SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - अनित्यादिभावनाभावितात्मनां रूपाद्यपि विरागसागरवेलावृद्धिविधूपमम् । सुखदमेव रूपादीति चेत् न, उक्तनीत्याऽऽभासमात्रत्वात् । किञ्च नैकशारीरमानसदुःसहयातनानलसन्तापितसंसारे सुखदर्शनं सन्निपातरोगिदर्शनमनुकरोति । चतुर्गतिः संसार इति व्यवहारतः, निश्चयतस्त्वेकैव निरयगतिः। अत एव पारमर्षम्- 'अहो दुक्खो हु संसारो' इति । अपवादोऽत्र धर्मस्थिताः, तेषामपि चेन्निरयस्पृहा तदा किं वक्तव्यम् ? કે આયંબિલના ભોજન પછી ? જરા સ્વાનુભવ તો યાદ કરીએ. અપ્સરા જેવી રૂપમણી ગણતરીના વર્ષોમાં જોવી ય ન ગમે એવી બીભત્સ બની જાય છે. સવારે ઉઠીને જોતાં જ કોઢના લક્ષણ દેખાડે છે અને એક સુંદરી શાકિની બની જાય છે. અરે... બાહ્ય સૌન્દર્યની હાજરીમાં જ અંદર કીડા ખદબદી રહ્યા છે.. અશુચિની કેટલીય ગટરમાં nonstop flow ચાલુ ને ચાલુ છે. પિત્તળ સ્વભાવે એ રૂપ (?) ને વધુ ને વધુ બિહામણુ બનાવ્યું છે. પતિની ઊંઘ હરામ થઈ ગઈ છે. નીતિસૂત્ર કહે છે - “માર્યા વતી શત્રુ - રૂપાળી પત્ની શત્રુ છે. શું કરવાના એવા રૂપને ? બુદ્ધિ બહેર મારી જાય એટલે સંસારમાં સુખના દર્શન થાય... ડુંગર દૂરથી રળિયામણા.. બાકી સંસારીઓ કેવી યાતનાઓ - કેવા સંતાપો ને કેવી વિડંબણાઓને ભોગવતા હોય છે, એ તો એ લોકો જ જાણે.. એક અપેક્ષાએ કહી શકાય કે ચાર ગતિ તો વ્યવહારથી છે વાસ્તવમાં તો એક જ ગતિ છે નરક... એટલે જ જ્ઞાનીઓએ ઉદ્ગારો કર્યા છે, ‘કાદ ટુ દુ સંસારી, નત્ય ક્રીમંત ગંતુકો' હા, એમાં અપવાદ છે ખરો, એનું નામ છે અધ્યાત્મજગત. દેવગુરુની પરમ કૃપાથી આ જગતમાં સ્થાન મળ્યું. પછી એ જ નરકનું આકર્ષણ રાખે, તેના માટે શું કહેવું ? ધૂળ પડી એ સંપત્તિ પર અને એવા જીવનથી ય સર્યું. પરમર્ષિ o૪ ( ક -सत्त्वोपनिषद् न युक्तं नाम काञ्चनस्थालेन पुरीषशोधनम्, ततश्चालमेभिर्विभुत्वादिभिरापातमात्रमनोहरैरिति । ।२७।। अथ कथञ्चिदपि तत्स्पृहात्यागानीश्वरं बोधयन्नाहनार्थ्यते यावदैश्वर्यं, तावदायाति सम्मुखम् । यावदभ्यर्थ्यते तावत्, पुनर्याति पराङ्मुखम् ।।२८ ।। अधैर्यादविचार्येदमिच्छाव्याकुलमानसः। हा हा हेति तदर्थं स, धावन धावन् न खिद्यते ।।२९ । । युग्मम् । स्थिरो धीरस्तु गम्भीरः, सम्पत्सु च विपत्सु च। बाध्यते न च हर्षेण, विषादेन च न क्वचित् ।।३०।। अज्ञानं खलु कष्टम्, तदेव सुखहेतौ दुःखबुद्धिं जनयति, विपर्यासं જાણે પ્રેમથી કહે છે - મારા ભાઈ ! તું ગૈલોક્યના સામ્રાજ્યનો સમ્રાટ છે. આમ ભિખારીની જેમ કચરામાંથી દાણા શોધવાનું છોડી દે અને તારા સામ્રાજ્યના અદ્ભુત આનંદનો અનુભવ કર ll૨૭l. ‘તમારી બધી વાત સાચી પણ મારું મન માનતું નથી. મને તો સુખ જ જોઈએ ને એ પણ મારું માનેલું સુખ જ જોઈએ.’ આવું કહેતા બાળજીવને પરમષિ યુક્તિથી સમજાવે છે – | ‘જો, એક સનાતન જાય છે. જ્યાં સુધી તમે ઐશ્વર્યની પાછળ-સુખની પાછળ દોડો ત્યાં સુધી એ દૂર ને દૂર ભાગતું જાય અને તમે એની સ્પૃહા જ છોડી દો એટલે એ સામેથી આવીને તમને વરમાળા પહેરાવી દે.ર૮-3oll. જીવ અધીરો થઈ જાય છે. પોતાની અદમ્ય ઈચ્છાઓથી વ્યાકુળ થઈ જાય છે. અને એ ન્યાયનો વિચાર કર્યા વિના હાંફળો ફાળો થઈને દોડાદોડ કર્યા કરે છે. કેવી મૃગતૃષ્ણા.. કેવી ઘેલછા.. બિચારો થાકતો પણ નથી. છે. - પુરા ૨૩-*- રાડી ૨, --- ચિરના 3, - ધારસ્તી
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy