SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ नानाचित्तप्रकरणम् त्वात्, एतदेवाभिप्रेत्याभिधत्ते दान्तस्य किंमु दंतस्स रन्त्रेण ? 'अदंतस्स किमासमे । जत्थ तत्थ વસે વંતો, તં રાં સો ય સારમો/રૂરૂ स्वस्वविषयानुधावनानुप्रवृत्तेन्द्रियग्रामदमनकर्तुः, अरण्येन किम् ? अरण्यनिवाससिसाधयिषितस्य प्रागेव स्वगुणैः सिद्धतया नास्यारण्येन किञ्चित् प्रयोजनमिति भावः । एतदेव व्यतिरेकेणाह- अदान्तस्य उच्छृंखलेन्द्रियग्रामस्य, आश्रमे निवसनेन किम् ? आश्रमनिवासापेक्षितगुणोदयस्य तद्दोषनिरुद्धत्वेन આશયથી કહે છે - દાન્તને અરણ્યથી શું ? અને અદાન્તને આશ્રમમાં શું ? દાન્ત જ્યાં જ્યાં વાસ કરે તે અરણ્ય છે અને તે આશ્રમ છે. 113311 = ५५ અનાદિકાલીન કુસંસ્કારોથી ઈન્દ્રિયો સ્વ-સ્વ વિષયો પ્રત્યે દોડ્યા કરે છે. એ ઈન્દ્રિયોનું જે દમન કરે તે દાન્ત છે, તેને અરણ્યનું શું કામ છે ? વનમાં રહેવાથી જે સિદ્ધ કરવાનું હતું એ તો તેણે પહેલાથી જ પોતાના ગુણોથી જ સાઘી લીધું છે, માટે તેને વનમાં રહેવાનું કોઈ પ્રયોજન નથી. આ જ વાત વ્યતિરેકથી કહે છે. જેની ઈન્દ્રિયોનો સમૂહ ઉશ્રુંખલ છે, મન ફાવે તેમ વિષયપ્રવૃત્તિ કરે છે, તેને આશ્રમમાં રહેવાનું પણ શું કામ છે ? કારણ કે આશ્રમમાં રહેવા દ્વારા જે ગુણોનું પ્રાકટ્ય અપેક્ષિત હતું એ પ્રાકટ્યને તો તેના દોષો જ અટકાવી દેવાના છે. માટે વનમાં રહેવા છતાં પણ તેને કોઈ લાભ થવાનો નથી, માટે તેનો આશ્રમાવાસ નિષ્ફળ છે. જ્યારે આવી પરિસ્થિતિ છે, તેથી દાન્ત આત્મા જ્યાં ત્યાં પણ ૬. તુ.ગ.ય.૬ - મિતું॰| ૨. ૩..ય.૬ - તંત॰| રૂ. ૩ - વસ་| 28 अहिंसोपनिषद् नास्यारण्यवासेन कश्चिद् गुणसम्भव इति विफलोऽस्याऽऽश्रमाऽऽवास इति हृदयम् । यत एवं तस्मात् यत्र तत्र ग्रामादौ दान्तो वसेत् तदरण्यं स चाश्रमः, विषयतृष्णादिकालुष्यशून्यतयाऽस्य सर्वत्राऽपि गुणोदयप्रयुक्तपरमानन्दरसप्रसरस्याप्रतिबद्धत्वात्, एतदपि तथाविधशुभाभ्यासवशात् सर्वस्यापि स्थानस्य तं प्रति ध्याननिमित्तत्वानपायात्, तथा च पारमर्षम् दंतिंदियस्स वीरस्स किं रण्णेणऽस्समेण वा ? जत्थ जत्थेव मोदेज्जा तं रण्णं सो य अस्समो ॥ किमु दंतस्स रणेणं ? दंतस्स व किमस्समे ? । णातिक्कतस्स भेसज्जं, ण वा सत्थस्सऽभेज्जता॥ सुभावभावितप्पाणो सुण्णं रण्णं वणं पि वा। ५६ વસે તે જ વન છે અને તે જ આશ્રમ છે. કારણ કે તે આત્મા વિષયતૃષ્ણા વગેરે કાલુષ્યથી શૂન્ય હોવાથી ગુણોદયથી થતા તેના પરમાનંદના રસનો પ્રસાર સર્વત્ર પણ અસ્ખલિત જ રહે છે. એમાં પણ એ જ કારણ છે કે વારંવાર કરેલા શુભ અભ્યાસને કારણે સર્વ સ્થાનો તેના માટે ઘ્યાનના નિમિત્ત બને જ છે. ઋષિભાષિતસૂત્રમાં આ જ વાત કરી છે. જે દાન્તેન્દ્રિય અને વીર છે, તેને વનથી શું કે આશ્રમથી પણ શું ? જ્યાં જ્યાં તે ગુણજનિત આનંદ પામે છે, તે જ વન છે અને તે જ આશ્રમ છે. દાન્તને અરણ્યથી શું ? અને દાન્તને આશ્રમનું પણ શું પ્રયોજન છે? જેણે રોગોને ઓળંગી લીધા છે, તેને ઔષધનું કોઈ પ્રયોજન નથી અને જે શસ્ત્ર છે તેને માટે કાંઈ અભેધતા પણ નથી. જેમ કોઈને કાંટો વાગ્યો હોય, અસહ્ય વેદના થતી હોય, તો એ જ્યાં પણ જશે, ત્યાં તેનું મન કાંટામાં જ લાગેલું રહેશે. એ રીતે જેનો આત્મા શુભભાવોથી ભાવિત છે, તે શૂન્ય અરણ્યમાં રહે કે થોડી અવરજવરવાળા જંગલમાં રહે, ચાહે ગમે ત્યાં હોય, તે સર્વ
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy