SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ७ स्तवोपनिषद् | ૨૭ कुलिशेन सहस्रलोचन:, સવિતા વાંશુદઢતોના न विदारयितुं यदीश्वरो, નતસ્તત્ ભવતા હતં તમFI૪-રૂ I स्वामिन् ! इन्द्रस्य पार्श्वे दीप्तिमद् वज्रमस्ति, सूर्यस्य पार्थे सहस्रसङ्ख्याः किरणाः सन्ति । तथापि तौ जगतो यत् तमो दूरीकर्तुमसमर्थों, तन् मिथ्यात्वरूपं तमो भवता निराकृतम् । तथापि मन्मत्सरो नाहेतुकः, नाकारणं भवेत्कार्यमितिव्यवस्थाविप्लवप्रसङ्गात्, इत्थं च मय्यपि दोषसम्भवः स्यादिति पर्यनुयोगपरमिव भगवन्तमाहभवमूलहरामशक्नुवं स्तव विद्यामधिगन्तुमञ्जसा। સ્વામિન્ ! ઈન્દ્ર પાસે તેજસ્વી વજ છે અને સૂર્ય પાસે હજારો કિરણો છે. છતાં પણ તેઓ વિશ્વનો જે અંધકાર દૂર કરવા સમર્થ નથી, એ મિથ્યાત્વરૂપી અંધકારને આપે દૂર કર્યું છે.ll૪-3II વત્સ ! એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુનું કાંઈ ને કાંઈ કારણ હોય જ. જો આ નિયમ ન માનો તો ઘણી વ્યવસ્થા તૂટી જવાનો વારો આવે, માટે જે લોકોને મારા પ્રત્યે મત્સર છે, તેમાં પણ કાં'ક કારણ તો હશે ને ? અને તો તો પછી મારામાં ય કો’ કે દોષ નહીં હોય ? ભગવાન જાણે કડક પરીક્ષા લેતા મરક મરક મિત રેલાવી રહ્યા છે. ત્યાં ભક્ત ઘટસ્ફોટ કરે છે – કૃપાળુદેવ ! આપનું તત્ત્વનિરૂપણ સંસારના કારણભૂત એવા કર્મોનો ક્ષય કરવા સમર્થ છે. જે લોકો આળસુ છે, ને થોડા જ પ્રયત્નમાં એ વિદ્યા મેળવવા તલપાપડ છે, તેઓ એમાં સફળ થતાં છે, ઈ - સુસ | ૨૨ - स्तवोपनिषद् भवतेऽयमसूयते जनो, મિથને મૂર્વ ર્વ ઝરાતુર: ૪-દા. हे नाथ ! संसारकारणभूतकर्मक्षयसमर्थं तव ज्ञानमल्पप्रयासेनैव सहसा प्राप्तुमसमर्थोऽलसोऽयं जनो भवतेऽसूयते, यथैव भिषजे मूर्यो ज्वरातुरः। क्रियालसः क्षिप्रमारोग्यलिप्सुर्मूढमती रोगी यथा वैद्याय कुप्यति, तथाऽयमपि । नायं सूर्यस्य दोषो यत्तामसानां तमः । किञ्च तन्मत्सरोऽपि तद्दीर्घसंसारस्थितिहेतुकः । इत्थं च न कार्यकारणव्यवस्थाविप्लवः, नापि त्वयि दोषगन्धोऽपीति । तेषामेव मत्सरिणामुपप्लुतामवस्थां प्रकटयन्नाहभयमेव यदा न बुध्यते, स कथं नाम भयाद्विमोक्ष्यते ?। નથી અને પછી તારી ઈર્ષ્યા કરે છે. આ તો એના જેવું છે કે રોગીને જલ્દી સાજા થવું છે, પણ ચરી પાળવી નથી, દવાનો કોર્સ પણ પૂરો કરવો નથી, જરૂરી વ્યાયામાદિ ક્રિયા પણ કરવી નથી અને પછી ડોક્ટર પર જ તૂટી પડવું છે કે ‘તમે તો ઊંટવૈદ છો, હજી મારો રોગ મટાડ્યો નહીં.” પણ એમાં ડોક્ટરનો કોઈ દોષ હોતો નથી. એમ આપનો પણ કોઈ દોષ નથી. ઘુવડને દિવસે અંધારુ દેખાય એમાં સૂર્યનો દોષ નથી હોતો. વળી આપના પર દોષારોપણ કરનારનો દીસંસાર જ એને તેવું કરવામાં કારણ છે. માટે કાર્ય-કારણની વ્યવસ્થા પણ નહીં તૂટે અને આપનામાં દોષાપાદન પણ શક્ય નહીં બને.ll૪-૬ll એ જ મત્સરીઓની કઢંગી દુર્દશાને ઉઘાડી પાડતા કહે છે - મારા નાથ ! ભય શું છે એ જ જ્યારે ખબર નથી, ત્યારે એ ૧. -- મુદ્રિતપીઠ - રૂશ્વરીતુર | ૨. - ક્ષો.
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy