SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - तस्माद् धृतिप्राकारविलग्नः सत्त्वशतघ्नीभिः व्रतविघ्नविपक्षसंहारेण कर्मजयश्रीः प्राप्तव्येत्यत्र सारः। अथ परमर्षितविघ्नविपक्षप्राबल्यं प्रकटीकुर्वन्नाह तावद् गुरुवचः शास्त्रं, तावत् तावच्च भावनाः । कषायविषयैर्यावन् - न मनस्तरलीभवेत् ।।४ ।। गुरुवचप्रमुखप्रभावेन पूर्वमतरलमपि मनः कषायविषयनिमित्तयोगચારિત્રની વિરાધના કરીને તે માત્ર નરક અને તિર્યંચ ગતિ તરફ દોડી રહ્યો છે.’ અધ્યાત્મકલ્પદ્રુમમાં તો આત્મીય મિત્રની જેમ સ્પષ્ટ જણાવતાં કહ્યું છે - તારાથી આતાપના નહીં લેવાય, કબૂલ. માસક્ષમણ વગેરે ઉગ્ર તપશ્ચર્યા નહીં થાય, કબૂલ. ત્રીજા પહોરે વિહાર નહીં થાય, કબૂલ, પણ સમિતિ-ગુતિના પાલનમાં તને શું નડે છે ? સિવાય કે પ્રમાદ, પરમર્ષિએ એવા જીવોને “ઘર્યવર્જિત” કહ્યાં છે. લીઘેલ વ્રતોમાં ધૈર્ય એનું નામ ઘીરતા. એટલે જ ઉત્તરાધ્યયન સૂરમાં કહ્યું છે કે જેઓની સમિતિ-ગુતિમાં દેટતા નથી એ જીવો વીરપુરુષોના માર્ગે નહીં, પણ ઉન્માર્ગે ચાલે છે.- જૈન धीरजायं अणुजाइ मग्गं। ચાલો, આજથી સત્વ ફોરવીએ અને એક શુભ શરૂઆત કરીએ. પછી તો જેમ પેલું વિષયક હતું ને એનાથી વિપરીત સુધાયક ચાલશે. જે આપણને મોક્ષ સુધી પહોંચાડ્યા વિના નહીં અટકે. હવે પરમર્ષિ વિષય-કષાયની કારમી ગુલામીને ખુલ્લી કરતાં કહે -सत्त्वोपनिषद् मात्रतः सहसा तरलं भवेदिति च्चि-प्रत्ययार्थः। दुर्निमित्तयोगो हि आजन्मार्जितज्ञानादिपरीक्षणम्, सत्त्वसुवर्णनिकषश्च । यदार्षम्- तो पढियं तो गुणियं तो मुणियं तो चेव चेइओ अप्पा। आवडियपेल्लियामंतिओ वि जइ न कुणइ अकज्ज ।। तत्र तरलचेतसः सर्वमपीहूंपुष्पायते । અકબર બાદશાહને કોઈએ બિલાડીઓ ભેટ આપી. અદ્ભુત તાલીમ પામેલી બિલાડીઓ, માથે દીવો રાખ્યો હોય અને નૃત્ય કરે. બાદશાહ આફરીન આફરીન થઈ ગયો. બીરબલ મૂછમાં હસે છે. બાદશાહે કારણ પૂછયું ‘કાલે કહીશ” કહીને બીરબલે વાત વાળી લીધી. બીજા દિવસે ખિસ્સામાંથી ઉંદર કાઢીને બિલાડીઓની વચ્ચે મૂકી દીધો. દીવા ને તાલીમની ઐસી કી તૈસી કરીને બધી બિલાડીઓ તેના પર તૂટી પડી, બાદશાહ બાઘો બનીને જોતો રહ્યો. બીરબલ એવો ને એવો મૂછમાં હસતો હતો. એ જ રીતે જ્ઞાનાર્જન આદિ તો અભ્યાસ છે, વિષય-કષાયના નિમિત્ત મળે એ પરીક્ષા છે. પરમર્ષિએ નાનકડા શ્લોકમાં કેટલી સચોટ વાત કરી. નિમિત મળ્યું નથી ને મન ચંચળ થયું નથી. ગુરુવચન-શાસ્ત્રો-ભાવના વગેરેને ક્યાંય મૂકી દે. યોગશતકમાં પૂ.હરિભસૂરિજીએ કહ્યું છે કે આવા સમયે છકી જવું એ સાધનામાં બાકોરું છે - સંવરછિદ્ર છે.એ એના જેવું છે કે જાણે કોઈ પર્વતના શિખર પરથી પાતાળના તળમાં પડી જાય. શું હું એવું પસંદ કરીશ ? ના, હરગીઝ નહીં, ક્ષણિક કલ્પિત આનંદ માટે કે ક્રોધાદિની પરાધીનતાથી હું મારી બધી સાધના.. ના, આખા જીવન.. ના.. મારા ભવોભવો... ના, મારા અનંત ભવિષ્યકાળને બરબાદ કરવા નથી માંગતો. મારા ભયંકર ભૂતકાળનું પુનરાવર્તન કરવા નથી માંગતો. ઓ મારા સૂતેલા સત્ત! ૨. શેરડીના પુષ્પની જેમ નિષ્ફળ છે. | ‘ગુરુવચન-શાય-ભાવના વગેરે ત્યાં જ સુધી પોતાનો પ્રભાવ બતાવે છે કે જ્યાં સુધી કષાય અને વિષયોથી મન ચંચળ ન બને.” ૨. રઘુ- માતુ | - ભવેત્ |
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy