SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ કેટલુ છે? અને ત્રી એ હતા કે, મથુરા કચારે સજ્જ થશે યા નહિ? પહેા પ્રશ્નના ઉત્તરમાં રાજાએ લક્ષમૂલ્ય કડુ સેટ કર્યું. અને બીજા ઉત્તરના ઈનામમાં કુંડલ અપશુ કર્યુ. આચાર્યે કહ્યું મારે આની કાઈ જરૂરત નથી. મેં તેા કેવળ આ નિમિત્તેના ઉપચાર બતાવ્યેા છે. મા વખતે ત્યાં આજીવકા ઊઠીને ઊભા થયા અને ખેલ્યા કે, આ અમારા માટે ગુરુદક્ષિણા છે.” "" પંચકલ્પસૂણિ ” માં આ કાલક માટે બીજી હકીકત એ નોંધી છે કે, “ પાછળથી કાલકે સૂત્ર નષ્ટ થતાં ગ ંડિકાનુયોગ” બનાવ્યા. પાટલિપુત્રના શ્રમણુસ`ઘે તે ગડિકાનુયાગ સાંભળીને પ્રમાણૂ માન્ય ને પ્રતિષ્ઠિત કર્યાએ વિચાર કરીને કે, “સંગ્રહણી ૪૨ એ પણુ અપ સ્મૃતિવાળા વિદ્યાથી માટે ઉપકારિણી થશે, આ વિચારથી જ તે સુત્રાનું અંગ મનાવામાં આવી. પ્રથમાનુયાગ આદિ (શાસ્ત્ર) પણ કાલકે બનાવ્યાં "ક આ પ્રકારે પ્રાચીન ચૂર્ણ આમાં કાલકાચાયના નામે બનેલી ઘટનાઓના ઉલ્લેખા છૂટક છૂટક રૂપે મળી આવે છે. આમાંની કેટલીક ઘટનાઓને એક જ કથામાં સમાવી દૃઇ સળંગ કાલકાચા ની કથા ના નામે સાહિત્યિક દ્રષ્ટિએ જે ધાર્યો, લગભગ અગિયારમી—ખારમી શતાબ્દિથી લઈને આજ સુધી, રચાઈ છે, તેમાંની શ્રીદેવચદ્રસૂરિએ ‘ મૂળશુદ્ધિ-ટીકા માં આપેલી કથા મી રીતે જોતાં માટી અને પ્રાચીન છે એટલું જ નહિ, તે પછીના કથાકારે સામે આ કથા આદશ રૂપ રહી છે. માટે એ કથાને આપણે અવિકલરૂપે જોઈએ અને તેનાથી બીજી કથાઓમાં શી શી વિશેષતા છે એના તારતમ્યને તપાસીએ. કથા પહેલી : કાલિકાચાર્યે પ્રપૌત્ર ( શિષ્ય) સાગરચંદ્રાચાર્યને ગર્વ થવાથી પ્રતિબાધ આપવાના અવસરે જે અ કહ્યો છે તે કથાદ્વારા જાણી શકાય એમ છે. તે કથા આ પ્રકારે છે:— માલકના વંશરિચય : આ જાંબુદ્રીપ નામના દ્વીપના ભારતવર્ષમાં ધરાવાસ નામે નગર છે. તેમાં અનેક શત્રુઓની સુંદરીઓને વિધવા બનાવવાની દીક્ષા આપવામાં ગુરુસમાં વૈરસિદ્ધ નામે રાજા છે. તેના સમગ્ર અંત:પુરમાં મુખ્ય-પટરાણી સુરસુંદરી નામે દેવી છે. તેમને બધી કળાઓના સમુઢાયના પાણ્ડામી કાલક કુમાર નામે પુત્ર છે ( જુએ ચિત્ર ન. ૨૭-૨૭–૨૯-૫૬ તથા ૮૫). કાલકની અશ્વક્રીડા અને કુતહુલ તે કંઇ એક દિવસે અશ્વક્રીડા ( ઘેાડાની રમત } કરીને પાછે ફરતા હતા. (એવામાં ) આમ્રવન ઉદ્યાનમાં પાણીભર્યાં વાદળાંની ગંભીર અને મધુર ગ ના સાંભળતાં કૂતુહલથી તે જોવા માટે તેમાં પ્રવેશ્યા, ત્યારે અનેક મનુષ્યા અને સાધુજનાએ પરિવરલા ભગવાન ચુણુાકરસૂરિને જિનેશ્વરાએ ઉપદેશેલા ષના આધ માપતા જોયા. વંદન કરીને તેમની આગળ બેઠે, ( આચાર્ય ) ભગવાને પણું કુમારને ઉદ્દેશીને વિશેષપણે ધ દેશના આપવા માંડી (જીએ ચિત્ર ન. ૧-૨૧-૪૫-૫૦-૫૬ તથા ૮૪ ) તે આ પ્રકાર—— ૧. નંદીસૂત્રની ટીકામાં ‘ગડિકા'નું લક્ષ્ય આ રીતે આપ્યું છે— વારીનાં પૂર્ણપરપર્વતિકિલો મધ્યમમાનો જિજા, તિક્ જાાિ-૫ધિારા પ્રગ્ન્યપદ્ધત્તિરિચર્થ: ' અર્થાત્ એકએક અર્વાધિકારને લખને રચાયેલા પ્રકારણનું નામ ‘ગઢિંકા’ છે, ૨. સૂત્રેાના અધ્યાય અથવા ઉદ્દેશકાના અર્થાધિકારસૂચક આદિને ખીજકની માફક એકત્ર કરીતે બનાવેલી માથાના સંગ્રહને ‘ગ્રણી’ કહે છે, આગમસૂત્રો પરની પંચાંગી—૧ નિયુક્તિ, રસમણી, ૩ ભાષ્ય, ૪ સ્ટે અને ૫ ટીકામાં સંગ્રહણીને પ સમાવેશ છે, પહેલાં પ્રત્યેક ભાગમસૂત્રા પર આ પ્રકારની સમણી બનેલી હતી પરંતુ આજે તેમાંની ઘણીખરી નષ્ટ થઈ ગઈ છે. . ૩. મા ‘ પંચકલ્પસૂષ્ટિ 'ની કીક્ત ઉપા. શ્રીકલ્યાણુવિજ્યજી મહારાજશ્રીના ‘ખાર્યકાલક' નિબંધમાંથી ઉદ્ધૃત કરી છે. "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy