SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - -सत्त्वोपनिषद् अप्रत्यभिज्ञातोऽरि खलु कामः | सत्यम्, कामस्य वामा गतिरिति ।।१०।। ननु कथमेषां गुणवतामपि कामाभिभूतिरिति वितर्क आहतावद् धैर्यं महत्त्वं च, तावत् तावद् विवेकिता। कटाक्षविशिखान् यावन् - न क्षिपन्ति मृगेक्षणाः ।।११।। तत्क्षेपाग्नौ धैर्यादिमदनविलय इत्यभिप्रायः । तद्विलये च मूर्छितप्रायाणां स्यादेव कामाभिभूतिरिति, अन्वाह च- आलोयणमित्तेणं जं તને બરાબર ઓળખી લીધો છે. તારા પાસા કેમ અવળા પાડવાં, તારા દાવપેચોને કેમ ખોટા પાડવા એ કરામત અમને પરમર્ષિએ શીખવાડી દીધી છે. ||૧૦|l. આ બધા ગુણવાન આત્માઓને પણ કેમ કામે હરાવી દીધા ? ગુણ હાજર હોય અને કામ સતાવે એ સમજાતું નથી... આનો જવાબ આપતાં પરમર્ષિ કહે છે – ઘેર્ય, ગૌરવ, વિવેક વગેરે ગુણો ત્યાં જ સુધી રહે છે કે જ્યાં સુધી મૃગનયની નારીઓ કટાક્ષ બાણોને ન ફેકે.ll૧૧] નારીકટાક્ષોના-ક્ષેપરૂપી અગ્નિમાં શૈર્ય વગેરરૂપી માખણ પીગળી જાય છે એવો અહીં આશય છે. પેલી મદનમંજરી.... પોતાના પતિ અગડદતનું ચોર સાથે યુદ્ધ થયું. ચોર પણ માથાભારે નીકળ્યો. કોઈ નિર્ણય આવતો ન હતો. પેલી સ્ત્રી પતિના રથમાં પડી ગઈ. નેટબાણોથી ચોરના ચિત્તને ઘાયલ કર્યું. અને એની સાથે જ તેના પતિએ તેને વીંધી નાખ્યો. ચોરનું તો એક જન્મમાં કમાયેલ નશ્વર ઘન અને પાપી જીવન ગયું. પણ પરમર્ષિ કાંઈક બીજી જ વાત કરે છે. જે સાત્વિક છે, વૈરાગી છે, ધીર-વીર-ગંભીર છે, પદસ્થ છે, વિવેકી છે, ત્યાગીતપસ્વી-સંયમી છે, એને પણ નારીના કટાક્ષ તીરો વીંધી નાખે છે. ખરું જ કહ્યું છે. જે નારી દર્શન માત્રથી પુરુષોને મૂર્છા આપે છે, ૨. T - નાવથી ૨. ---- મદä | मुच्छे दिति ताओ पुरिसस्स । तेण हयमहिलियाणं नयणाई विसालयाई ૬ - ઊંતિ | अत एव 'नो तासु चक्खू संधेज्जा' इति जिनाज्ञा । को हि तासु दर्शन-स्पर्शन-सङ्गमैश्चित्त-बल-वीर्य-हारिणीषु राक्षसीषु रज्येत ? स्मरणमप्यासा दारुणविकारविपाकमित्यतिविषं स्त्रियः । अत एवात्महितचिन्तकास्ता दूरत एव वर्जयन्ति । स एषोऽनाद्यभ्यस्तमोहापराध यदनल्पदोषकचवराकुलासु निकृति-नृशंसता-ऽस्थैर्य-कुशीलता-कलह-ईर्ष्याતેથી તેની આંખો વિશાળ છે એ પ્રગટ જ છે. બસ... એક ગોઝારી ક્ષણે, એ બધાં જ ગુણો રવાના થઈ જાય છે... જીવનભરનું સાધનાધન એક ધડાકે લૂંટાઈ જાય છે. ભવોભવની પુણ્યશક્તિનો ખાત્મો બોલાઈ જાય છે. એ આત્મા શિખર પરથી પાતાળમાં ગબડી પડે છે. દીન-લાચાર-નિષ્ક્રિય અને ઠંડો ઘસ બની જાય છે. એક દિવસની પોતાની સિંહ જેવી વૃત્તિને યાદ કરીને આંસુ સારે છે. પણ એક વાર સત્ત્વ જતું રહ્યું એટલે એ માયકાંગલો બની જાય છે. ધિક્કાર છે નારીને... ધિક્કાર છે એના દર્શનને. માટે જ જિનેશ્વર ભગવંતોની સ્પષ્ટ આજ્ઞા છે કે સ્ત્રીઓ સાથે આંખ મિલાવવી નહીં. સ્ત્રી દર્શનથી ચિત્તને હરે છે, સ્પર્શનથી બળને હરે છે અને સંગમથી વીર્યને હરે છે. માટે શાસ્ત્રકારોએ તેને પ્રત્યક્ષ રાક્ષસી કહી છે. અરે, સ્ત્રીનું સ્મરણ પણ ભયાનક વિકાર કરનારું છે માટે સ્ત્રી તો ઝેરને ય ટપી જાય તેવી છે. માટે જ આત્મહિતના ચિત્તકો તેને દૂરથી વર્જન કરે છે. આ તો અનાદિ કાળનો મોહ છે. તેના અપરાધથી કેટલાંય દોષના ઉકરડારૂપ સ્ત્રીઓમાં ય રાગ થાય છે. સ્ત્રીઓ માયા, ક્રૂરતા, કુશીલતા, કલહ, ઈર્ષ્યા વગેરે દોષોથી કલુષિત હોવા છતાં પણ તેમાં ગૃદ્ધિ થાય છે. એવા સ્ત્રીના દર્શનની ઈચ્છા શું કરવી'તી ?
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy