SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ હૂબહુ મળતો છે. આ ચિત્રમાં આર્યકાલકે પહેરેલાં કપડાં ઉપર રૂપેરી શાહીની ચિત્રાકૃત છે અને શક– સૈનિકના ઝભાને રંગ ઘેરો લીલે છે. ગાઁમિલે પહેરેલું ઉત્તરીય વસ્ત્ર પણ સુંદર ચિત્રાતિવાઈ છે, જે ચાદમાં સકાની કાપડકળાને અંદર નમને છે. ચિત્રની મધ્યમાં ઉપરની છતમાં બાંધેલા ચંદરવાની જુદી જુદી ત્રણ ચિત્રાકૃતિઓ પણ ખાસ પ્રેક્ષનીય છે. ચિત્ર ૫ : આઈકાલકને શિષ્યને ઉપદેશ. ઉપરોક્ત પ્રતમાંથી જ. ચિત્રમાં ઉંચા કરેલા જમણા હાથમાં સહપત્તિ રાખીને સામે બેઠેલા શિષ્યને આચાલકે ઉપદેશ આપે છે. આ ચિત્રમાં પણ આર્યકાલકના વર્ષમાં રૂપેરીશાહીથી ટપકાં કરીને આકૃતિ રજૂ કરેલી છે. સામે બેઠેલા શિષ્યના ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ છે અને ડાબો હાથ પ્રવચનમુદ્રાએ રાખેલ છે. ચિત્રમાં ઉપરની છતના ચંદરવાના ઉપરના ભાગમાં ત્રણ જુદી જુદી ચિત્રાકૃત્રિઓ રજૂ કરીને ચિત્રકારે પિતાની ચિત્રાકૃતિઓ પરની સિદ્ધહસ્તતા પૂરવાર કરી આપી છે. આ ત્રણ ચિત્રાકૃતિઓ પિકીની પહેલી ચિત્રાકૃતિમાં સિંહની આકૃતિ સ્પષ્ટ દેખાય છે. ચંદરવાની નીચે મધ્યમાં લટકતા તેરણમાં પણ જુદી ચિત્રાકૃતિ છે. આ ચિત્રફલકના પાંચે ચિત્ર ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલાના ઉત્તમોત્તમ નમૂના છે. Plate I ચિત્ર ૬: જેન સાવીએ. પાટણના સં. પ. ભંડારની તાડપત્રની ૨૩૪ પાનાની કલ્પસૂત્ર અને કાલથાની વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮)ની પ્રતમાંથી બે ચિત્રો અત્રે ચિત્ર ૭ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. હવે પછીનાં ચિત્ર ૮-૧૫ની માફક આ ચિત્રો પણ પ્રથમ “કાલકકથા' નામના ઇંગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલાં છે. મિ. બ્રાઉન આ ચિત્રને બે સાધુઓના ચિત્ર તરીકે ઓળખાવતા જણાવે છે કે “ચંદરવાની નીચે બે તાંબર સાધુઓ ઉપદેશ આપતા બેઠેલા છે. દરેકના ડાબા હાથમાં મુખત્રિકા-સુહપત્તિ (ક ન ઊડે તે માટે મુખની આગળ રાખવામાં આવતું વસ્ત્રો અને જમણું હાથમાં લે છે. જેમ જેમ ખભે હમેશાં ચેત્ર ૫ નો માફક) ખુલે ઉઘાડો રાખવામાં આવે છે તેને બદલે સારું જે શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું છે.” વાસ્તવિકરીતે મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર બે સાધુઓનું નહિ પણ સાધ્વીઓનું છે અને તેથી જ બંનેનું આખું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું ચિત્રકારે બતાવ્યું છે. તેઓ જે ચિત્ર નં. ૫ ને પુરાવો આપે છે તે ચિત્ર તે સાધુઓનું છે. પ્રાચીન ગુજરાતી ચિત્રકારેએ હમેશાં જૈન સાધુઓનાં ચિત્રોમાં એક ખ ખુલે અને સાધ્વીઓનાં ચિત્રમાં સારું ચે શરીર વસ્ત્રથી આચ્છાદિત રાખવાનો નિયમ પરંપરાએ સાચવ્યો છે. બીજું મિ. બ્રાઉન જણાવે છે કે “બંનેના જમણા હાથમાં કૂલ છે તે તેની માન્યતા તે જૈન સાધુ-સાધીઓના રીતરિવાજોની અજ્ઞાનતાને આભારી છે, કારણકે ત્યાગી એવાં જૈન સાધુ-સાથીઓને સચિત દ્રવ્યને ભૂલથી-અજાયે પણ અડકી જવાય તે તેને માટે “નિશબૂકિં' પુરજ' વગેરે પ્રાયશ્ચિતગ્રન્થમાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે. જ્યારે ભૂલથી પણ સચિત દ્રવ્ય-વસ્તુને અડકી જવાય તે પ્રાયશ્ચિત્ત આવે તે પછી વ્યાખ્યાન-ઉપદેશ દેવાના સમયે હાથમાં ફૂલ રાખવાનું સંભવી જ કેમ શકે? - The story of Kalaka' pp. 120 and opp. Fig. 7, 8 on plate no. 3. al-Beneath a canopy sit two Svetambar monks preaching. Each has in his left mouth cloth and in his right hand a flower. The robes cover the body fully, instead of leaving the right shoulder bare as usually done (cf. fig. 5.) - The story of Kalaka' pp. 120 "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy