SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ – ઘટના થી – અવિનીત શિરોને પ્રાધાને ઉપાય આવા પ્રકારના ગુવાળા કાલસૂરિ વિહાર કરતા હતા. એક સમયે કર્મનો ઉદય થતાં (તેમના ) શિષ્ય દુર્વિનીત થયા. સૂરિએ ધારું કહેવા છતાં તેઓ માનતા નથી. ત્યારે ફરીથી તેમને આ રીતે કી“ મહાનભાવે ઉત્તમ કળમાં ઉપજેલા મહાપુરુષે આ નિષ્કલંક સાધુપણું, ઇંદ્ર અને બીજાઓને પણ હલબ છે. હે વત્સ! આ રીતે અવિનીતપણે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આ કર તપ અને ચારિત્ર્યને નકામું ન કરે. કેમકે આગળ કહ્યું છે કે, “છઠ (બે દિવસના ઉપવાસ , અમ (ત્રણ દિવસના ઉપવાસ), દશમ ( ચાર દિવસના ઉપવાસ) બાર (પાંચ દિવસના ઉપવાસ) અધે માસ (પંદર દિવસના ઉપવાસ) કે માસખમણ (એક મહિનાના ઉપવાસ) કરવા છતાં એ ગુરુનું વચન ન માને તે અનંત સંસારીપણું મળે છે. ગુરુની આજ્ઞાને ભંગ કરવાથી જેમ કલવાલક સાધુ અરણમાં કઇપૂર્વક તપ કરવા છતાં નરકે ગયે. જેમ દ્રોપદીએ પૂર્વ ભવમાં કર્યું હતું તેમ ગુરુની આજ્ઞાને ઓળંગીને પૂબ તાપમાં એ તપ કરવા છતાં મેક્ષને મેળવી શકાય નહિ.” આ પ્રકારે કહેવા છતાં તેઓ (શિખે) વિનીતતા છોડતા નથી, ગુરુનાં વચન માનતા નથી. એવા -ભક્તિ કરતા નથી, ઉલકંઠ વચને બોલે છે, સ્વેચ્છાએ તપ કરે છે અને પિતાના અભિપ્રાય મુજબ સામાચારી ( સાધુઓની આવશ્યક ક્રિયાઓ ) કરે છે. ત્યારે ગુરુએ ચિંતવ્યું કે, જેમ ગળિયા ગધેડાએ ( ડીકાં મારવા-શિક્ષા કરવા છતાં સીધાં ન ચાલે તેવા હોય છે તેમ મારા શિખે છે માટે આવા ગાળિયા ગધેડાઓને છોડીને તાપૂર્વક સંયમનું મારે આચરણું કરવું. વળી જેએ પિતાની ઈચ્છા મુજબ જાય છે, ઈચ્છા મુજબ આવે છે, ઈચ્છા પ્રમાણે ઊભા રહે છે અને પિતાની ઈચ્છા પ્રમાણે જ વર્તન કરે છે તેવા શિષ્યોને છોડી દેવા જોઈએ. તેથી આ દુર્વિનીત શિષ્યને છોડી દઉં છું, આથી બીજા દિવસે રાતના (શિષ્યો ) સૂતા હતા ત્યારે શખ્યાતર (ઘરમાલિક)ને પરમાર્થ–મનને વિચાર કહ્યો કે, હું મારા શિષ્યના શિષ્ય સાગરચંદ્રસૂરિની પાસે જાઉં છું. જે કોઈ પણ રીતે પશ્ચાત્તાપ કરતાં આગ્રહપૂર્વક પૂછે તે તેમને ખુબ ધૂતકારી ભય દેખાડીને કએ ” આ પ્રકારે કહીને ગયા. નિરંતર સુખપૂર્વક પ્રયાસ કરતા પહયા અને ત્યાં થોડા સમય માટે કઈ આર્ય સ્થવિર છે' એમ સમજીને અવજ્ઞા કરતાં મળેલા સ્થળમાં પ્રવેશ કર્યો. પૂર્વે નહિ જોયેલા હોય તેવા (સાધુ)ને જોઈને ઊભા થવું જોઈએ, (ખમાવવા જોઈએ,) અને જે પૂર્વે જોવાયેલા હોય તેવા સાધુઓને યોગ્યતા પ્રમાણે ઉચિત (આચરણ) કરવું જોઈએ. નેપ્યું છે. તે ટિપણુ આ પ્રમાણે છે- “ ત્રણ વર્ષ ઉપર લખાયેલાં પણ પુસ્તકમાં ચોમાસી ધર્મકરણી ચૌદસે કરવી; એવું લખેલું જણાય છે. વળી “ચૌમાસી ધર્મકરણી ચૌદશે જ કરવી” એવા પ્રકારનું વિધાન “સંદેહવિષૌષધિ” (નામની “કલ્પસૂત્ર'ની ઢીકા)માં કહ્યા મુજબ પણ એ રીતે જોવાય છે કે કોઈએ આ પાઠને ફરફાર કર્યો હશે, સાચી હકીકત તે કેવલી ભગવાને જ જાણે.”-–આ ટિપશુ B પ્રતિના લેખકે પ્રાચીન આદર્શ-પ્રતિઓમાં લખેલા ટપ્પણુમાંથી મળતું હોવાથી પિતાના પુસ્તકમાં પણ ટિપ્પણરૂપે મૂકયું છે. છતાં આમ દિપણ કરતાં છે તેને વિસવાદ લાગવાથી તેના ઉપર તેણે બીજું ટિપ્પણ આ પ્રકારે લખ્યું છે, “ત્રણ વર્ષથી લઈને કેવળી ભગવાને જ જા.”મ સુધીનું ટિપ્પણુ પાટણ નગરના કાનેર ગામમાં સં. ૧૬૩ ની સાલમાં શ્રીહવિજયસૂરિએ પ્રાચીન આદર્શામાં નહિ જોવા છતાં પિતાની મતિથી જ આલેખન કર્યું છે. કેટલાક પલક ભીનું ધાર્મિક) એ ચર્ચા કરતાં તેમના ભક્ત શ્રાવકે એ પૂછયું ત્યારે કર્યું કે, “અમે જ આ પ્રકારે લખ્યું છે.” ૧૨ "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy