SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - RO 89, छिन्नहस्तपादौष्ठनासानां शतवर्षवयसामपि वनितानां वर्जनमागमोक्तं न निष्कारणम् । बलवत्त्वादिन्द्रियाणां, विषमत्वाद्विषयपिपासायाः, चञ्चलत्वाच्चित्तस्य, दुर्लद्ध्यत्वात्कर्मविपाकानाम्, छलान्चेषित्वान्मन्मथस्य तच्छलितानां विनिपात एव । यच्चित्रमपि चारित्रचीरचौरम्, तासु किं चित्रम्? त्रिलिङ्गेषु स्त्रीप्रयोगेण माधुर्यमालादश्चेत्यनुशासनम्, अनादिकुધર્મોપદેશ સાંભળવાના બહાને સ્ત્રી સાધુની નજીક આવવા પ્રયત્ન કરે છે. સૂત્રકાર સ્પષ્ટ કહે છે કે સ્ત્રી એ ઝેરથી લેપાયેલો કાંટો છે. એની આ બધી વર્તણુક હરણિયાઓને પકડવાની જાળ જેવી છે, સિંહને પકડવા માટે માંસના પ્રલોભનો જેવી છે. દશવૈકાલિક સૂત્ર કહે છે - કૂકડાના નાનકડા બચ્ચાને જેવો બિલાડીથી ભય છે - જરા બહાર આવે, જરા ગાફેલ રહે અને એક તરાપ મારીને જીવતો ફાડી ખાય - ટસથી મસ ન થઈ શકે.. બસ એવો જ ભય બ્રહ્મચારીને સ્ત્રી-શરીરથી છે. પ્રશ્ન થાય કે સ્ત્રીથી છે એમ ન કહેતાં સ્ત્રી - શરીરથી છે એવું કેમ કહ્યું ? વૃત્તિકાર જવાબ આપે છે - “મૃતશરીરાપિ’ સ્ત્રીનું મડદું હોય, એનાથી પણ બ્રહ્મચારીને જોખમ છે. એટલે જ તો સનીના ફોટા જોવાનો પણ નિષેધ કર્યો છે. એવા ફોટાવાળું સાહિત્ય ઉપાશ્રયમાં આવે કે એવા ચિત્રો-વાળા મકાન/ઉપાશ્રયમાં સાધુ રહે એ કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહીં. અરે, જેના હાથ, પગ, હોઠ ને નાક કાપી નાખ્યા છે એવી ૧૦૦ વર્ષની વૃદ્ધાનું પણ બ્રહ્મચારીએ વર્જન કરવું. એવું દશવૈકાલિક સૂત્રનું સ્પષ્ટ ફરમાન છે. અને આ ફરમાન નિષ્કારણ નથી. ઈન્દ્રિયો બળવાન છે, વિષયતૃષ્ણા વિષમ છે, ચિત ચંચળ છે, કર્મના ઉદયો દુર્તધ્ય છે અને કામ છલાન્વેષી છે માટે આવી પરિસ્થિતિમાં જેમને કામ છળી જાય, તેમનું પતન થયા વિના રહેતું નથી. ખરેખર, જેમનું ૪૨ -सत्त्वोपनिषद् वासनाप्राबल्ये किमतः परं प्रमाणम् ? प्रबलतरगुप्तिपालनमपि किं नावश्यकम् ? स्त्रियां धर्माक्षराण्यपि मुनीनां विषमिति श्रीपूज्याः। निमित्तवर्जनं हि ब्रह्मसिद्धयुपनिषत् परा । नात्र क्रोधापणक्षमावाणिज्यन्यायः, आश्चर्यચિત્ર પણ ચારિત્રયીરનું ચોર છે = ચારિત્રનું અપહરણ કરી દે છે, એવી સ્ત્રીઓ સંયમીનો વિનાશ નોતરે એમાં શું આશ્ચર્ય છે ? એક ગજબની વાત કહું ? કાવ્યશાસ્ત્રોમાં કવિઓને એવી શિક્ષા અપાય છે કે તેમના કાવ્યો વધુને વધુ મધુર અને પ્રિય બની શકે, લોકોને તરત ગમી જાય. એના ઉપાયો બતાવતા બતાવતા એક ઉપાય એવો બતાવ્યો છે કે – કેટલાક શબ્દો ત્રણે લિંગમાં હોય છે, જેમ કે ‘2:, તટી. ત૮” આવા શબ્દોનો પ્રયોગ કરવાનો હોય ત્યારે સ્ત્રીલિંગ શબ્દનો પ્રયોગ કરવો. જાતને પ્રશ્ન પૂછો - શું ગમે છે? સમત્વ કે સમતા ? અનાદિકાળની મૈથુનસંજ્ઞા કેવી એક મેક થઈને આત્મામાં ઘર કરી ગઈ હશે... આપણે જાણીએ પણ નહીં એવું એનું સામ્રાજ્ય આપણા પર છવાઈ ગયું છે. ચારે બાજુ દુર્નિમિત્તો ઉભરાઈ રહ્યા છે. લાજ-શરમ-મર્યાદાને ફગાવી દેવાની પદ્ધ ચાલી છે. એવા સમયે બ્રહ્મચર્યની વાડોનું વધુ કડક પાલન આવશ્યક છે. આચાર્ય ભુવનભાનુસૂરિજીને કો’કે કહ્યું - ‘અમુક બેનના અક્ષર ખૂબ સુંદર છે. આપને કે આપના પરિવારમાંથી કોઈ મહાત્માને નોટ વગેરે લખાવવી હોય તો લખાવી શકાય.’ પૂજ્યશ્રીએ સ્પષ્ટ જણાવી દીધું કે, ‘ીના અક્ષર પણ મારા કે મારા સાધુ માટે ઝેર સમાન છે.” બ્રહમસિદ્ધિનો રામબાણ ઉપાય છે નિમિત્તથી દૂર રહેવું. ક્રોધના બજારમાં ક્ષમાનો વેપાર થાય, એવો ન્યાય અહીં ન ચાલી શકે.
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy