SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् हृदामनुपमसंवेगनिर्वेदादिगुणान्वितानां कर्मसङ्ग्रामबद्धकक्षाणामनादिसज्ञाद्विषामवधीरितदेहप्रतिबन्धानां मदोन्मादमदनानामेव सुसाध्यः, इतरस्य गुरुपारतन्त्र्यस्य दुष्करत्वात् । प्रतिस्रोतःप्लवोपमोऽयं धर्मः। न खल्वनासन्नसिद्धिकानां तादृशगुरुपारतन्त्र्यम् । तन्मूलमप्येतदभिदधन्त्याचार्याः - सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव । दुष्कृतसुकृतविपा#ાનીવને પૂનમ - તા૪૧ | अथ सत्त्वोपदेशप्रासादपताकाप्रतिनिधिरूपोपदेशत्रितयेनोपसंहरन्नाहતલપાપડ હોય, જેને શરીરની કોઈ પરવા ન હોય, જેને પોતાની ઈચ્છાઓની નરી ઉપેક્ષા હોય. કર્મસંગ્રામમાં જેને મરણિયા થઈને ત્રુઓનો ખાત્મો બોલાવવો હોય. અનાદિકાળના પોતાના દોષો પ્રત્યે-સંજ્ઞાઓ પ્રત્યે જેમને અત્યંત ધિક્કારભાવ હોય એ જ આ ધર્મને સાધી શકે. એ જ ગીતાર્થ ગુરુને પૂર્ણપણે સમર્પિત રહી શકે. એ જ પોતાની ઈચ્છાઓને દફનાવીને, પોતાની અનુકૂળતાને ફગાવીને, પોતાના અભિમાનને ઓગાળીને ગુર્વાજ્ઞાને તહતિ કરી શકે. હા, આ કામ સહેલું નથી. જાણે નદીનું ધસમસતુ પૂર આવતું હોય, એમાં કિનારાના વૃક્ષો પણ જડમૂળથી ઉખેડાઈ ઉખેડાઈને તણાતા હોય એવા પૂરના વહેણની સામે તરવા જેવું આ દુષ્કર કામ છે. પણ જો સત્ત્વ છે તો આ પણ રમતની વાત છે. હવે આવું અદ્ભુત ગુરુપરતંગ આવે એવા સત્વને લાવવા માટે શું કરવું ? આના માટે આચાર્ય હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં પાંચ ઉપાય બતાવ્યાં છે. (૧) શાસ્ત્રાભ્યાસ (૨) સત્સંગ-સંવિજ્ઞગીતાર્થ મહાત્માઓની સોબત (3) મૃત્યુપરિભાવન (૪) દુકૃતવિપાકચિંતન (૫) સુકૃતવિપાકચિંતન. આપણે આ ઉપાયોને બરાબર અમલમાં મૂકીએ એટલે સત્ત્વનો અપૂર્વ ઉલ્લાસ થયા વિના ન રહે. પરમર્ષિ હવે આ જ સત્ત્વને સક્રિય બનાવવાની પ્રેરણા સાથે પ્રસ્તાવનો ઉપસંહાર કરતા કહે છે ૧૦૬ -सत्त्वोपनिषद् ततः सत्त्वमवष्टभ्य, त्यक्त्वा कुग्राहिणां ग्रहम् । क्रियतां भो सुधर्मस्य, करणायोद्यमः सदा ।।४२।। कृतसत्त्वावष्टम्भानां ह्यन्यावष्टम्भप्रतिबन्धविरहः, ततश्च स्यादेव सर्वसङ्गविमुक्तता परमानन्दरसालसता च । कुग्रहफलं कुतर्कः। स च बोधरोगः शमापाया श्रद्धाभङ्गोऽभिमानकृद् भावरिपुरित्याचार्याः | આ રીતે સત્વનું અવલંબન કરો, અસગ્રહવાળા જીવોના એ કદાગ્રહ ભાવનો ત્યાગ કરો અને સુધર્મના પાલન માટે હંમેશા ઉધમ કરો. il૪રા. પરમર્ષિએ છેલ્લે છેલ્લે એવી ધજા ફરકાવી છે કે આફરીન આફરીન થઈ જવાય. જે સત્વનું અવલંબન કરે, એને કોઈનું ય અવલંબન ન કરવું પડે, એને કદી પરાધીન ન રહેવું પડે. એને કોઈની ગુલામી ન કરવી પડે. મારામાં ઠંડી સહન કરવાનું સત્વ ઘટશે એટલે મારે બીજી કામળી રાખવી પડશે... મારે ઘાબળાની ગુલામી કરવી પડશે, મારે પેક મકાનની પરાધીનતા રાખવી પડશે. આવી તો કેટકેટલી ગુલામી નિઃસર્વ જીવોના જીવનમાં ઘર કરી ગઈ હશે. પરમર્ષિના આ શબ્દોની કરોડો રૂપિયાથી પણ તુલના થઈ શકે એમ નથી. બસ એક સત્ત્વનું અવલંબન કરો, તમે રાજા છો, તમારે કોઈની ગુલામી નહીં, તમારા જેવા કોઈ સુખી નહીં. પરમર્ષિ બીજી વાત કરે છે કદાગ્રહ છોડો. કદાગ્રહ એ તત્વમતિપત્તિમાં મોટું વિન છે. ઐશયિક દષ્ટિએ તો કદાગ્રહ એટલે મિથ્યાત્વ. એ વસ્તુ પાછી ગુરુની સામે આવે એટલે થઈ રહ્યું. સાધનાના રામ રમી ગયાં. યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે કુતર્ક એ ભાવનું છે. એના અનેક દુષ્પરિણામો છે - (૧) બોધરોગ - એ ૬. -- સત્યમ | T- સર્વેમાં ૨. - FIRST |
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy