SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - अतोऽयमत्यन्तं यः । अन्वाहुश्च ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षुणामसङ्गतः इति असतानां विद्यादिदानं तु शुनीशरीरवास्तूरिकाविलेपनासदृशम् । शुद्धनयाभिप्रायेण कुग्रह एव मिथ्यात्वम् । सत्यप्रियता हि सम्यक्त्वबीजम्, तदरिश्च कुग्रह इति । एवं च कुग्रहविमुक्त एव सत्त्वोपयोगः सिद्धिदः, अन्यथा प्रत्युतानर्थ इति फलितम् । goo सुधर्म इति भावधर्मः विशुद्धतरसंयमस्थानप्राप्तिर्वा, धर्मविशेषणाસદ્બોધમાં મોટું બાધક છે. (૨) શમાપાય - પ્રશમસુખમાં આપત્તિ છે. (૩) શ્રદ્ધાભંગ - એ શ્રદ્ધાને તોડી નાંખે છે. (૪) અભિમાનકૃત્ - એ અભિમાન કરાવે છે. જીવ નિર્ગુણ હોવા છતાં કદાગ્રહ અને કુતર્કને કારણે પોતાને જ્ઞાની અને ગુણવાન સમજી લે છે અને પોતાનો સર્વનાશ નોતરે છે. મહોપાધ્યાયજી કહે છે કે જે કદાગ્રહી છે એ વિધા અને પ્રેરણા માટે તદ્દન અપાત્ર છે. એને એ વસ્તુઓ આપવી એ હડકાઈ કૂતરીને કસ્તૂરીના વિલેપન કરવા જેવું છે. હરિભદ્રસૂરિજી તો ત્યાં સુધી કહે છે કે જે મોક્ષમાર્ગના સાધક છે એમણે કોઈ પણ વાતમાં આગ્રહ રાખવો ઉચિત નથી. સત્યપ્રિયતા એ સમ્યક્ત્વનું બીજ છે અને કદાગ્રહ એ સત્યપ્રિયતાનો શત્રુ છે માટે આ વાતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. પરમર્ષિને છેલ્લી એક જ ચિંતા છે કે મારા સત્ત્વોપદેશથી સત્ત્વનો વિકાસ થઈ જાય, પણ જો કદાગ્રહ નહીં જાય તો એ જ સત્ત્વ સ્વ-પરને મારનારું, અહિતકારી થઈ જશે. એટલે પરમર્ષિ કહે છે કે સત્ત્વનો અવખંભ કરો પણ કદાગ્રહને છોડીને. પરમર્ષિએ અહીં એક વિલક્ષણ પ્રયોગ કર્યો છે. સુધર્મમાં ઉધમ કરો. અહીં પ્રશ્ન થાય છે કે જે ખરેખર ધર્મ જ છે એ તો સુધર્મ જ -सत्त्वोपनिषद् न्यथानुपपत्तेः । तत्करणोद्यमेनैवायं सत्त्वोपदेशसाफल्यं मनुष्यत्वादिसार्थक्यं चेति । yot स्वपरसत्त्ववप्रयोजना एते संस्कृतगुर्जरवार्तिके मूलमेतयोः जिनહોય ને, ખરાબ ધર્મ થોડી હોય, ખરાબ હોય તો એને ધર્મ જ ન કહેવાય, તો પછી પરમર્ષિને ‘સુ’ લગાવવાની જરૂર કેમ પડી ? અધ્યાત્મમતપરીક્ષામાં મહોપાધ્યાયજીએ આવા જ એક પ્રશ્નનો જવાબ આપ્યો છે. પ્રશ્ન છે જે અધ્યાત્મમત છે એની તમે પરીક્ષા કેમ કરો છો ? એની પરીક્ષાની શું જરૂર ? જવાબ છે - કોઈ પણ વસ્તુના ચાર નિક્ષેપ હોય છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ. એમાં ભાવ-અધ્યાત્મમતની પરીક્ષાની કોઈ જરૂર નથી. હું જેની પરીક્ષા કરું છું. એ નામ-અધ્યાત્મમત છે. વાસ્તવગુણરહિત છે. એ જ રીતે દુર્ગતિથી બચાવે અને સદ્ગતિમાં સ્થાપન કરે એ ધર્મ છે. એના નામ નિક્ષેપમાં ઉધમ કરવાનું પરમર્ષિ નથી કહેતાં. એટલે જ એમણે આગળ ‘સુ’ ઉમેરી દીધું છે. જેથી સદ્ધર્મ શુદ્ધધર્મ વાસ્તવિક ગુણવાળો ધર્મ = ભાવધર્મમાં ઉદ્યમ કરવાની પ્રેરણા આપી શકાય. એમાં ઉધમ કરવાથી જ આ સત્ત્વોપદેશ પણ સફળ થઈ જશે અને મનુષ્યપણું વગેરે જે ઉત્તરોત્તર દુર્લભ વસ્તુઓ મળી છે, એ પણ સફળ થઈ જશે. - હવે બીજો અર્થ-ધર્મનો અર્થ ભાવધર્મ જ છે. ‘સુ’ નો અર્થ વિશુદ્ધતર. સર્વવિરતિ ધર્મને સંયમસ્થાનો સાથે સીધો સંબંધ છે. ઊંચા ઊંચા વિશુદ્ધતર સંયમસ્થાનો એટલે સુધર્મ. આવા સુધર્મ માટે પરમર્ષિ પ્રેરણા કરી રહ્યા છે. ચાલો, આપણે સત્ત્વનો વિકાસ કરી વિશુદ્ધતર વિશુદ્ધતર સંયમસ્થાનોનો સ્પર્શ કરીએ. પરમર્ષિનો આ સત્ત્વોપદેશ મારામાં અને મારા સાઘર્મિક-સંયમીઓના જીવનમાં જીવંત બને તે માટે લખેલી આ સંસ્કૃત અને ગુજરાતી
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy