SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् ( ૮૬ सच्चेण संजमेण य तवेण नियमेण बंभचेरेण। सुद्धो मायंगरिसी न ये सुद्धो तित्थजत्ताहिं ॥५४॥ सत्येन संयमेन च तपसा नियमेन ब्रह्मचर्येण च मातङ्गऋषिः - श्वपाककुलोत्पन्नोऽपि मुनिर्यथा शुद्धो भवति, तथा कश्चिन् मलिनमानसस्तीर्थयात्राभिरपि शुद्धो न च - नैव भवति। सत्यादिसम्प्राप्तशुद्धेर्मातङ्गकुलोत्पन्नहरिकेशिमुनेख़तमुत्तराध्ययनेषु प्रसिद्धम्। एवं च सत्याद्येव तत्त्वतस्तीर्थमित्युरीकर्तव्यम्, तदुक्तम् - सत्यं तीर्थं क्षमा तीर्थं तीर्थमिन्द्रियनिग्रहः। सर्वभूतदया तीर्थं तीर्थं मार्दवमेव च॥ दानं तीर्थं दमस्तीर्थं सन्तोषस्तीर्थमुच्यते। ब्रह्मचर्य થાય છે. આ જ વાતને વધુ સ્પષ્ટ રીતે કહે છે – જે રીતે સત્ય, સંયમ, તપ, નિયમ અને બ્રહ્મચર્યથી માતંગ ઋષિ પણ શુદ્ધ થાય છે, તેમ કોઈ પાપી તીર્થયાત્રાઓથી પણ શુદ્ધ થતો નથી. પિઝા જન્મથી કોઈ મુનિ હોતું નથી. જન્મ તો ચાહે ચાંડાળકુળમાં પણ કેમ ન થયો હોય ? પણ એવા કુળમાં જન્મેલી વ્યક્તિ પણ સત્ય, સંયમ, તપ, નિયમ અને બ્રહ્મચર્યથી જે રીતે શુદ્ધ થાય છે, તેમ કોઈ મલિન મનવાળી વ્યક્તિ તીર્થયાત્રાઓથી પણ શુદ્ધ થતી નથી. જેમણે સત્ય વગેરેના પ્રભાવે આત્મશુદ્ધિ મેળવી હતી એવા માતંગકુળમાં ઉત્પન્ન થયેલા એવા શ્રી હરિકેશી મુનિનું દૃષ્ટાન્ત ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રસિદ્ધ છે. આ રીતે સત્ય વગેરે જ તાત્વિક તીર્થ છે એમ સ્વીકારવું જોઈએ. કહ્યું પણ છે - સત્ય તીર્થ છે, ક્ષમા તીર્થ છે. ઈન્દ્રિયનિગ્રહ તીર્થ છે. સર્વ જીવો પરની દયા તીર્થ છે, માર્દવ તીર્થ છે. દાન તીર્થ ૬. 4 - 1 ૨, ૩..11.4 - દુ/ રૂ. ૪ - તિસ્થજ્ઞાળા 11 - તિસ્થતિનેT | - अहिंसोपनिषद् + परं तीर्थं तीर्थं च प्रियवादिता - इति (स्कन्दपुराणे)। न चैतत् तात्त्विकं तीर्थस्वरूपं लोकोऽवलोकयति, ततश्च - तित्थं जणो विमग्गइ तित्थस्स वि निच्छयं अयाणंतो। तित्थं जिणेहिं भणियं जत्थ दया सव्वजीवाणं ॥५५॥ जन: - मुग्धलोकः, तीर्थम् - संसारसागरनिस्तारणालम्बनम्, विमार्गयति - सर्वयत्नेन गवेषयति, किम्भूतः सन् इत्याह- तीर्थस्य निश्चयम् - नैश्चयिकस्वरूपम्, अजानन्नपि - अविदन्नपि, एतेन तस्य तीर्थविमार्गणं विफलमेवेत्यर्थतो ध्वनितम्। निश्चयमेव तीर्थस्याह- जिनैः - रागादिविजयितया सर्व स्तत् तीर्थं भणितम् છે. દમ તીર્થ છે. સંતોષ એ તીર્થ કહેવાય છે. બ્રહાચર્ય પરમ તીર્થ છે. પ્રિયવચન બોલવું એ તીર્થ છે. પણ લોકો આ તાત્વિક તીર્થસ્વરૂપ જોતા નથી, અને તેથી - લોકો તીર્થને શોધે છે પણ તીર્થનો નિશ્ચય જાણતાં નથી. જિનોએ તેને તીર્થ કહ્યું છે કે જ્યાં સર્વ જીવોની દયા છે. પપી મુગ્ધ લોકો સર્વ પ્રયત્નોથી શોધે છે કે અમને સંસારસાગરમાંથી વિસ્તાર કરવા માટે શું આલંબન છે અને બાહ્ય તીર્થયાત્રા કરવા માટે ફરે છે. પણ તેમને તીર્થનું નૈવ્યયિક સ્વરૂપ ખબર જ નથી અને તેથી તેમની તીર્થશોધ નિષ્ફળ જ છે એવું જણાઈ જાય છે કારણ કે તીર્થ શું છે તે જ ખબર નથી તો તીર્થને શી રીતે શોધી શકે ? તીર્થનું નૈશ્ચયિક સ્વરૂપ જ કહે છે કે – જેમણે રાગ-દ્વેષ પર વિજય મેળવવા દ્વારા સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે, તેવા શ્રી જિનેશ્વર ભગવંતોએ તેને તીર્થ કહ્યું છે, કે જ્યાં સર્વ જીવો પર દયા છે. એ 45 ૨. # - થા ૨, - ૦૨છાં છિદ્યા
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy