SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ન્મઅલંકાર ૮૧-૮૩ – છંદ ૪૧ - - એવા ભયથી ઈન્દ્રાણીએ ઈન્દ્રને રોક્યા. તે પ્રેમસૂરીશ્વર જય પામો... (આશય એ છે કે દિવ્ય-અભુત સુખોનો. સ્વામી ઈ પણ વૈરાગી થઈ જાય એવી શક્તિ સૂરિ પ્રેમના દર્શનાદિમાં હતી.). સંદેહાલંકાર - જ્યાં સાદેશ્યના કારણે વિષય અને વિષયમાં સંદેહની પ્રતીતિ થાય ત્યાં સંદેહાલંકાર. (i) શુદ્ધા – જ્યાં ઉપર કહેલ સ્થળે સંદેહ જ -અલંકાર ૮૧-૮૩– – છંદ ૪૨ - સ્રગ્ધરા છંદ (મ, ર, ભ, ન, ય, ય) યતિ-૭-૭-૭ એકવીશાક્ષરીય. SsSSISSIIIIIIssississ (i) વિં સ શ્રીધૂનમદ્દો, સમૃદ્રથ તુ હિંદ દરસૂરિસ્વરે વુિં, किं गङ्गा सागरस किं, सुरगिरिरिह किं વેહત્પવૃક્ષોઝથવા વિમ્ ? (ii) साक्षात् श्रीनन्दनः किं ? न यदतनुरयं चैष सर्वाङ्गकान्तः, (ii) सङ्कल्पानां शतैस्तु, स्ववधृतिरभवत् પ્રેમસૂરીશ્વરોડયમ્ | () શું તે સ્થૂલભદ્રજી છે ? ગણધર છે ? શું હીરસૂરિજી છે ? શું ગંગા છે ? શું સાગર છે ? શું મેરુપર્વત છે ? કે કલ્પવૃક્ષ છે ? (i) શું સાક્ષાત્ કામદેવ છે ? ના... ના... રહે. (i) નિશ્ચયગર્ભા – જ્યાં અમુક વિષય તો નથી એવો નિશ્ચય થાય. (i) નિશ્ચયાન્તા – જ્યાં છેવટે વાસ્તવિક વસ્તુનો નિશ્ચય થાય. — — - ૯ - અલંકાર ૮૪ — — — કામદેવ તો શરીરરહિત છે અને આ તો સર્વાંગસુંદર છે. (અર્થાત શરીર તો છે જ) આમ સેંકડો સંકલ્પો કર્યા પછી બરાબર નિશ્ચય થયો કે આ તો પ્રેમસૂરીશ્વરજી છે... (i). ભાત્તિમાન અલંકાર = જ્યાં પ્રસ્તુતને જોવાથી સાદેશ્યના કારણે અપ્રસ્તુતનો ભ્રમ થાય તે. प्रवालजालसकाशां, दृशं द्रष्टवाऽस्य मन्मथे । सूर्यद्वयोदयं मत्वा, विस्मितोऽभून्न को जनः ।। કામદેવ પર (ક્રોધથી) પરવાળાના સમૂહ જેવી જેમની લાલા આંખ જોઈને, બે સૂર્યોનો ઉદય માનીને કોણ વિસ્મિત ન થયું ? (અર્થાત્ સર્વ જન વિસ્મિત થયા.) ને અલંકાર ૮૫-૮૦ અપહતુતિ અલંકાર – જ્યાં પ્રકૃતિ ઉપમેયનો નિષેધ કરીને અપ્રકૃત ઉપમાનનો આરોપ કરાય. આરોપ્યાપહનવ - જ્યાં પ્રસ્તુતનો નિષેધ કરીને જેની સાથે અભેદ બતાવવો છે, તેનો આરોપ કરાય તે. અપહુનવારોપ - જ્યાં જેની સાથે અભેદ બતાવવો છે, તેનો નિષેધ કરીને પ્રસ્તુતનો જ આરોપ કરાય. (ii) કૈતવાપહનતિ - જ્યાં બહાનાથી કપટથી ઉપમાનને ઉપમેયરૂપે બતાવાય. प्रेमचन्द्रमुखं नैतदयं राकासुधाकरः। (i) રોજાસુથાવરો નાય, પ્રેમચન્દ્રમુવું વિમ્ II यद्वाचाव्याजतो नित्यं, विमोहविषतस्करी । सुधा संवर्षति स्माहो ! ह्यमरत्वप्रदायिनी ।। * સૂરિ પ્રેમનું ગૃહસ્થાવસ્થાનું નામ પ્રેમચંદ હતું. *. હવે આગળ પ્રાયઃ બધા શ્લોકો અનુષ્ણુપ છંદમાં છે. મુખ્ય છંદોનું નિરુપણ સમાપ્ત થાય છે. છંદો અગણિત છે. છન્દાનુશાસન વગેરે ગ્રન્થ દ્વારા અન્ય છંદોનું જ્ઞાન મેળવી શકાશે.
SR No.009537
Book TitleChhandolankaranirupanam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages28
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy