SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् कुव्रतत्रिदण्डधारी, लजा - संयमः पापव्यापारवर्जनयोनिरपत्रपा वा, सा निर्गता यस्मात्सः - निर्लजः - संयमशून्यः सञ्जातधाष्ट्ातिशयो वा। तमेव विशेषयति- अधिकवड्डबूङ्कार इति देश्यत्वात् - अधिकमहद्गर्जनः, आत्मसम्भावनया दर्पोद्रेकतः कृतविचित्रध्वनिः, तमेव विशेषयति - तपोनियमेषु - अनशनाद्यनुष्ठानेषु पिण्डविशुद्ध्यादियोगेषु च। ननु नियमेन भिक्षाभिग्रहाणां ग्रहण कर्तव्यमिति चेत् ? न, ऊनोदर्यादिषु तेषामन्तर्भावात्, अधिकमुत्तराध्ययनेषु। असारः - सत्त्वात्मकसारविरहितः, तपोनियमवीर्यછે તે કુવ્રત, તેવા પરિવ્રાજક વગેરેનું ઉપકરણ તે ત્રદંડ અથવા દુષ્ટ મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ત્રિદંડ. તેને ધારણ કરે છે. લજ્જા એટલે સંયમ અથવા તો જેનાથી પાપપ્રવૃત્તિનો ત્યાગ થાય એવી શરમ. તે જેનામાંથી જતી રહી છે, તેવો તે નિર્લજ્જ છે. અર્થાત્ તે સંયમરહિત છે અથવા તો અત્યંત ધૃષ્ટ છે. તેનું જ અન્ય વિશેષણ કહે છે, કે તે ખૂબ મોટી ગર્જનાવાળો છે, અર્થાત્ અભિમાનને કારણે દર્પોઢેક થવાથી તે વિચિત્ર મોટા અવાજો કરે છે. વળી તે અનશન વગેરે તપસ્યાઓ અને પિંડવિશુદ્ધિ વગેરે યોગોમાં અસાર છે. અર્થાત્ સત્પાત્મક સારરહિત છે. પૂર્વપક્ષ :- અહીં નિયમોથી ભિક્ષાભિગ્રહોનું ગ્રહણ કેમ ન કર્યું ? ઉત્તરપક્ષ :- ભિક્ષાભિગ્રહોનું ગ્રહણ તપસ્યામાં જ થઈ જાય છે. કારણ કે તપના ભેદોમાં જે ઉણોદરી, વૃત્તિસંક્ષેપ આવે છે, તેમાં ભિક્ષાભિગ્રહોનો સમાવેશ થઈ જાય છે. આ વિષયમાં વધુ શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાંથી જાણી શકાય. પ્રસ્તુતમાં તે મિથ્યાડંબરી તપનિયમમાં અસાર છે. એટલે કે તપનિયમમાં આવશ્યક વીરતાથી રહિત હોવાથી કાયર જેવો છે, એવો અભિપ્રાય છે. ७२ - अहिंसोपनिषद् वञ्चितत्वेन क्लीबसङ्काश इति भावः। तदेवम्भूतोऽसौ प्रत्यक्षतः - સાક્ષાત્, નૌ: - વત્નીવર્ડો હિતિ - વિવિજ્ઞાનપતન્ન इतश्चेतश्चरति, बलीवर्दैन तस्य निर्लज्जत्वादिसाधर्म्य व्यक्तमेव। ननु च कथं मुमुक्षोरपि त्रिदण्डिनो गोसाम्यमिति चेत् ? अत्राह 'तिन्नेव वहसि दंडे सगडं वा वहसि वेणुदंडाणं । रत्तस्स नत्थि मुक्खो सद्दफरिसरूवगंधेसु ॥४२॥ त्रीण्येव वहसि दण्डान्, अवधारणं लिङ्गिविशेषे दण्डसङ्ख्यानियमार्थम्। एनमेवावधारणमल्पतापरकमभिप्रेत्य यदि कश्चिद्दुर्विदग्धो वदति- अहमधिकानपि धारयामीति, तं प्रत्याह- यद्वा - આમ તે સાક્ષાત્ બળદ જેવો ફરે છે. જેમ બળદને ગાઢ જ્ઞાન હોય છે, તે અજ્ઞાનને આધીન થઈને જેમ આમથી તેમ ભટકે છે, તેમ આ પણ ભટકે છે. વળી બળદને શરમ નથી હોતી, તેમ એને પણ નથી, ઈત્યાદિ તેની બળદ સાથેની સદેશતા સ્પષ્ટ જ છે. પૂર્વપક્ષ :- તમે તો સાવ કેવી વાતો કરો છો. મુમુક્ષુ એવા પણ દિંડીને બળદ જેવા કેવી રીતે કહેવાય ? ઉત્તરપક્ષ :- વાસ્તવમાં તે ત્રિદંડી મુમુક્ષ જ નથી. વિશ્વાસ ન થતો હોય, તો પરમર્ષિના મુખે જ સાંભળો – તું ત્રણ દંડને ધારણ કરે કે વાંસના ડોનું ગાડુ ધારણ કરે, પણ શબ્દ, અર્શ, રૂપ અને ગંધમાં જો રાણી છે, તો મોક્ષ થવાનો નથી. લિંગવિશેષમાં - અમુક સંન્યાસીમાં દંડની સંખ્યાનું નિયમન કરવા માટે ત્રણ જ દંડને ધારણ કરે છે એવું કહ્યું છે. આ જ અવધારણને સાંભળીને કોઈ દુર્વિદગ્ધને એમ થાય કે – “આ તો . - તિઝિયા ૨. 1.4.- વદતુ રૂ. 1.ઘ. - offસઢિયાસુI
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy