SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ + नानाचित्तप्रकरणम् - ૨૨૬ उच्चै रसतीति रासिकः, स वनकुर्कुटः - वन्यस्ताम्रचूडो भवति। दृश्यमाने तूभयोरपि लक्षणयोरभाव इति नैवासावाटिः, नापि कुर्कुटः, किन्तु तेन - आट्यादिद्वयलक्षणविरहेण, सः - दृश्यमानो વિદા, પિટ્ટ: - #દ્વિજ્ઞાતીય વ પક્ષશિશુ, નાત: - निर्णयविषयमापन्नः। इत्थमेव पाषण्ड्यपि ग्रन्थसद्भावान्न निर्ग्रन्थः, गृहत्यागाल्लिङ्गित्वाच्च न गृहस्थः, अपि तूभयभ्रष्टो विजातीय एव कश्चिदित्यत्रोपनयः। वस्तुतस्तु गृहत्यागोऽप्यस्य नेत्याह કોઈ અવનવું પક્ષી દેખાઈ રહ્યું છે, પણ ઓળખાતું નથી. હા, અમુક જાણીતા પક્ષીને એ મળતું જરૂર આવે છે. તેની સરખામણી બે પક્ષી સાથે થઈ શકે એમ છે. એક તો આટિ. જે કામવાસનાથી પરવશ થઈને આમ તેમ ‘અટન’ કરે છે - ભટકે છે, પણ આ પક્ષી દેખાવમાં તેવું હોવા છતાં પણ કામપરવશ નથી જણાતું તેથી એ આટિ નથી. વળી તેના પીંછા વન્ય કુકડા જેવા રંગબેરંગી હોવા છતાં પણ તે જોરથી બાંગ પોકારતો નથી, માટે તે વન્ય કૂકડો પણ નથી. માટે સામે દેખાતા પક્ષીમાં બંનેના લક્ષણોનો અભાવ છે. માટે તે આટિ પણ નથી અને કૂકડો પણ નથી, પણ આટિ અને કુકડાના લક્ષણના અભાવથી કોઈ અલગ જ પક્ષીના બચ્ચા જેવું છે એવો નિર્ણય થાય છે. આ જ રીતે તે પાખંડી પણ ગ્રંથ વિધમાન હોવાથી નિગ્રંથ નથી અને તેણે ઘર છોડ્યું છે, પાખંડીનો વેષ ધારણ કર્યો છે, માટે તે ગૃહસ્થ પણ નથી. પણ મુનિપણું અને ગૃહસ્થપણું એ બંનેથી ભ્રષ્ટ કોઈ અલગ જ વ્યક્તિ છે. એવો અહીં ઉપનય સમજવાનો છે. અહીં ‘ઘર છોડ્યું છે માટે ગૃહસ્થ નથી’ એવું જે કહ્યું તે વ્યવહારમાત્રથી સમજવાનું છે. કારણ કે વાસ્તવમાં તો તેણે ગૃહત્યાગ १२६ - अहिंसोपनिषद् + सो चेव य घरवासो नवरं परियत्तिओ य सो वेसो। किं परियत्तियवेसं विसं न मारेइ खजंतं ॥७६॥ स एव - यः प्राक्काल आसीत् तदभिन्न एव, चः - नैष प्रव्रजित इति प्रतिज्ञायां हेत्वन्तरसमुच्चये, गृहवासः - अगारित्वम्, किं सर्वथा स एवोतास्ति कश्चिद्विशेष इत्यत्राह - नवरम् - केवलम्, : - પૃદસ્થાવસ્થાયી પરિદિતઃ, વેપઃ - ૩ત્તરીયાવિડ, પરિવર્તિતઃ, तत्स्थाने कौपीनादि परिहृतमित्यर्थः, चः - अवधारणे, स च वेषपरावर्त्त एवात्र विशेषः, नान्यः कश्चिदित्यवधारयति, नवरमित्यપણ કર્યો નથી. આ જ વાતને સમજાવે છે – તે જ ઘરવાસ છે. માત્ર તે વેષ બદલ્યો છે. શું કપડાં બદલનારને ઝેર મારતું નથી ? Il૭૬ તે પાખંડી પ્રવજિત નથી એ વાતના સમર્થનમાં બીજો હેતુ રજુ કરે છે – જે પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં હતો બરાબર તેવો જ આ ગૃહવાસ છે. પ્રશ્ન :- સર્વથા તેવો જ ઘરવાસ છે, કે કોઈ થોડો-ઘણો ફરક પણ છે ? ઉત્તર :- હા, માત્ર તે ગૃહસ્થપણે જે ઉત્તરીય વગેરે વેષ પહેરતો હતો, તેની જગ્યાએ હવે લંગોટ વગેરે પહેરે છે. બસ, આટલો જ અહીં ફરક છે, કે તેણે કપડાં બદલી લીધા છે, એ સિવાય કોઈ ફરક નથી. આવું અવધારણ ‘ય’ શબ્દથી કરાયું છે. પૂર્વપક્ષ :- ‘’ શબ્દનો અર્થ તમે અવધારણ કરો છો પણ એ અર્થ તો ‘નવરં’ આ શબ્દથી જ મળી ગયો છે. માત્ર’ આવું કહેવા દ્વારા બીજાનો વ્યવચ્છેદ થાય છે. તેથી અવધારણ ફળ મળી જાય છે. તો પછી ‘ચ’ નો કોઈ બીજો અર્થ કરો ને ? બે અવધારણ ૨. 1 - મો વેસોઘ.. - ક્ષો વેસતા 63
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy