SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કાલકાચાર્યના ભાણેજે થતા હોવાથી માતૃધર્મની અસર તળે આવી જેનધર્મી બન્યા હશે. જો કે પાછળના ન લેખકોએ વિક્રમાદિત્ય માટે બતાવે પક્ષપાત તેના જનધર્મી હોવાના પુરાવારૂપ છે, છતાં સંપ્રતિ કે કમારપાળ જેવા પરમાત તેમને કહેવા જેટલી જૈનધર્મ પ્રતિની તેમની કર્તવ્યનિષ્ઠાની કઈ ઘટના હિલેખાયેલી કયાંઈ જેવાતી નથી. ઊલટું તેમના દુર્વ્યવહારથી કાલિકાચાર્યને વષકાળમાં જ ઉજજેનીથી વિહાર કરી જેન રાજવી સાતવાહનની રાજધાની પ્રતિષ્ઠાન (પણ)માં જઈને ચતુથી પર્યુષણ પર્વ વી. નિ. સં. ૪૫૭ થી ૪૬૫ વચ્ચે કરવું પડયું હતું. આ ઘટના આપણને એમ માનવા પ્રેરે છે કે, અમિઝ-ભાનમિત્ર કાલિકાચાર્યના નિવસન પછી સર્વ સાધારણ લોકહિતનાં કાર્ય કરવા માંડયાં હશે અને તેથી રેતરાએ પણ વિક્રમાદિત્યની પ્રશસ્તિનાં કવિતા અને ઘટનાઓ રચી કાઢી હશેજે “ગાથાસપ્તશતી,” “કથાસરિતસાગર” વગેરેમાં સંગ્રહાઈ રહી છે. તેના વંશમાં સંતાન આદિના કેઈ ઉલ્લેખ મળતો નથી પણ તેના ઉત્તરાધિકારી તરીકે નવાહન કે નભસેનનું નામ મળે છે, તે તેને શું સંબંધી થતો હશે તે જાણી શકાતું નથી, ઉજજોનીની ગાદીએ આવતાં વિક્રમાદિત્યે આ નવાહનને ભરુચને મંડલિક બનાવ્યું હશે અને તેથી જ “આવશ્યકર્ણિ અને “કપશૂર્ણિમાં આવતા “સાતવાહનની ચઢાઈ વખતે ભરુચમાં નડવાહન (નહપાન) રાજા હતે' એ ઉલેખને અકેડે મળી રહે છે. કાલિકાચયની કાંતિકારી પ્રવૃત્તિઓથી માની શકાય કે, વિક્રમસંવત્સરની પ્રવૃત્તિ પણ તેમની જ પ્રેરણાને કળ હશે અને તેથી જ જેનેએ આ સંવત્સરને પૂબ અપનાવ્યું હશે. કોઈ વિદ્વાને કહ્યું છે કે, Vikram Samvat is used by the jains only and was first adopted by the kingsof Anhilpattan. એજ વાતને ટેકો આપતાં ડે. ભાઉ દાજી કહે છે કેI believe that the era (Vikrama) was introduced by the Buddhist or rather the Jains, ઉપર્યત કથન મુજબ અને આજના પ્રચલિત વ્યવહારથી જેનેએ આ રાષ્ટ્રીય સંવલ્સર પ્રવર્તાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હોય એમ લાગ્યા વિના રહેતું નથી.. પ. આર્ય કાલકની અવશેષ કીતિ કાલકસૂરિની વિવિધ ઘટનાઓ જે તે ઉપરથી આપણે તેમને એ સમયના એક યુગપ્રવર્તક ક્રાંતિકારી પુરુષ તરીકે ઓળખાવી શકીએ. તેમની બધી પ્રવૃત્તિઓ આગળ પડતી હતી, છતાં એ તેમના સંયમ અને જ્ઞાનબ્ધિની ગંભીરતા વટાવી શકી નહોતી. જ્ઞાનમાર્ગમાં તેમણે સિદ્ધાંત સૂત્રોના પદ્યબંધ અનુવાદરૂપ ગંડિકાનુગ” પ્રવર્તાવ્યે હતો. આજીવકે પાસેથી તેમણે નિમિત્ત વિષયનું જ્ઞાન લઈ શકોને મુગ્ધ કર્યા હતા અને લોકિકવિષયક “કાલકસંહિતા”ની રચના કરી હતી, જેને ઉલેખ વરાહમિહિરે કર્યો છે. એ સિવાય “પ્રથમાનુગ” પણ ર હતું. તેમાં તેમણે ચક્રવતી, વાસુદેવના પૂર્વભવો તથા ચરિત્રનું વર્ણન કર્યું છે. સંભવ છે કે, “નંદીસૂત્રમાં જે મૂળ પ્રથમાનુગ અને ચંડિકાનુગનું વર્ણન આપ્યું છે તે તેમની કૃતિઓ હશે. સોથી ધ્યાન ખેંચે તેવું ક્રાંતિકારી પગલું ભર્યું તે ચતુથી–પર્યુષણ માટેનું હતું, પર્યુષણના આ પ્રકારના ફેરફારમાં કે ગીતાર્થે પણ બારમી શતાબ્દિ સુધી વાંધો ઉઠાવ્યા નહોતા. વિ. સં. ૧૧૫૬ માં ૧. Cronological problems P. 63. 2. Journal Bombay Branch-Royal Asiatic Society. Part 8. P. 233. 8. અઓઃ શ્રીકલ્યાણુવિજયજીને “ આ કાયક' નામને નિબંધ “ દ્વિવેદી અભિનંદન પંથ.” "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy