SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् तस्माज्जलमात्रेण शौचं न भवतीति प्रत्येतव्यम्, अत एव तन्त्रान्तरे शौचपञ्चकं प्रतिपादितम्, यथा सच्चं सोयं तवं सोयं. सोयमिंदियनिग्गहो । सव्वभूयदया सोयं, जलसोयं च पंचमं ॥ ५१ ॥ सत्यमित्यादि व्यक्तम् । उक्तं च - सत्यं शौचं तपः शौचं शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं जलशौचं च पञ्चमम् - इति (स्कन्दपुराणे काशीखण्डे, धर्मस्मृतौ ५९, चाणक्यनीती ३-४२)। अत्र जलशौचमपि भावशौचानुपरोध्येवादेयमिति ध्येयम्, अधिकं स्नानाष्टके । शौचपञ्चकमभिधायोक्तशेषमाह ८५ માટે જલમાત્રથી શૌચ થતું નથી એવી શ્રદ્ધા રાખવી જોઈએ. માટે જ જૈનેતર દર્શનોમાં પાંચ પ્રકારનું શૌચ કહ્યું છે, જેમ કે – સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઈન્દ્રિયનિગ્રહ શૌચ છે. સર્વ જીવો પરની દયા શૌય છે અને પંચમ જલશૌચ છે. ૫૧] આ શ્લોક સ્પષ્ટ જ છે. જૈનેતર ગ્રંથો સ્કન્દપુરાણ, ધર્મસ્મૃતિ અને ચાણક્યનીતિમાં આ જ શ્લોક સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રકરણકાર મહર્ષિએ જૈનેતર માન્યતાને અહીં શબ્દશઃ રજુ કરી છે. જેનાથી સિદ્ધ થાય છે કે માત્ર જલશૌચ પર્યાપ્ત નથી. વળી અહીં જલશૌચની જે વાત કરી છે, તે પણ ભાવશૌચમાં બાધક ન થાય તેવું જ જૈનશાસનમાં આદેય છે. એ ધ્યાનમાં રાખવું, આ વિષયમાં વધુ માહિતિ માટે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાકૃત અષ્ટક પ્રકરણમાં સ્નાનાષ્ટક જોવું જોઈએ. શૌચ પંચકનો ઉપન્યાસ કર્યા બાદ, તેમાં જે કહેવાનું બાકી હતું તે કહે છે આ પાંચ પ્રકારનું શૌચ પંચેન્દ્રિયોનું વિશોધક છે. તે જેમના છુ. તેવુ - તવો 43 ८६ -अहिंसोपनिषद् एयं पंचविहं सोयं, पंचिंदियविसोहणं । जेसिं न विज्जए देहे, ते मूढा सोयवज्जिया ॥ ५२ ॥ पञ्चेन्द्रियविशोधनम् - श्रोत्रादिपञ्चेन्द्रियप्रयुक्तभावमलापहारि, एतत् अनन्तरोक्तम्, पञ्चविधम् सत्यादिपञ्चप्रकारम्, शौचम् - पावित्र्यकरणम्, येषां देहे न विद्यते, ते शौचवर्जिता मूढाः - निबिडाज्ञानतिमिरान्धाः, तदुक्तम् - ज्ञानशौचं परित्यज्य बाह्ये यो रमते नरः । स मूढः काञ्चनं त्यक्त्वा लोष्ठं गृह्णाति सुव्रत ! - તિ (નાવાલયોને ?-૨૨) અન્યત્રાપિ - शौचमाभ्यन्तरं त्यक्त्वा भावशुद्ध्यात्मकं शुभम् । जलादिशौचं यत्रेष्टं मूढविस्मापनं हि तत् રૂતિ (રક્ષસ્મૃતી) । - શરીરમાં નથી તે શૌયવર્જિત મૂઢ જીવો છે. પરા જે થ્રોપ્રેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયોથી થતા ભાવમલનું અપહરણ કરે તે પંચેન્દ્રિયવિશોધક કહેવાય. હમણા જે સત્ય વગેરે પાંચ પ્રકારનું શૌય કહ્યું, તે પંચેન્દ્રિયવિશોધક છે. તે જેમના શરીરમાં નથી, તેઓ ગાઢ અજ્ઞાનરૂપી અંધકારથી અંધ છે = મૂઢ છે. જાબાલયોગ નામના ગ્રંથમાં કહ્યું છે કે – હે સુવ્રત ! જે નર જ્ઞાનશૌચને છોડીને બાહ્ય શૌચમાં રમણ કરે છે, તે મૂઢ સુવર્ણને છોડીને ઢેફાનું ગ્રહણ કરે છે. અન્યત્ર પણ કહ્યું છે – જ્યાં ભાવશુદ્ધિરૂપ પરમ આશ્ચંતર શૌચ છોડીને જલ, ભસ્મ, માટી વગેરેથી શૌય કરવું ઈષ્ટ છે, તે મુગ્ધ લોકોને છેતરવા બરાબર છે. પૂર્વપક્ષ :- તમે ગમે તેટલા તર્કો રજુ કરો જલશૌચનો પ્રતિક્ષેપ અમારા માટે આગમબાધિત છે. કારણ કે અમારા શાસ્ત્રમાં જલથી ૬. ॥ - વા ર. ૧ - વિજ્ઞ|
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy