SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थो भानुः स्तोत्रादिपद्यरचनानिपुणेन येन, रत्नाकरस्य मधुरानुवचः कृतञ्च । श्रीशोभनर्षिवरवच्चलता विहारे, ભાવાત્ મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ ।।૧૨।। दर्शनाचारः अत्यन्तदीर्घविहृतावपि धर्मवाणीलाभस्तु तेन च सुददे श्रवणार्थिनृभ्यः । जैनेन्द्रशासनसुनिष्ठ ! महामुनीन्द्र ! ભાવાત્ મને ભુવનમાનુજુરો ! મવન્તમ્ ।।૧રૂ।। नेत्राब्धिवत्सरमहासमयं तु नित्यं, श्रीदिव्यदर्शनमहाद्भुतशास्त्रतश्च । साप्ताहिकादखिलविश्वमहोपकारिन् ! ભાવાત્ મને ભુવનમાનુજુરો ! ભવન્તમ્ ।।૧૪।। भाग्योदयाज्जिनगृहे सह भक्तिभाजो - ऽचिन्त्यं प्रभुप्रवररागमहो सुभेजुः । भक्त्यमृतप्रद ! सुदर्शनचित्रभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ||9|| १११ સ્તોત્રાદિ પધરચનામાં ય તેઓ નિપુણ હતાં (ગોચરી જઈને આવતા રસ્તામાં ૨૪ ભગવાનની મનોહર સ્તુતિઓ બનાવી દેનાર) શોભનમુનિવરની જેમ એક વાર જેમણે વિહારમાં જ ચાલતા ચાલતા રત્નાકર પચ્ચીશી (સંસ્કૃત)નો મધુર ગુજરાતી અનુવાદ બનાવી દીધો. એવા ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. II૧૨॥ લાંબો.. અતિ લાંબો વિહાર.. ખૂબ થાક... છતાંય ધર્મશ્રવણ ઈચ્છતા લોકોને જિનવાણીનો સુંદર લાભ આપ્યો. જિનશાસનની અજોડ નિષ્ઠા* ધરાવનાર ઓ મહામુનીન્દ્ર ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૧૩|| ૪૨-૪૨ વર્ષનો દીર્ઘ... સુદીર્ઘ સમય.. દિવ્યદર્શન સાપ્તાહિકરૂપી અદ્ભુત શાસ્ત્ર દ્વારા સમગ્ર જગતના મહાઉપકારી ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૧૪] જેમની સાથે જિનાલયમાં ભક્તિ કરવી એક લ્હાવો હતો. પ્રભુ સાથેની અચિત્ત્વ અનેરી પ્રીત કરાવનારા... ભક્તિના અમૃતરસમાં તરબોળ કરી દેનારા...સમ્યગ્દર્શનના તેજસ્વી સૂર્યસમાન ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. I૧૫॥ - સફ્ળ તમ્ १. रत्नाकरसूरिकृतात्मनिन्दागर्भितस्तोत्रस्येत्यर्थः । २ तेनर्षिणा भिक्षार्थमटतैव यमकबद्धा चतुर्विंशतिजिनस्तुतयो रचिता इति प्रसिद्धम् । *. પૂજ્યશ્રીનું સૂત્ર હતું- આપણો થાક નહીં જોવાનો, શેઠ પ્રત્યેની (ભગવાન પ્રત્યેની) વફાદારી જોવાની.
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy