞાનતમોધ્વંસકનભોમણિ એવા શ્રીમદ્વિજબ્દાનસૂરીશ્વરજીમહારાજે જે પરિશ્રમ કર્યો, તેથી જ અસીમોપકારક આ ગ્રંથરત્નના પ્રકાશન માટે ૧. એજન ગ્રંથ જુઓ – પ્રશસ્તિ શ્લોક ૧૮થી ૩૦[પૃષ્ઠ-૩૩૮થી ૩૪ ૨. હીરવિજયસૂરિના શિષ્ય કીર્તિવિજયગણિએ તે સૂરિને શિષ્યો તરફથી પૂછાયેલા જૈનશાસ્ત્રો સંબંધી શંકાના પ્રશ્નો અને અપાયેલ ઉત્તરો એકત્રિત કરી પ્રશ્નોત્તરસમુચ્ચય અપરનામ હીરપ્રશ્ન તથા સં. ૧૬૯૦માંવિચારરત્નાકગ્રંથ સંકલિત કર્યો છે. [ર્જ.સા.સ.ઈ.નવી આવૃત્તિ પૃ. ૩૮૬ ૫. ૮૬ળું ratan-t.pm5 2nd proof
SR No.009628
Book TitleVicharratnakar
Original Sutra AuthorN/A
AuthorKirtivijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages452
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy