SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् - - ?? ૭ सत्यं यस्य कुण्डम्, चौ - समुच्चये, तपोऽग्निः, मनश्च समिधः, इन्द्रियग्रामाश्च पशवः, सदा च - नित्यमेव, स सत्यात्मककुण्डादिस्वामी, दीक्षितो भवति, एकान्तिकश्रेयोऽवाप्त्याऽऽत्यन्तिकाशिवोच्छेदयोगित्वेन तस्मिन्नेव दीक्षानिरुक्तेः परमार्थतो घट्यमानत्वात्। अत एवाभिदधुरभियुक्ताः - इन्द्रियाणि पशून् कृत्वा वेदी कृत्वा तपोमयीं। अहिंसामाहुतिं कृत्वा आत्मयज्ञं यजाम्यहम्॥ ध्यानाग्नौ जीवकुम्भं खेदमारुतदीपिते। सत्कर्मसमित्क्षेपै - THદોત્ર કુરૂત્તમ ! તિ (ધર્મઋતૌ લ, દ), તથા - આત્મા ચનમાનઃ, વૃદ્ધિઃ પત્ની નીમાયેઃ શિવઃ, ધૃતિáક્ષા, સન્તોષ8, बुद्धीन्द्रियाणि यज्ञपात्राणि, कर्मेन्द्रियाणि हवींषि - इति યજ્ઞમાં અનેક પ્રકારના અંગો હોય છે. હોમ કરવા માટેનું કુંડ હોય, કુંડમાં અગ્નિ સળગતો હોય, એમાં જાતજાતના ઇંઘણ નંખાતા હોય, થાંભલે પશુઓને બાંધ્યા હોય, વગેરે... પરમર્ષિ અહીં ભાવયજ્ઞની વાત કરે છે. માટે યજ્ઞની એક એક વસ્તુની ઉપમા આપતાં કહે છે કે જે યજમાનનું કુંડ સત્યરૂપ છે. તેમાં તારૂપી અગ્નિ પ્રજવલિત છે. માનસ વિકારોરૂપી ઈંધણોને એ અગ્નિમાં હોમવામાં આવે છે અને ઈન્દ્રિયસમૂહ પશુના સ્થાને બાંધેલા છે. અર્થાત્ ઇન્દ્રિયોનો નિરોધ કરવામાં આવે છે. અથવા દ્રવ્યયજ્ઞમાં જેમ પશુઓને હોમવામાં આવે છે તેમ ભાવયામાં ઈન્દ્રિયોની ચંચળતાને હોમી દેવામાં આવે છે, તે યજમાન સદા માટે દીક્ષિત છે. કારણ કે એકાનિક કલ્યાણની પ્રાપ્તિથી આત્યંતિક આપત્તિવિનાશનો યોગ તેને થયો છે. માટે દીક્ષાની નિરુક્તિ વાસ્તવમાં તેનામાં જ સંગત થાય છે. માટે જ વિચારકોએ કહ્યું છે - ઈન્દ્રિયોને પશુ કરીને, તપોમય વેદી કરીને, અહિંસારૂપી આહુતિ કરીને હું આત્મયજ્ઞ કરું છું. હે ઉત્તમ ! - દૈસનવત્ (गर्भोपनिषदि-६), प्रमाणं चात्र पारमर्षम् - तवो जोई जीवो जोइठाणं, जोगा सुया, सरीरं कारिसंग। कम्मं एहा, संजयजोग सन्ती, होमं हुणामि इसिणं पसत्थं इति-(उत्तराध्ययने १२-४४)। નનુ દ્રવ્યયજ્ઞપ્રવર્તાન્યા વીવનિ શાāપુ શ્યન્ત, યથા - यज्ञार्थं पशवः सृष्टाः स्वयमेव स्वयम्भुवा। यज्ञो भृत्यै सर्वस्य, तस्माद्यज्ञे वधोऽवधः - इति, तदत्रोभयपाक्षिकानि वचांसि श्रुत्वा व्यामोहितमस्माकं मन इति चेत् ? अत्राहભાવયજ્ઞમાં જીવ એ જ કુંડ છે. ધ્યાન એ જ અગ્નિ છે. એ અગ્નિને નિર્વેદરૂપી પવનથી પ્રજ્વલિત કરીને, તેમાં શુભ કાર્યો રૂપી ઇંધણો નાંખીને અગ્નિહોત્ર કર. ગર્ભોપનિષદ્ નામના ગ્રંથમાં પણ ભાવયજ્ઞનું સ્વરૂપ આ મુજબ બતાવ્યું છે – આત્મા યજમાન છે. બુદ્ધિ પત્ની છે. લોભ વગેરે પશુઓ છે. ધૃતિ અને સંતોષ દક્ષા છે. પર્શનેન્દ્રિય વગેરે બુદ્ધિઈન્દ્રિયો યજ્ઞપાત્રો છે. હાથ-પગ વગેરે કર્મેન્દ્રિયો હોમવાનું ઘી છે. આ તો જૈનેતર ગ્રંથોની વાત છે. આગમોમાં પણ ભાવયજ્ઞને પ્રમાણ ગયું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે - તપ જ્યોતિ છે. જીવ જ્યોતિસ્થાન છે. યોગો ઘી સમાન છે. શરીર કરીષાંગ(નપજ્યોતિનો ઉદ્દીપક) છે. કર્મો ઈધણ છે. સંયમયોગો શાન્તિકર્મ છે. ઋષિઓના આ પવિત્ર યજ્ઞમાં હું હોમ કરું છું. પૂર્વપક્ષ :- શાસ્ત્રોમાં તો દ્રવ્યયજ્ઞમાં પ્રવૃત્તિ કરાવે એવા પણ વાક્યો સંભળાય છે. જેમ કે મનુસ્મૃતિમાં કહ્યું છે કે સ્વયં બ્રહ્માએ યજ્ઞો માટે પશુઓનું સર્જન કર્યું છે. વળી યજ્ઞ બધાની સમૃદ્ધિ માટે થાય છે. માટે યજ્ઞમાં કરાતો પશુઓનો વધ એ વાસ્તવમાં વધ જ નથી. તો અહીં બન્ને પક્ષના શાસ્ત્રવચનોને સાંભળીને અમારું મન વ્યામોહિત થઈ ગયું છે. ઉત્તરપક્ષ :- જુઓ, પરમર્ષિ તમારા વ્યામોહને દૂર કરવા, કાંઈક 59
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy