SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् नन्तगुणत्वाद्युक्तिसाफल्यम् । निर्विशेषस्त्वन्यथा । प्रतिपन्नप्रतिपालनाऽसामर्थ्य त्यक्तभूमित्रयस्य सुश्राद्धतोचितेति तत्त्वदर्शिनः । क्व व्रतभङ्गभयात् स्वात्मघातयत्नप्रवणा महासत्त्वता, क्व च छिन्नस्वरभौमान्तरिक्षस्वप्नलक्षण-अङ्ग-मन्त्रमूलवैद्यादिमुपजीवतो मुनिमन्यस्य धाष्यम् ? किं च हितेतरनिर्विवेक-स्थूलदृष्टि-काकिणीप्रयोजनकोटिहानिपरत्वात् परं बालत्वम् ? तमेव बालं शिक्षयन्नाहએવા સુપાત્ર છે, એનું એક મહત્ત્વનું કારણ એ જ છે કે એ મુધાજીવી છે. જો આ ગુણ જતો રહે તો શ્રમણ અને ગૃહસ્થ વચ્ચે કોઈ જ ફરક નહીં રહે. ઉપદેશમાલા કહે છે કે તું ગંભીરતાથી વિચાર કરી લે, મહાવતોના ભારને તું વહન ન જ કરી શકતો હોય, તારી જવાબદારીઓને તું નિષ્ઠાથી અદા ન જ કરી શકતો હોય, તારી ભોગવૃત્તિ જો તારા વેશની ય શરમ ન જ રાખતી હોય તો તારા માટે એ જ બહેતર છે કે તું ઉજળા વેશમાં કાળા કામ છોડીને જમ-દીક્ષા-વિહારભૂમિને છોડીને એક સદાચારી શ્રાવકનું જીવન જીવે. વ્રતને ગુમાવવાની કારમી કલાનાથી આપઘાતના પ્રયત્નો કરતાં પેલા નંદિપેણ મુનિ ક્યાં અને દુનિયામાં પોતાને સાધુ કહેવડાવી અષ્ટાંગનિમિત, જ્યોતિષ, વૈદક આદિ દ્વારા સાંસારિક કાર્યો કરીને વેશનો દ્રોહ કરતી ધૃષ્ટતા ક્યાં ? ઉત્તરાધ્યયનમાં એવા જીવોને ‘વાન' કહ્યાં છે. જેનામાં હિતાહિતનો વિવેક નથી, જાતનું ભાન નથી, દીર્ધદષ્ટિ નથી, બે પૈસા માટે રાજ્ય હારી જવા જેવી મૂર્ખામી કરે છે. એનું જ નામ બાલ. એક વાર એકાંતમાં શાંતચિત્તે વિચાર કરવો જોઈએ કે મારું સ્વરૂપ શું છે ? મારું સ્થાન શું છે ? જુઓ, પરમર્ષિ એ જ વાત કહી રહ્યા છે – ૬૮ નક -सत्त्वोपनिषद् चारित्रेश्वर्यसम्पन्न, पुण्यप्राग्भारभाजनम् । मूढबुद्धिर्न वेत्ति स्वं, त्रैलोक्योपरिवर्तिनम् ।।२४ ।। ततश्च भिक्षुकप्राय, मन्यमानो विपर्ययात् । भावनिःस्वधनेशानां, ललनानि करोत्यसौ ।।२५।। स्वाज्ञानप्रयुक्तेयं विडम्बना, आजन्माजाव्रजगतसिंहशिशुवदित्यभिप्रायः। अन्यथा तु क्व चक्रिणो द्रमकदास्यमिति। अवदामोऽन्यत्र 'यमिासम्पूर्णा वरसुरगणा नेमुरनिश-मिहैवासीद् भोक्ता, परमपद ઓ મૂઢબુદ્ધિ ! તું ચારિરૂપી અદ્ભુત ઐશ્વર્યનો સ્વામિ છે. તારી અનંત અનંત પુણ્ય રાશિના ઉદયથી તને સર્વવિરતિ ધર્મની અનુપમ સાધના મળી છે. આખા ગૈલોક્યના સર્વોત્કૃષ્ટ રથાને તું બિરાજમાન છે. તને તારી સમૃદ્ધિનું કાંઈ ભાન જ નથી. એક ભિખારી જેવી દીનતા તું અનુભવે છે. અને જે વાસ્તવમાં ભિખારી છે એવા શ્રીમંતોની તું ખુશામત કરે છે. li૨૪-૨૫ll યાત્રિ એટલે ત્રણ લોકની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુ. આ શબ્દ સંભળાય ને રોમાંચ ખડા થઈ જાય. આટલી ટોચની વ્યક્તિ દીનવૃત્તિનો ભોગ બને તો તેનું કારણ એક જ હોઈ શકે કે એ પોતાનું સ્વરૂપ ભૂલી ગઈ છે. જેમ કે જન્મથી બકરીઓના ટોળા વચ્ચે રહેતો સિંહ, અન્યથા તો જેમ ચક્રવર્તી ભિખારીનો ચાકર બને એ સંભવિત નથી, એમ સાધુ પણ ગૃહસ્થની ખુશામતાદિ કરે એ સંભવિત નથી. સિદ્ધાતમહોદધિમાં કહ્યું છે - જેમને ઈર્ષ્યા ભરેલા ઉત્તમ દેવો સદા ય નમન કરતા હતા એવા તેઓ અહીં જ શિવસુખનો અનુભવ કરતા હતાં – આ છે બ્રામણ્યનો પરમાનંદ. સાધન સાધ્યને અનુરૂપ હોય છે અને સાધ્ય = ઉપાદેયબુદ્ધિનો છે. - મૂરો ૨. RT- શિનોરથો રૂ. - વૈત મિા ૪, ૫- માતા છે. - બfથા
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy