SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ + नानाचित्तप्रकरणम् गच्छन्ति, सत्यपि ज्ञाने चरणाभावाद् भवाम्बुधौ निमजन्तीति हृदयम्, तदुक्तम् - चरणगुणविप्पहीणो बुड्डइ सुबहुं पि जाणंतो - इति (आवश्यकनियुक्तौ - ९७)। ननु महतामपि हिंसादितो दुर्गतिरिति दुःश्रद्धेयमिति चेत् ? अत्राह - बंभाणस्स हरस्स व अन्नस्स व जीवघायणरयस्स। अवसस्स नरयपडणं जड़ से सव्वं जगं पक्खं ॥२३॥ ब्रह्मणः - विधातुः, हरस्य वा - शङ्करस्य, अन्यस्य वा જાય છે. જ્ઞાન હોવા છતાં પણ ચારિત્ર ન હોવાથી તેઓ સંસાર સાગરમાં ડૂબી જાય છે એવું અહીં તાત્પર્ય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે – જે ચારિત્ર ગુણથી તદ્દન શૂન્ય છે, તે ચાહે ગમે તેટલું જ્ઞાન ધરાવતો હોય, તે સંસારસાગરમાં ડૂબી જાય છે. પૂર્વપક્ષ :- મહાજ્ઞાનીઓ પણ સંસારમાં ડૂબી જાય, આ વાત ગળે ઉતરતી નથી. ઉત્તરપક્ષ :- સાચી વાત છે, પણ પરમષિ આ જ વાત પર, भार मापी रखा छ, पुमो - બ્રહ્મા હોય, શંકર હોય કે અન્ય પણ કોઈ કે જે જીવઘાતનમાં રત હોય, આખું જગત ચાહે તેનું પક્ષપાતી હોય, છતાં પણ તે मवशप नरम पडे छे.२३॥ જે જીવોની હિંસામાં પ્રસક્ત હોય તે ચાહે બ્રહ્મા હોય, શંકર હોય કે ઈન્દ્ર, વાસુદેવ આદિ અન્ય કોઈ પણ હોય, હિંસાજનિત કર્મવિપાકને પરાધીન એવો તે નરકમાં પડે છે. તેનું મહત્ત્વ જ સ્પષ્ટ કરવા કહે છે, જો આખું વિશ્વ તેના પક્ષમાં હોય, તેના માહાભ્યનું અનુરાગી થઈને સમગ્ર વિશ્વ પણ જો તેનું પક્ષપાતી બન્યું હોય, તો १. ख.- वि। २. घ - प्रतौ चरमपादः - नत्थि सया बंभणे किंचि। ३. ख - विय। ४२ - अहिंसोपनिषद् - इन्द्रोपेन्द्रादेः, किंविशिष्टस्येत्याह - जीवघातनरतस्य - प्राणिहिंसाप्रसक्तस्य, अवशस्य - हिंसाजनितकर्मविपाकपराधीनस्य, नरकपतनम् - निरयनिपातः, स्यादिति गम्यते। महत्त्वमेवास्य स्फुटीकर्तुमाह - यदि तस्य सर्वं जगत् पक्षम्, माहात्म्यानुरक्तं चेद्विश्वमप्यस्य पक्षपाती, तदाऽपि नरकपतनात्तं रक्षयितुमप्रत्यलमिति हृदयम्, णत्थि कम्मं णिरत्थकमिति वचनात् (ऋषिभाषिते ३०६)। वस्तुतस्तु माहात्म्यमपि तेषां नेत्याशयेनाह बाहत्तरिकलाकुसला पंडियपुरिसा अपंडिया चेव। सव्वकलाणं पवरं जे धम्मकलं न याणंति ॥२४॥ द्वासप्ततिकलाः - गणितादयः, तेषु कुशलाः, निपुणा अत एव लोके पण्डितव्यपदेशेन प्रसिद्धाः पुरुषाः - पण्डितपुरुषाः, तेऽपि परमार्थतोऽपण्डिता एव - अज्ञसङ्काशा एव, किं सर्वेऽपि ? પણ તે તેને નરકપતનથી બચાવવા સમર્થ નથી, એવો અહીં આશય छे. बिभाषित सूत्रमा उखु छे - 'भ निरर्थ नथी.' माटे तेनुं હિંસાજનિત કર્મ તેને ફળ આપીને જ રહે છે. હકીકતમાં તો તેઓનું માહાભ્ય પણ નથી, એ આશયથી કહે छे - જે પંડિતપુરુષો ૭૨ કળાઓમાં કુશળ હોય પણ સર્વ કળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જાણતાં ન હોય, તેઓ અપંડિત १ छे. ॥२४॥ ગણિત વગેરે ૭૨ કળા છે, તેમાં જેઓ નિપુણ છે અને તેથી જ લોકમાં પંડિત તરીકે પ્રસિદ્ધ છે તેવા પંડિત પુરુષો પણ વાસ્તવમાં मilsd = भज्ञ वा छे. शुं सर्व पा ? तना उत्तरमा 'ना' १. ख.घ. - बावत्त०। २. क.ग - कल०। ३. ख.घ. - कलापंडिया वि पुरिसा अपं०। ४. क - रसा। ५. क - पवणं। 21
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy