SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् वादोपनिषद् सम्भवस्याऽऽशङ्कामात्रस्याऽप्यभावात् । अतिक्रान्तमद्भुतान् जगत्प्रसिद्धाश्चर्यान् अत्यद्भुतम्, तत्तु - तत्पुनः, यत्किञ्चिदपि - अत्यल्पं संशयादिकलुषिततया निःसारं चापि वेत्ति स्वज्ञानगोचरतां नयति । वक्ष्यमाणरीत्या एकविषयस्यापि परिपूर्णज्ञानस्य छद्मस्थेऽसम्भवतया तावन्मात्रस्यापि दुःश्रद्धेयत्वादित्याशयः Tરા एवं छद्मस्थस्याज्ञप्रायत्वेन सर्वथाप्यसा वादानहः, कुरुतेऽपि चेत्तदोपहास्य इत्याशङ्कामपनेतुं तथा यदा स्वपरहितानुबन्धिपुष्टालम्बनेन वादावसरः समायाति तदा तदुचिताचारमभिधातुमाहઆવું ગુમાન રાખવું એ મૂર્ખતા છે. વળી એ શક્તિ ન હોવાનો શોક પણ કરવાની જરૂર નથી. કારણ કે મોટું આશ્ચર્ય તો એ છે કે છેવસ્થ બહું થોડું, સંશય વગેરેથી કલુષિત એવું પણ કાંઈક જાણે છે. આ આશ્ચર્ય તો દુનિયાના બીજા આશ્ચર્યોને ટપી જાય એવું છે. કારણ કે આગળ કહેશે એ રીતે છત્રસ્થમાં એક વસ્તુનું પણ સંપૂર્ણ જ્ઞાન અસંભવિત છે. III પ્ર.:- હં, હવે અમે સમજ્યા, છાસ્થ સાવ અજ્ઞાની જેવો છે, એટલે જ એ વાદ કરવા લાયક જ નથી અને કરે તો હાંસીપાત્ર જ થવાનો, બરાબર ને ? ઉ.:- તમે આટલા બધા નિરાશ ન થઈ જાઓ, એવું અમે કહેતા જ નથી. વળી ક્યારેક સ્વપરના કલ્યાણ માટે અત્યાવશ્યક કારણથી વાદ કરવાનો અવસર આવે તો એવા ઉપાય પણ છે કે છપ્રસ્થ પણ જોરદાર વિજય મેળવી લે. જુઓ, દિવાકરજીના મુખે એવા અવસરને ઉચિત આચાર સાંભળી લો એટલે તમને આશ્વાસન મળી જશે. १. चरमवृत्ते वक्ष्यमाणमिदम्। २. उत्तरार्धोदितस्य यत्किञ्चिन्मात्रस्यापि । अविनिर्नयगम्भीरं पृष्टः पुरुषोत्तरो भवति वादी। વિતા વાત્સલ્ય: પ્રત્યુત્સવમુલં ગુરુતાર૨ા (यो) वादी अविनिर्नयगम्भीरं पृष्टः पुरुषोत्तरो भवति (तथा) परिचितगुणवात्सल्यो (भवति, तदा स) प्रीत्युत्सवं उन्नतिं (च) कुरुतेइत्यन्वयः। वादी - यः कोऽपि वादकर्ता, विशेषेण विपक्षलेशेनापि विमुक्ततारूपेण निर्गतो नयो यस्मात् तद्विनिर्नयं न्यायमुद्राव्यतिक्रान्तम्, न तत्- अविनिर्नयम्, तथा गम्भीरमस्ताघाशयमक्षुद्राभिप्रायं यथा स्यात्तथा पृष्ट उत्तरदानायार्थितः सन् पुरुषोत्तरो भवति सज्जनोचितप्रतिवचःकर्ता स्यात्, उत्तरत्यनेन संशयादिसागरं प्रश्नकर्तेति निरुक्तेः पुरुषोत्तर एव જે વાદીને નીતિયુક્ત ગંભીર પ્રશ્ન કરાતા સજ્જનને શોભે એવો ઉત્તર આપે અને બીજાના ગુણોનો ખૂબ અનુરાગી હોય તે પ્રીતિઉત્સવ અને ઉન્નતિ કરે છે. રિશા જેમાંથી ન્યાયનો અંશ પણ ન રહે એ રીતે ન્યાય નય જતો રહ્યો છે, એ વિનિર્ણય કહેવાય, પણ જે એવું નથી એ અવિનિર્ણય છે. - નીતિયુક્ત છે તથા જે અભિપ્રાયમાં ક્ષદ્રતા-તોછડાઈ-ઉતારી પાડવાની વૃત્તિ નથી એ ગંભીર છે. અથવા તો ઢંગધડા વગરનું મૂર્ખાઈ ભરેલું ન હોય તે ગંભીર છે. એવા વચનથી - એવી રીતે પ્રશ્ન કરવામાં આવે ત્યારે જે વાદી સજ્જનને ઉચિત-શોભાસ્પદ જવાબ આપતો હોય. જેનાથી પ્રશ્ન કર્તા સંશય, વિપર્યય, અજ્ઞાન રૂપી દરિયાને પાર ઉતરી જાય એને ઉત્તર કહેવાય. આવો ઉત્તર તો સપુરુષને શોભાસ્પદ ઉત્તર જ બની શકે. આગળ જેમ કહેશે તેવા અસ્પષ્ટ ઘાટા પાડીને લોકોના મનને મુંઝવનારા પિશાચ જેવા ધૂર્તોના જવાબમાં તો આવો ૨. ૬ - સતી
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy