SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકાર ૭૬,૦૦– –– છંદ ૩૯ - न स प्रेमाचार्यः स तु सलिलराशिः सुकलिलः न स प्रेमाचार्यः स तु विभुसुधर्मा सुचरितः ।। ના, તે સૂરિ પ્રેમ નથી, તે તો પાવની ગંગા નદી છે, તે તો સુંદર કાન્તિવાળો સુરગિરિ છે, તે તો અત્યંત ગંભીર સમુદ્ર છે, તે તો સુંદર ચારિત્રવાળા સુધર્માસ્વામી છે. માને અલંકાર ૦૮ - —-- છંદ ૩૯ -. () મનોમધુરો પુરો ! મન ભવત્પવાળાઠુતે, न गच्छति कदाप्यन्यं गुणपरागरागी खलु । (4) વિમોદરિવો પુરો ! વધું તુ વ્ર તવ, दहन्ति हृदयेन्धनं तदिह नाम नात्यद्भुतम् ।। ઓ ગુરુદેવ ! ગુણપરાગનો રાગી એવો મારા મનરુપી ભમરો આપના ચરણકમળ વિના બીજે ક્યાંય જતો નથી, ગુરુદેવ ! વિમોહરૂપી શત્રુઓ આપના ગુણરુપી ચન્દ્રને જોઈને હદયરુપી ઈંધણ બાળે છે. તેમાં મોટું આશ્ચર્ય નથી. (I) (5) (I) રૂપકરૂપકાલંકાર - જ્યાં એક રૂપકને અનુરૂપ બીજું રૂપક અપાય. સમાધાનરૂપક – જ્યાં રૂપકથી વિરોધોદભાવના કરીને સમાધાન કરાય. પૃથ્વી છંદ (જ, સ, જ, સ, ય, I, ડ) યતિ-૮-૯, સપ્રદશાક્ષરીયા Islllsisllisissis પરિણામાલંકાર - જેમાં ઉપમાનના સ્વભાવનું પરિવર્તન દેખાવું અભીષ્ટ છે. (i) સામાનાધિકરણ્ય પરિણામોલંકાર – જેની સાથે ને અલંકાર ૭૯ - —— છંદ ૪૦ - જેનો અભેદ દર્શાવાય તે બંનેને જ્યાં સમાના વિભક્તિમાં મૂકાય. વૈયધિકરણ્ય પરિણામોલંકાર - જ્યાં ઉક્ત બંનેને જુદી જુદી વિભક્તિમાં મૂકાય. હરિણી છંદ (ન, સ, મ, ર, સ, I, ડ) યતિ ૬-૪-૭, સપ્તદશાક્ષરીયા IIIIISSSSSIsIIsis (i) गुरुगुणमयीं, पीत्वा लोकोऽमरत्वमित: सुधां शमरसमयं, पीत्वा पूज्यो, यथौषधमेष हि ।। (i) નયનનતા, પર્ઘ પડી, મામૃતોડરો, नमनकृतितः, मौले. सम्यक, समाञ्जलिमेव च।। (i) ગુરુગુણમયી સુધાને પીને લોકો અમરપણુ પામ્યા. (i) ભક્તિભરેલા અને તેમના ચરણમાં અશ્રુઓથી પાદપ્રક્ષાલન અને મસ્તકથી સમ્યક નમસ્કાર કરવા વડે કુસુમાંજલિ કરી હતી. ને અલંકાર ૮૦ — — — છંદ ૪૧ , અતિશયોક્તિ અલંકાર = જ્યાં અસંભવિત કલ્પના કરી પ્રસ્તુત વસ્તુનું માહાભ્ય બતાવાય. શાર્દૂલવિક્રીડિત છંદ (મ,સ,જ,સ,ત,ત,ડ) યતિ ૧૨-૭, એકોનવિંશાક્ષરીયા SSSIISIsIIISSSISSIS यत्कीर्तिप्रतिगीतिगानसुरस-स्वर्गाङ्गनानां महानिःस्वानाच्चलितासनः सुरपति-दत्तावधानः स्वरे । दृष्टुं क्षिप्रमहो ! जवी गमनकृच्छच्या निषिद्धो भिया, मा निर्विण्णमना हि भूत् स जयतु, श्रीप्रेमसूरीश्वरः ।। જેમની કીર્તિમાં પ્રતિગત એવા ગીતના ગાનમાં જેમનું હૃદય ગયેલું છે એવી (તન્મય થયેલી) સુરસ્ત્રી (દેવાંગના)ઓના મોટા અવાજ (કોલાહલ)થી ઈન્દ્રનું આસન ચલિત થઈ ગયું, તેણે (ઈન્દ્રએ) તે અવાજમાં ધ્યાન આપ્યું અને તરત જ વેગવાળા એવા તેણે દર્શન કરવા માટે ગમન કર્યું, પણ “રખેને એ વૈરાગી થઈ જાય”
SR No.009537
Book TitleChhandolankaranirupanam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages28
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy