SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् - ૩૬ लग्ननिमित्तादिदोषमलविमुक्तम्, अप्रमाणमिति गम्यते। किञ्च पाण्डित्यमपि- वैदुष्यमपि, पलालम् - तृणानतिशायि। कस्येत्याहशीलेन चरित्रेण, विसंवदतः - जात्यादिविरुद्धं निषेवमाणस्य। नन्वस्तु जात्यादेरप्रामाण्यम्, पाण्डित्यस्य तु तत् कथम् ? ज्ञानस्य महामहिमश्रुतेरिति चेत् ? अत्राह वेया वागरणं वा भारह रामायणं पुराणाई। जइ पढइ जीववहओ दुग्गइगमणं फुडं तस्स ॥१९॥ અર્થ થઈ શકે. જન્મ પણ વિશુદ્ધ હોય. અર્થાત્ લગ્નાદિના દોષોથી શૂન્ય હોય, તો પણ તે અપ્રમાણ છે. વિદ્ધતા પણ નિસ્સાર છે. તેની કિંમત ઘાસના પૂળા કરતા વધારે નથી. કોની તેનો ઉત્તર આપતા કહે છે – જે શીલથી = ચારિત્રથી વિસંવાદ કરે. એટલે કે જાતિ વગેરેને ન શોભે, જે પોતાની જાતિથી વિરુદ્ધ હોય તેવા પાપાચારો સેવે તેની જાતિ પ્રમાણ છે. જાતિમાંથી તેનું ઉચ્ચ મૂલ્યાંકન ના થઈ શકે. પૂર્વપક્ષ :- જાતિ વગેરેનું અપ્રામાણ્ય ભલે થાય, પણ વિદ્ધતા શી રીતે અપ્રમાણ થાય ? કારણ કે શાસ્ત્રોમાં જ્ઞાનનો મહા મહિમા સંભળાય છે. ઉત્તરપક્ષ :- આ શંકાનું સમાધાન આપણે પરમર્ષિ પાસેથી જ મેળવીએ – વેદો, વ્યાકરણ, મહાભારત, રામાયણ કે પુરાણો જો જીવવધક ભણે તો પણ તેનું દુર્ગતિગમત સ્પષ્ટ જ છે. ll૧૯ll 3. * - ૦૨/ન વા/ ૩ - ૦૨TM વાને ૨, - ૦૩ ૩, ૪ - સુIH+Ti| ૪. . ૩. - ધુવા - अहिंसोपनिषद् में વેતા: - ઝવેવાય, વ્યાધર વી - પાણિનીપ્રકૃતિવમ્, भारतम् - महाभारतनाम्ना प्रसिद्धम्, रामायणम् - रामचरितम्, पुराणानि - शिवपुराणादीनि। उपलक्षणमेतच्छन्दःशास्त्रादीनाम्। एतानि यदि जीववधकः पठति, चतुर्दशविद्यापारगाम्यपि चेद्धिसापरायणः स्यादिति हृदयम्। तर्हि किमित्याह- स्फुटम् - प्रकटमेव, तस्य दयाशून्यत्वेन पलालकल्पं पाण्डित्यं बिभ्राणस्य, दुर्गतिगमनम् - नरकादिगति प्रति प्रयाणम्। चरणविहीनस्य ज्ञानस्य तन्मात्रफलतया सुगतिनायकत्वायोगात्, तथा च पारमर्षम् - जहा खरो चंदणभारवाही, भारस्स भागी ण हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गइए - इति (आवश्यकनियुक्ती ૨૦૦, ૩પશમાનાયામ્ ૪ર૬) ઋગ્વદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ આ ચાર વેદો, પાણિની, સરસ્વતી-કંઠાભરણ વગેરે વ્યાકરણ, મહાભારત તરીકે પ્રસિદ્ધ એવું ભારત મહાકાવ્ય, રામચરિરૂપ રામાયણ, શિવપુરાણ, વિષ્ણુપુરાણ વગેરે પુરાણો, આના ઉપલક્ષણથી છંદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે પણ સમજવા. જો તેને જીવવધક ભણે, એટલે કે જો ચૌદ વિધાનો પારગામી પણ હિંસામાં પરાયણ હોય, તો સ્પષ્ટ જ છે કે દયાશૂન્ય હોવાથી તૃણસમાન નિસાર વિદ્વતાનો ધારક દુર્ગતિમાં જ જાય. નરકાદિ ગતિ પ્રત્યે જ તેનું પ્રયાણ થાય. કારણ કે જે જ્ઞાન સાથે ચારિત્ર ન હોય તે જ્ઞાનનું ફળ મધ્ય જ્ઞાનનો ભાર જ છે. તે જ્ઞાન તેને સદ્ગતિ ન અપાવી શકે. ઉપદેશમાળામાં કહ્યું છે ને ? - જેમ ચંદનનો ભારવાહક ગધેડો ભારનો જ ભાગી થાય છે. ચંદનનો નહીં. તેમ ચારિત્રહીન જ્ઞાની પણ જ્ઞાનનો જ ભાગી થાય છે. સગતિનો નહીં. 18
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy